લગભગ દરેક પુરુષની ઇચ્છા હોય છે કે જ્યારે પણ તે લગ્ન કરશે ત્યારે તેને એક સુંદર પત્ની મળશે. લગ્નન કરવા વારા છોકરાં પણ નહિ પણ.તેના માતા અને પિતા પણ એવું ઇચ્છતા હોય છે. તેમના ઘરમાં સુંદર બહુ આવે. આજના જમાનામાં સુંદર બહુ રાખવુ તે ફેશન થઈ ગઈ છે. લોકો આજે પણ રૂપ પાછળ ભાગે છે.
પરંતુ બહારથી સુંદર હોય તે જ વધુ હોતું નથી. પણ આંતરિક સુંદરતા હોવી જોઇએ. આ વાત સમજવા ખબર નહિ કે કેટલો સમય લાગશે. જો પેટ પણ એક સુંદર પત્ની ના સપના જોવો છો તમે આ પોસ્ટને ધ્યાનની વાચો.
આજે તમને બતાવી કે ખૂબ સુંદર પત્ની મળે છે. તેના મન મા કયા વિચારો ચાલે છે.અને સાથે સાથે એ જાણીએ કે ફાયદા અને નુકશાન.
ફાયદા.
પુરુષોની વિચારસરણીથી તમે બધા સારી રીતે વાકેફ છો. જ્યારે પણ તેના લગ્ન કોઈ સુંદર સ્ત્રી દ્વારા નક્કી કરવામાં આવે છે, ત્યારે તે પહેલા તેના હનીમૂન વિશે વિચારવાનું શરૂ કરે છે. તેના મનમાં, રોમાન્સના વિચારો આવામાં શરુ થઈ જાય છે.
સુંદર છોકરી સાથે લગ્ન કર્યા પછી છોકરાને પણ થોડો ઘમંડ થાય છે. હવે તેનો પતિ વિચારે છે કે જ્યારે પણ તે આવી સુંદર પત્ની સાથે બહાર નીકળીએ. બધા લોકો તેને જોઈને જળશે મનમાં એક વિચાર એ પણ ચાલે છે કે સમાજ અને સગા સંબંધી પણ તેની પ્રશંસા કરશે કે તેને પોતાને માટે ખૂબ સારી અને સુંદર પત્ની મળી છે.
જો પત્ની સુંદર છે તો તેની સાથે લેવામાં આવેલા ફોટા પણ સારા આવે છે. આ રીતે, પતિ વિચારે છે કે સોશિયલ મીડિયા પર તેનું મૂલ્ય વધુ વધશે.એટલા માટે તે પત્ની સાથે ઘણાના ફોટા શેર કરે છે.
નુકશાન.
જ્યારે પત્ની વધારે સુંદર હોય છે. કેટલા લોકો ની નજર તેમના પર હોય છે. આજે જ્યાં પણ પોતાની પત્ની જોડે ફરવા જાવ. ત્યાં લોકો ઘુરવા લાગે છે. તેવું થવાથી પતિ ક્રોધિત અને શક કરતો થાય છે.
તેનું ધ્યાન એ વાતો પર રહે છે કે કોઈ તેમની પત્ની પર ખરાબ નજરથી ના જોવે. તેના લધે પત્ની સાથે એન્જોય પણ નથી કરતા.એટલે સુંદર પત્ની હોવાના લીધે પતિ ના અંદર ઇનસિક્યુરિટી ફિલીગ આવે છે.
કેટલીક વાર ખૂબ સુંદર પત્ની ના નખરા વધારે છે.જો પતિ કઈ ખાસ ના કરે તો,પત્ની નો કમાલ દેખાય છે અને પત્ની પતિ ને દબાવીને રાખે છે.
પતિ તેની ચૂપચાપ વાતો માને છે. તેને મનમાં ડર રહેછે કે એટલી સુંદર પત્ની મળી છે. તો હાથમાં થી નીકળી ના જાય. પતિનો ચહેરો ખરાબ હોય તો અને પત્ની એક નંબરની હોય તો લોકો તેને તાના મારે છે કે લંગુરને હાથે અંગુર, જો છોકરી પૈસા ની લાલચ છે એટલે એની જોડે લગ્નન કરી લીધા હોઈ શકે છે.