લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

હું મારી પત્ની સાથે બિસ્તર ગરમ કરતી વખતે મારું પેલું અંગ ઉત્તેજિત થતું નથી, મારે શું કરવું જોઈએ?..

Posted by

સવાલ.મારા પતિ સે-ક્સ પછી તરત જ સૂઈ જાય છે જ્યારે હું લાંબા સમય સુધી જાગતી હોઉં છું સે-ક્સ પછી મને તેમની સાથે ઘણી વાતો કરવાની ઇચ્છા થાય છે પરંતુ તેમને આ વાતોમાં રસ જ નથી આ કારણે હું ઘણી ડિપ્રેશ રહું છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ પ્રકારની સમસ્યા તમને એકલાને જ નથી ઘણી સ્ત્રીઓ આ સમસ્યામાંથી પસાર થાય છે સમયની કમી થાક તણાવ જેવા કારણોસર સે-ક્સ એક કર્તવ્ય બનીને રહી જાય છે પરંતુ સે-ક્સ માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે આ કારણે સે-ક્સ દરમિયાન ફોર લે પ્લે અને આફટર પ્લેને સેકસોલોજીસ્ટો મહત્ત્વના માને છે તમારે તમારા પતિ સાથે વાત કરીને તેમને તમારી પસંદ-નાપસંદ તેમજ ઇચ્છાઓ વિશે જણાવવાની જરૂર છે.

સવાલ.હું 22 વરસની છું બે વર્ષ સુધી મને એક 25 વર્ષના યુવક સાથે પ્રેમ હતો પરંતુ એક ગેરસમજને કારણે મેં તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ હવે હું તેના વગર રહી શકતી નથી મને મેં ભરેલા પગલાનો પસ્તાવો થાય છે તે બીજી યુવતી સાથે ફરતો હોવા છતાં મારે તેને પાછો મેળવવો છે મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.તમારી તમારી આ લાગણીઓથી પીછો છોડાવવો જ પડશે પ્રેમ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી અને આમ પણ આ યુવકને તમારામાં હવે રસ હોય એમ લાગતું નથી તે ભૂતકાળ ભૂલી આગળ વધી ગયો છે અને તમારે પણ આમ કરવાની જરૂર છે 22 વરસની ઉંમરે તમારી સામે આખી દુનિયા છે.

જાત પર દુ:ખી થવાને બદલે બહાર નીકળી આનંદ માણો નવા મિત્રો બનાવો આ સંબંધ તમારે માટે નથી એમ માનીને આગળ વધો ભૂતકાળમાં ડૂબી વર્તમાનને નુકસાન કરવું એ ઠીક નથી.

સવાલ.હું 25 વરસની છું મને 28 વર્ષના એક પુરુષ સાથે છેલ્લા ત્રણ વરસથી પ્રેમ છે અમારી વચ્ચે શારી-રિક સંબંધ પણ છે તે મને પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે તેની સાથે હોઉં છું ત્યારે મને પણ સારું લાગે છે પરંતુ અંદરખાને મને લાગે છે કે તે મારે માટે યોગ્ય નથી તે ક્રોધી અને મૂડી છે અને મારા પર હુકમ ચલાવે છે ધૂમ્રપાન અને મદ્યપાન પણ કરે છે જે મને પસંદ નથી અમારા પરિવારજનો અમને લગ્ન કરવા દબાણ કરે છે મારે શું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તેને ના પાડતા શીખો વિશ્વાસ વગર લગ્ન કરવા એ યોગ્ય નથી તમારી લાગણીઓ પર તમારા પરિવારના દબાણને હાવી થવા દો નહીં આ તમારું જીવન છે અને તમારે આપી જિંદગીએ પુરુષ સાથે ગાળવાની છે લગ્ન કર્યાં પછી આ લગ્ન ટકાવવાનું કામ મુશ્કેલ બની શકે છે આથી આ સંબંધ પણ પૂર્ણવિરામ મૂકી આગળ વધી જાવ.

સવાલ.હું 64 વર્ષનો છું અને મારી પત્ની 67 વર્ષની છે આ ઉંમરે પણ મારી પત્ની સેક્સ્યુઅલી ખૂબ જ એક્ટિવ છે પરંતુ હવે મને યોગ્ય રીતે ઈરેક્શન કરવામાં મુશ્કેલી પડી રહી છે મેં આ વિશે ડૉક્ટર સાથે વાત કરી અને તેમણે મને સેક્સ પહેલાં મહિનામાં બે વાર સિલ્ડેનાફિલની ગોળી લેવાની સલાહ આપી.

આ કર્યા પછી મને ઉત્થાનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં અને અમે બંને સારી રીતે સેક્સનો આનંદ માણી શક્યા જો કે છેલ્લા દોઢ મહિનાથી દવા લીધા પછી પણ મને કોઈ પ્રકારનું ઉત્થાન નથી થતું ઉત્થાન ભૂલી જાઓ મને કોઈ પ્રકારની ઉત્તેજના પણ નથી લાગતી સાથે જ મને લાગે છે કે મારો પ્રાઈવેટ પાર્ટ પણ નાનો થઈ ગયો છે આ કારણે મારી પત્ની પણ ખુશ નથી હું શું કરું?

જવાબ.મને લાગે છે કે તમારી સાથે આ કોઈ પ્રકારના ટેન્શન કે ચિંતાને કારણે થઈ રહ્યું છે છેવટે આ ચિંતાનું કારણ શું છે તે શોધવા માટે તમારે સારા સે-ક્સ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ આ દરમિયાન જો તમે ઇચ્છો તો તમે તમારી જાતને તણાવમુક્ત બનાવવાનો પ્રયાસ કરી શકો છો અને આ માટે તમે ઇચ્છો તો તમે તમારી પત્ની સાથે રજાઓ પર જઈ શકો છો અને આરામ કરી શકો છો.

સવાલ.મારી સમસ્યા ખૂબ જ વિચિત્ર છે હું મારી પત્ની સાથે સે-ક્સ કરી શકતો નથી જ્યારે પણ હું મારી પત્નીની નજીક જાઉં છું અને સે-ક્સની શરૂઆત કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને કોઈ પ્રકારનું ઉત્થાન નથી લાગતું જો કે જ્યારે હું અન્ય છોકરીઓ અથવા મહિલાઓ વિશે વિચારું છું અથવા પોર્ન જોઉં છું ત્યારે મને આ સમસ્યા નથી આવતી આ દરમિયાન મને ઉત્થાન થાય છે ઉપરાંત જ્યારે હું હસ્તમૈથુન કરું છું ત્યારે હું સ્ખલન કરી શકતો નથી હું સમજી શકતો નથી કે મારી સમસ્યા શું છે?

જવાબ.મને લાગે છે કે તમારે તમારી પત્ની પ્રત્યેની નકારાત્મક લાગણી છોડી દેવી જોઈએ પત્ની સાથે વાત કરો કે તમે બંને કેવી રીતે તમારી જાતને એકબીજા માટે આકર્ષક બનાવી શકો છો તેમજ શક્ય હોય ત્યાં સુધી પત્ની પર ધ્યાન આપવાની કોશિશ કરો જો તમે આ આખો મામલો શરૂ કરવા માંગતા હોવ તો તમે તમારી પત્ની સાથે રજા પર જઈ શકો છો.

સવાલ.હું 33 વરસનો છું અમારા લગ્નને ચાર વર્ષ થયા છે પરંતુ હજુ સુધી અમને સંતાન નથી જોકે અમે કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિનો વપરાશ કરતા નથી શું સહવાસ પછી વીર્ય બહાર નીકળી જતું હોવાને કારણે આમ થતું હશે યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમારી પત્નીને ગર્ભ નહીં રહેવા પાછળ આ કારણ જવાબદાર નથી તમારે બન્નેએ તમારું પૂરું ચેકઅપ કરાવવાની જરૂર છે સંતાન ન હોવા પાછળ પતિ કે પત્ની બન્નેમાંથી કોઈ પણ એક જવાબદાર હોઈ શકે છે.

જોકે સહવાસ પછી તમારી પત્ની દસ-પંદર મિનિટ પીઠ પર સૂઈ રહે તો શક્ય છે કે વીર્યમાં ઉપસ્થિત શુક્રાણુ ગર્ભાશય સુધી પહોંચી શકે પરંતુ તમે તબીબી તપાસ કરાવો એ જ ડહાપણભર્યું છે ચિંતા કરવાની જરૂર નથી યોગ્ય સારવારથી તમારા પત્નીને ગર્ભ જરૂર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *