લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

હોટ ભાગ્ય શ્રીનો બંગલો પણ છે ખુબજ સુંદર અંદરની તસવીરો જોઈ અચક પામી જશો…..

Posted by

ભાગ્યશ્રીએ બોલીવૂડની એવી  અભિનેત્રી છે જેણે તેની પહેલી ફિલ્મથી લોક ચાહના મેળવી હતી. સલમાન ખાન સાથેની તેની ફિલ્મ મૈને પ્યાર કિયા હૈ થી તેને બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું.આ ફિલ્મ તેની પહેલી ફિલ્મ હતી અને તે નસીબદાર કહેવાય કે તેને પહેલી ફિલ્મથી આટલી બધી લોકપ્રિયતા મેળવી.

આજે ભાગ્યશ્રી બોલીવૂડની દુનીયાથી ભલે ગાયબ હોય પરંતુ તે આજે પણ સોશીયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.આજે ભાગ્યશ્રી 50 વર્ષ વટાવી ચૂકી છે, ત્યારે સૌ કોઈ તેને ભૂલી ગયા હશે એવું નથી ભાગ્યશ્રી ભલે બોલીવૂડની દુનિયાથી ગાયબ  થઈ હોય પરંતુ આજે પણ તે સોશીયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા ને રિલીઝ થઈ તેને આજે ૩૧ વર્ષ પસાર થઈ ચુક્યા છે. પરંતુ આ ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે.ફિલ્મમાં તેમના શાનદાર અભિનયની દરેક વ્યક્તિએ પ્રશંસા કરી હતી. વળી મૈંને પ્યાર કિયા ની તે સુંદર સુમન હવે ૫૧ વર્ષની થઇ ચૂકી છે અને બે બાળકોની માતા પણ બની ચૂકી છે.

પરંતુ ફિલ્મ મૈંને પ્યાર કિયા થી જેટલી પોપ્યુલારિટી સલમાન ખાનને મળી હતી તેટલી જ પોપ્યુલારિટી ભાગ્યશ્રીને પણ મળી હતી. ફિલ્મ મૈંને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રી યુવાનોની ધડકન બની ગઈ હતી અને લોકો કહેવા લાગ્યા હતા કે ભાગ્યશ્રી આગળ ચાલીને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાશે.

તેમને ફિલ્મો પણ ઓફર થવા લાગી હતી, પરંતુ તે સમયે ભાગ્યશ્રીએ પોતાના બોયફ્રેન્ડ હિમાલય દર્શન સાથે લગ્ન કરી લીધા. ત્યાર બાદ ભાગ્યશ્રી પોતાની દરેક ફિલ્મ હિમાલયની સાથે કરવામાં માંગતી હતી. તેવામાં જે પણ પ્રોડ્યુસર ભાગ્યશ્રી પાસે આવતા હતા તેની સામે શરત રાખવામાં આવતી હતી કે ફિલ્મમાં હીરો તરીકે તેમના પતિ હિમાલય રહેશે.

એક્ટ્રેસની આ અજીબોગરીબ શરત કોઈપણ પ્રોડ્યૂસરને મંજુર હતી નહીં. જેથી તેમને સારી સારી ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. તેમને જે ૨-૪ ફિલ્મો મળી તે બધી બી-ગ્રેડની ફિલ્મો હતી. ભાગ્યશ્રી એ કૈદ મૈ હૈ બુલબુલ, ત્યાગી, પાયલ અને ઘર આજા પરદેશી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમને સફળતા મળી નહીં અને તે ફિલ્મો ફ્લોપ રહી. તેવામાં ભાગ્યશ્રી પર વન ફિલ્મ વંડરનું ટેગ લાગી ગયું.

પહેલી ફિલ્મ બોલીવૂડના સુપરસ્ટાર ગણાતા સલમાન ખાન સાથે  હતી, આ ફિલ્મમાં ભાગ્યશ્રી એ એક સિમ્પલ છોકરીનું પાત્ર ભજવ્યું હતું છતાં પણ લોકોને ભાગ્યશ્રી એક્ટિવ અને ખૂબ સુરતીના દીવાના થઈ ગયા હતા. દુ:ખની વાત એ કહેવાય કે ભાગ્ય શ્રીને પહેલી ફિલ્મથી આટલી બધી લોક પ્રિયતા મળવા છતાં પણ તેને બોલીવૂડમાં કામ કરવાનું છોડી દીધું.

વળી હવે ભાગ્યશ્રી પોતાની એક્ટિંગ કારકિર્દીની ફરીથી શરૂઆત કરવાની છે. તે આવનારા દિવસોમાં પ્રભાસ ફિલ્મ રાધેશ્યામ નજર આવશે. તે સિવાય કંગના રનૌતની ફિલ્મ થલાઇવીમાં પણ ભાગ્યશ્રી અહમ કિરદારમાં નજર આવશે. વળી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસ્વીરોની સાથે સાથે પોતાના સુંદર ઘરની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

ફિલ્મની સફળતા બાદ ભાગ્ય શ્રીએ લગ્ન કરી લીધા હતા, આજે તે હિલમાઌય દાસની પત્ની છે. તેને એક દીકરો અને એક દીકરી પણ છે, ભાગ્ય શ્રી ભલે તેની ઉંમર વટાવી ચૂકી પરંતુ ખૂબસુરતીમાં તે આજની અભિનેત્રીઑને પાછળ રાખી દેશે. બોલીવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે, જે 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા બાદ  પણ ખૂબસુરત લાગે છે.

જેમાં ભાગ્યશ્રી,માધુરી,રખા,ડીમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓ પણ આજે ખૂબ સુરતીમાં આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.ભાગ્યશ્રી લાઇમ લાઇટથી ભલે દૂર હોય પરંતુ તે સોશીયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે તેની લાઈફની દરેક વાતો શેર કરે છે.આજે ભાગ્યશ્રીની ખૂબ સુરતી જોઈને તમે તેના દીવાના થઈ જશો કારણ કે તે રિલ લાઇફ કરતાં રિયલ લાઈફમાં પણ એટલી સુંદર છે.

રાજમહેલથી ઓછું નથી ભાગ્યશ્રીનું ઘરજણાવી દેઇએ કે એક્ટ્રેસના પતિ હિમાલય દાસાની મુંબઈના એક મોટા બિઝનેસમેન છે. જેથી એક્ટ્રેસ પોતાના પતિ અને બાળકોને સાથે મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં રહે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી અને હિમાલયનું ૩ માળનો આલિશાન ઘર બનાવી રાખ્યું છે.

આ ૩ માળના ઘરમાં ભાગે સ્ત્રી પોતાના પતિ અને બાળકોની સાથે રહે છે. તેમાં તેમનો એક દીકરો અભિમન્યુ દાસાની અને તેમની દીકરી અવંતિકા દાસાની છે.વળી આજની પોસ્ટમાં અમે તમને તેમના ઘરની શાનદાર તસ્વીરો બતાવવાના છીએ.એક્ટ્રેસનાં ઘરની આગળ એક મોટું ગાર્ડન છે.

જ્યાં ખુબ જ સરસ પ્લાન્ટ લગાવવામાં આવેલ છે. આ સમગ્ર વિસ્તારની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલી છે.એક્ટ્રેસનું ઘર બહારથી ખૂબ જ આલીશાન દેખાય છે.એટલું જ અંદરથી પણ ભવ્ય અને શાનદાર છે.ઘરની અંદર પ્રવેશ કરતાંની સાથે જ ફ્લોરિંગ જોઈને કોઈપણ વ્યક્તિ ફિદા થઇ જાય છે.ખૂબ જ શ્રેષ્ઠ ક્વોલિટીનાં ટાઇલ્સનો ઉપયોગ થયો છે જે ઘરને ખૂબ જ સુંદર બનાવે છે.

આ ઘરનાં મોટા લિવિંગરૂમમાં મોંઘા અને મખમલી સોફા મુકવામાં આવેલ છે. એક તરફ જ્યાં રેડ સોફા છે, તો બીજી તરફ ગોલ્ડન સોફા રાખવામાં આવેલ છે. આ લીવીંગ રૂમ કોઈ રાજમહેલથી ઓછો લાગી રહ્યો નથી.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિયલ લાઈફમાં પણ ભાગ્યશ્રી એક રાજવી પરિવાર સાથે સંબંધ રાખે છે.

તેમનો સંબંધ મહારાષ્ટ્રના સાંગલી રાજવી પરિવાર સાથે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનની દીકરી છે અને એ જ કારણ છે કે એક્ટ્રેસનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.વળી ભાગ્યશ્રીનાં મુંબઈ વાળા ઘરની ઝલક પણ રજવાડી જેવી જોવા મળે છે.

તેમના ઘરમાં રાજવી ઠાઠ-બાઠ અને શાન જોવા મળે છે. ઘરના દરેક ખૂણાને તેમને ખૂબ જ ભવ્ય રીતે સજાવી રાખેલ છે.ભાગ્યશ્રીનાં ઘરની સીડીઓ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય છે. જે આ ઘરને અન્યથી અલગ બનાવે છે. એટલું જ નહીં એક્ટ્રેસના લિવિંગ રૂમની સીડીઓની આસપાસની સજાવટનું પણ તેમણે વિશેષ ધ્યાન રાખેલ છે.

પડદા અને ફર્નિચરમાં પણ ઘરમાં ગજબનું કોમ્બિનેશન જોવા મળે છે. એટલું જ નહીં ભાગ્યશ્રીનાં ઘરની અંદર ઈન્ડોર પ્લાન્ટ્સ પણ છે, જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રીને ગોલ્ડન કલર સાથે ખૂબ જ લગાવ છે. એ જ કારણ છે કે ઘરની સજાવટમાં ગોલ્ડન રંગ અને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

બેડરૂમની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી પરંતુ ઉપરનાં માળે છે અને ત્યાં સુરજની સીધી રોશની નજર આવે છે. ભાગ્યશ્રી અને તેમના પતિ હિમાલય દાસનીને પ્રકૃતિ અને હરિયાળી સાથે ખૂબ જ પ્રેમ છે. એ જ કારણ છે કે ઘરની ચારો તરફ ઘણા બધા વૃક્ષો લગાવવામાં આવેલા છે.ફર્સ્ટ ફ્લોર પર એક્સરસાઇઝ માટે જિમ પણ છે.

ભાગ્યશ્રી અવાર નવાર  તેના ફિમેલ ફેંસને ફિટનેસની ટીપ આપતી હોય છે, અને સાથો સાથ તે વિડીયો પણ શેર કરતી રહે છે. આજે તેની કોઈ યાદગાર ફિલ્મોની યાદી નથી પરંતુ તેની પહેલી ફિલ્મ તેની લોકપ્રિયતાનું કારણ છે. આજે તમે પણ તેની  સુદરતા એવી છે જે 30 વર્ષ પહેલા હતી.હા તેનામાં બદલાવ એ આવ્યો છે કે ભાગ્ય શ્રી આજે હોટ અને બોલ્ડ વધુ થઈ ગઈ છે.

90ના દાયકાની અભિનેત્રી ભાગ્યશ્રી કંગના રાનાઉત સાથે તેની આગામી ફિલ્મ ‘થલાવી’માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી જોવા મળશે.તાજેતરમાં જ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, ‘મેં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મૈસુર અને હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મના નિર્માતાઓ એપ્રિલ મહિનામાં આ ફિલ્મની ઘોષણા કરવાના હતા પરંતુ લોકડાઉનને કારણે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજી સુધી થઇ નથી.

વધુમાં આ ફિલ્મમાં તેના પાત્ર વિશે માહિતી આપતી વખતે ભાગ્યશ્રીએ કહ્યું હતુ કે, ‘હું આ ફિલ્મમાં એક મજબૂત પાત્ર ભજવી રહી છું.મારું પાત્ર પણ તેના મુખ્ય પાત્ર માટે ખૂબ મહત્વનું છે. કંગના રાનાઉત એક મહાન કલાકાર છે.આ ફિલ્મમાં તેની સાથે મારા ઘણા બધા દ્રશ્યો છે. મને આશા છે કે મારા ચાહકોને આ ફિલ્મ ગમશે. મને તેની સાથે કામ કરવાનો આનંદ પણ મળ્યો છે.’

આટલા લાંબા સમય પછી ફરીથી પડદા પર આવવા પર તેણે ખૂબ આનંદ વ્યકત કયૉે છે. ‘થલાવી’ તમિલનાડુના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે.આ સિવાય ભાગ્યશ્રીએ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે પણ એક ફિલ્મ સાઇન કરી છે.

આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થવાનું બાકી છે, પણ તેણે કહ્યુ કે તેણે પ્રભાસ સાથેની ફિલ્મનો થોડો ભાગ લોકડાઉન પહેલા જ શૂટ કયૉે હતો.ભાગ્યશ્રીએ જણાવ્યુ હતુ કે તેણે ખાસ આ ફિલ્મ માટે એક નવી આવડત માટે તાલીમ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *