લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

છોકરીએ બાળક ને જન્મ આપ્યો,તો ત્રણ વ્યક્તિ પિતા હોવા નો દાવો કરીને હોસ્પિટલમાં પહોંચી ગયા

Posted by

કોલકાતામાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે,નામ છે IRIS.તાજેતરમાં,આ હોસ્પિટલમાં ખૂબ જ અજીબ કિસ્સો જોવામાં આવ્યો.21 જુલાઈએ એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. અને એક નહીં પરંતુ ત્રણ ત્રણ માણસોએ તે છોકરીનો પિતા હોવાનો દાવો કર્યો હતો.ત્રણ માણસો હોસ્પિટલમાં પહોંચ્યા,અને કહ્યું કે તે છોકરીનો પિતા છે. આ ત્રણ શખ્સોમાંથી બેએ પોતાને તે સ્ત્રીનો પતિ હોવાનું પણ કહ્યું હતું.

શું છે પુરી બાબત?

આ આખું નાટક 20 મી જુલાઈએ શરૂ થયું. એ દિવસ શનિવાર હતો. 21 વર્ષની ગર્ભવતી યુવતીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી TOI ના એક રિપોર્ટ મુજબ તેની માતા અને એક વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. (અમે આ સમાચાર માટે મહિલાનું નામ જુહી રાખીએ છીએ.)

જુહી ને એડમીટ કરાવતા સમયે એક ફોર્મ ભરવાનું હતું. એની સાથે જે વ્યક્તિ આવ્યો હતો એને ફોર્મ ભર્યું.જેમાં એને જુહી નો પતિ બતાવ્યું.અને ઓપરેશન માટે એડવાન્સ પૈસા પણ ભર્યા.

જ્યારે બધું નોર્મલ દેખાતું હતું.એજ સમયે એક બીજો વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો.અને કહ્યું કે એ જુહી ને મળવા માંગે છે એ એની પત્નિ છે.અને તે જન્મેલા બાળકનો પિતા છે. હોસ્પિટલે બીજા માણસને કહ્યું કે એક વ્યક્તિ પહેલેથી જ ફોર્મ ભર્યો છે. અને જે જુહી નો પતિ હોવાનું કહે છે.અને સાથે થનાર બાળકો નો પીતા.

હવે જુહી લેબર રૂમમાં હતી,માટે તેને ડિસ્ટર્બ કરી શકાય તેમ ન હતું.માટે હોસ્પિટલ નો સ્ટાફ બીજા વ્યક્તિ ને જુહીની માં અને પહેલા વ્યક્તિ જોડે લઈ ગયા. બંને શખ્સો એકબીજા સામે દાવો પણ કરી રહ્યા હતા કે તે જુહીનો પતિ છે અને થનાર બાળકનો પિતા છે. બંને વચ્ચે ઝઘડો શરૂ થયો મારપીટ શરૂ થઇ

હાલત બગડવા લાગી,તો હોસ્પિટલ ના સ્ટાફે પોલીસ ને જાણ કરી,પોલીસ આવી,બંને વ્યક્તિની હોસ્પિટલ ની બહાર લઈ ગયા.સાથે જુહી ને કોઈ ને મળવા દેવાનું ના કહ્યું.અને આ ડ્રા માં ની વચ્ચે જુહી એ એક બાળક ને જન્મ આપ્યો.

અહીં પોલીસે બંનેને તે સાબિત કરવા જણાવ્યું કે તે જુહીના પતિ છે. 21 જુલાઇની સાંજે,બીજો વ્યક્તિ લગ્નના પ્રમાણપત્ર સાથે હોસ્પિટલમાં પહોંચ્યો. જે પછી તરત જ પહેલા માણસે તેમનો દાવો પલટાવતા કહ્યું કે તે જુહીનો પતિ નથી પરંતુ તેનો મિત્ર છે. પરંતુ જુહીની માતાએ બીજા માણસને ઓળખવાનો ઇનકાર કરી દીધો,જેને પાસે લગ્નનું પ્રમાણપત્ર હતું. ત્યારે પોલીસે નક્કી કર્યું કે હવે જુહી ના હોશ માં આવવાની રાહ જોવી પડશે.

પોલીસ અહીં રાહ જોઇ રહી હતી કે,22 જુલાઈની સાંજે ત્રીજો વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અને તેણે દાવો કર્યો હતો કે તે જુહીનો પતિ નથી,પરંતુ તે જન્મેલ બાળક નો પિતા છે.

ત્યારબાદ પોલીસે જુહી ને સાચું કહેવા કહ્યું.તેણે જણાવ્યું કે બીજો માણસ, જેની પાસે લગ્નનું પ્રમાણપત્ર છે,તે તેનો પતિ છે અને જન્મેલ બાળકનો પિતા પણ.TOI ના અહેવાલ મુજબ,બંને રિલેશનમાં હતા.અને એ દરમિયાન જુહી પ્રેગ્નેનેટ થઈ ગઈ એને બીજા વ્યક્તિને આના વિશે કહ્યું. અને લગ્ન કરવા માટે કહ્યું.પણ એ સમયે વ્યક્તિએ લગ્ન કરવાની ના પાડી.

જેના પછી જુહીએ પોલીસ સ્ટેશનમાં એ વ્યક્તિ વિરુદ્ધ રેફ નો ગુણો દાખલ કરી અરજી કરી હતી.અરજી કર્યા પછી એ વ્યક્તિ એ જુહી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બન્ને એ આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા.પણ વ્યક્તિ ના પરિવાર ના લોકો જુહી ને એક્સેપટ નતા કરતા.માટે બન્ને આગળ રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *