ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.
કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.
મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.કાબરાઉમાં બેઠી માં મોગલના પરચાઓ તો ઘણા સાંભળ્યા હશે પણ માં મોગલ કબરાઉમાં વડના ઝાડમાં કઈ રીતે પ્રગટ થયા તેના ઇતિહાસ વિષે કોઈ નહિ જાણતું હોય. મંદિરમાં બિરાજમાન મણિધર બાપુએ જણાવ્યું કે તે પહેલા કબરાઉમાં મજૂરી કરવા માટે આવ્યા હતા.
અત્યારે જે જગ્યાએ મોગલમાં નું મંદિર આવેલું છે. તે જગ્યા લોકો દિવસે જતા પણ ડરતા હતા.ત્યારે માં મોગલે તેમને પોતે અહીં હોવાના પુરાવા આપ્યા હતા. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે માં મને દર્શન અપાયો.
તો હું માનું કે તમે અહીં સાક્ષાત છો કે નહિ તો માં મોગલે કાળી નાગણી સ્વરૂપે મણિધર બાપુને દર્શન આપ્યા હતા અને મણિધર બાપુએ માં મોગલ પાસે માંગ્યું કે માં લોકોના દુઃખ દૂર કરું એનો નિમિત્ત બનાવ.
ત્યારથી મણીધરબાપુ અહીં લોકોની અંધશ્રદ્ધા દૂર કરી તેણ દુઃખ દૂર કરે છે. મણિધર બાપુએ અહીં અન્ન ક્ષેત્ર શરૂ કર્યું હતું તો સૌથી પહેલા તેમેં સાવ કિલો શીરામાં ૧૧૫ માણસ જમાડ્યું હતું. માં મોગલે મણિધર બાપુનેકહ્યું હતું કે હું કોઈ દિવસ કોઈની સામે હાથ લમ્બો નહિ કરવા દઉં માટે અહીં કોણ દાન દઈ જાય છે.
તેની કોઈ જાણકારી નથી.આજે કાબરાઉ ધામ માં મોગલનું એક પરમ ધામ બન્યું છે અહીં લોકો દૂર દૂરથી મા મોગલના દર્શન માટે આવે છે. અહીં આવતાની સાથે જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલ અહીં હાજરા હજુર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભલભલા દુઃખ દૂર થાય છે.
કાબરાઉ ધામ થી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે બાપુ ને પૂછવાનું બંધ કરવામાં આવ્યું છે એમ જણાવવામાં આવ્યું છે
કે હવે બાપુ થાકી જાય છે અને રાત્રે મોડે સુધી પણ તેમને કોલ ચાલુ ને ચાલુ રહેતો હોય છે અને બાપુ ની તબિયત પણ સારી રહેતી નથી એવું પણ કહેવામાં આવ્યું છે જેથી કરીને હવે બાપુને પૂછવાનું બંધ કરી લેવામાં આવ્યું છે.
આગળ જણાવતા કહ્યું છે કે માં મોગલ બધાના છે અને મા મોગલ બધાની આશા જરૂરથી પૂરી કરશે જો તમે અહીંયા માનતા લઈને આવો છો તો તમે તમારી માનતા સ્વયં પૂરી કરો અને એક આશા રાખી અને મા મોગલ ને જરૂરથી મનોમન માની તમારી બાધા પૂરી કરો.
કેમ કે અહીંયા મોગલ માં હાજર હજુ છે અને તમે સાચા દિલથી તમારી માનતા લઈને આવો છો. તો માં અવશ્ય તમારી માનતા પૂરી કરે છે.