મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પ્રેમિકાએ પોતાના બોયફ્રેન્ડ ને બાંધીને વાયગ્રા ખવડાવી અને એટલી વાર શારીરિક સબંધ બાંધ્યા કે બોયફ્રેન્ડ ની હાલત બગડી ગઈ.
સામાન્ય રીતે દુનિયાભરમાં મહિલા પર પુરૂષ દ્વારા અત્યાચાર અને બળજબરીથી શારીરિક શોષણ કરવામાં આવતુ હોવાની ઘટના ઘટતી હોય છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પુરૂષ પર એવી શારીરિક યાતના ગુજારી કે ભલભલાના રૂંવાડા ખડા થઈ જાય. એક મહિલા પુરૂષ પાસે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતી હતી.
સાથો સાથ તે ધીમે ધીમે પુરૂષ સાથે હિંસા પર પણ ઉતરી આવી. શરૂઆતમાં તે મહિલા પોતાને જ નુંકશાન પહોંચાડતી. પુરૂષ તેને ડૉક્ટર પાસે પણ લઈ ગયો હતો. પરંતુ છ મહિનાની અંદર જ તે પુરૂષ સાથે જ મારપીટ કરવા લાગી હતી. આ બાબતનો ખુલાસો એક જાણીતી સમાચાર ચેનલમાં કરવામાં આવ્યો હતો.
પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે તેની પાર્ટનર કામ કરીને તેની પાસે આવતી હતી અને આવીને સીધી જ શારીરિક સંબંધની જ માંગણી કરતી હતી. આ દરમિયાન તે હિંસક બની જતી હતી. પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે, એક રાતે તો જ્યારે હું ઉંઘમાંથી ઉઠ્યો તો મારા હાથમાં હાથકડી હતી. તે દરમિયાન જ ગર્લફ્રેન્ડ તેના પર સ્પિકર વડે હુમલો કરવા લાગી. જ્યારે તે પ્રેગ્નેન્ટ બની તે દરમિયાન થોડા દિવસ મારી સાથે કોઈ જ હિંસા ના થઈ.
પરંતુ ફરી એકવાર રાત્રે તેને હાથકડી લગાવી બાંધી દેવામાં આવ્યો હતો. પીડિત યુવકે વધુમાં ઉમેર્યું હતું કે, તેને બળજબરીપૂર્વક વાયગ્રા ખવારવામાં આવી. આ સમયે તે પોતાના બચાવમાં કંઈ જ કરી શકે તેમ નહોતો. પરંતુ બાદમાં તેણે પોતાન મિત્રોને આ બાબતે જાણ કરી હતી. મિત્રો દ્વારા તેને સામે સવાલ કર્યો હતો કે તે ઘર કેમ ના છોડી દીધું? તે સામે તારી ગર્લફ્રેન્ડને કેમ ના મારી? આ સવાલે તેને વધારે હેરાન પરેશાન કરી મુક્યો.
પીડિત બોયફ્રેન્ડનું કહેવું છે કે, તે તેના પોતાનું મકાન હતું જે તેણે પોતાના બાળકો માટે ખરીદ્યું હતું. તે આ રિલેશનસિપમાં ફસાયેલો હોવાનું અનુંભવી રહ્યો હતો. સિઓભન વીનરના એક અહેવાલમાં આ કેસ સહિતના અનેક કેસનું અધ્યયન કરી તારણ કાઢવામાં આવ્યું હતું કે, પુરૂષો હંમેશા મહિલા કરતા વધારે મહબુત હોવાની વાત ખોટી ઠરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે., લગ્ન બાદ પોતાના પાર્ટનર તરફથી સેક્સ્યુઅલ પ્લેઝરમાં સંતુષ્ટી મળી જાય તેવી ઈચ્છા દરેક ગર્લની હોય છે. જ્યારે પાર્ટનર સેક્સ્યુઅલ પ્લેઝર આપવામાં નિષ્ફળ રહેતો હોય છે ત્યારે રિલેશનશિપમાં કંઈક ખૂંચવા લાગતું હોય છે. આવું જ કંઈક એક યુવતી સાથે હાલમાં બની ગયું છે. યુવતી બોયફ્રેન્ડ સાથે લગ્ન બાદ હનીમૂન પર ગઈ હતી ત્યારે તેને ખબર પડી હતી કે તેનો પતિ એક માઈક્રો પૈનીસ ધરાવે છે. જે બાદ તે ખૂબ જ નિરાશ અને ગુસ્સે થઈ ગઈ હતી.
બોયફ્રેન્ડ હંમેશા અંગતપળો માણવા માટે ના પાડતો હતો રિપોર્ટ અનુસાર આ યુવતીએ પોતાનો અનુભવ રેડિટ નામની વેબસાઈટ પર શેર કર્યો હતો અને 27 વર્ષની આ યુવતીના 32 વર્ષના યુવક સાથે લગ્ન થઇ ગયા હતા. યુવતી પોતાનો અનુભવ લખતા જણાવ્યું છે કે તેનો પતિ હંમેશા લગ્ન પહેલા અંગતપળો માટે ના પાડતો હતો. આ માટે તે એવું કારણ આપતો હતો કે તે થોડા જૂના વિચારોનો છે.
આ યુવતી અને યુવક 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા અને 6 મહિના સુધી તેમની સગાઈ રહી હતી અને છેક લગ્ન બાદ હનીમૂન પર યુવતીને ખબર પડી હતી કે તેના પતિનું પૈનીસ માત્ર દોઢ ઈંચનું જ છે વધુમાં યુવતી લખે છે કે હું થોડા જ કલાકો પહેલા હનીમૂન પરથી પાછી આવી છું અને અમે અમુકવાર એકબીજાની નિકટ પણ આવ્યા હતા, પરંતુ દરેક વખતે તે પોતાને અટકાવી લેતો હતો.
યુવતીએ આ રીતે ઠાલવ્યો હતો પોતાનો રોષ, પતિની હકીકત જાણ્યા પછી અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણીને યુવતી ખૂબ જ ગુસ્સે થઈ હતી અને યુવતીએ પોતાનો ગુસ્સો લખીને ઠાલવ્યા બાદ ઘણા લોકો યુવતીની આ સમસ્યા સાથે સંમત પણ થયા હતા. એક યુવકે લખ્યું હતું કે આ સ્પષ્ટ રીતે વિશ્વાસઘાત જ છે. જો યુવક પોતાની સમસ્યા કહેવા માટે યુવતી પર વિશ્વાસ ન કરતો હોય તો યુવતીએ પણ તેનો વિશ્વાસ ન જ કરવો જોઈએ.