લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ફિલ્મ ના શુટિંગ દરમિયાન કઈ આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડ ની 5 સુંદરીઓ, જોવો તસવીરો….

Posted by

મેકઅપ વગર મહિલાઓના જીવનને અધૂરો માનવામાં આવે છે એમના હિસાબે એમને ખુબસુરત દેખાવા માટે સુંદર સુંદર ડ્રેસીસ અને મેકઅપ બહુ જ જરૂરી છે કે જે એમને વધારે સુંદર બનાવે છે બોલિવૂડ ની અભિનેત્રીઓમેકઅપ વગર ક્યાંય જતી નથી અને કોઈને મળતી પણ નથી.

ફિલ્મોમાં પણ તેમને મેકઅપ કરવો ખુબ જ જરૂરી છે જેવી રીતે ડાયલોગ વગર ફિલ્મો અધૂરી છે તેમજ મેકઅપ વગર હીરોઇનો હોય છે હવે તો ફિલ્મોમાં હીરો પણ તૈયાર થવામાં સમય લગાડે છે અને એમનો પણ મેકઅપ કરવામાં આવે છે.

પરંતુ હિરોઈનને મેકઅપ કરવામાં ઘણો સમય લાગે છે ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડ ની પાંચ અપ્સરાઓ, જેમની ખુબસુરતી તમે ફિલ્મોમાં જોવો છો અને સીટીઓ વગાડો છો તે સેટ પર કંઈક અલગ અંદાજ માં તૈયાર થાય છે.

 

ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડ ની પાંચ અપ્સરાઓઆજકાલ ફિલ્મોમાં હીરો અને હીરોઈન કેટલા અલગ અલગ લૂક કરીને ફિલ્મો દ્વારા આપણને મનોરંજિત કરે છે પરંતુ શુ તમે જાણો છો ફિલ્મો માં સૌથી વધારે સમય હીરોઈનને તૈયાર થવામાં લાગે છે આજ ના આ લેખમાં અમે તમને એવી 5 અભિનેત્રીઓ વિષે જણાવીશુ જે સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે

કરીના કપૂર.

 

કરીના કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને આજે 39 વર્ષની ઉંમરે પણ કરીનાએ તેની સુંદરતા અને માવજત જાળવી રાખી છે. તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો પણ આપી છે અને તેની ઉંમર હોવા છતાં તે આજ સુધી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે આવી રહી છે.

અભિનેત્રી કરીના કપૂર ને ઘણી છોકરીઓ સ્ટાઇલ આઇકન માને છે અને જે લગભગ મેકઅપ માં જ દેખાય છે મેકઅપવગર કરીના ક્યાંય નીકળતી નથી અને ફિલ્મ ના સેટ પર પણ કરીના પોતાની જ મેકઅપ આર્ટિસ્ટ પાસે તૈયાર થાય છે આટલી મેહનત પછી જ તો તે આટલી ગ્લેમર અને નવાબી લૂક આપે છે.કરીનાએ કભી ખુશી કભી ગમ, મેં પ્રેમ કી દીવાની હૂં, કી એન્ડ કા, રાવન, હિરોઈન, બજરંગી ભાઈજાન, બોડીગાર્ડ અને વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઐશ્વર્યા રાય.

 

બોલિવૂડની સૌથી ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાયની ખુબસુરતી આગળ બધા ફીકા લાગે છે એમના મેક અપ માં સૌથી વધારે લિપસ્ટિક દેખાય છે અને તે તતેમાંજ ખુબસુરત દેખાય છે એમની ખુબસુરતીના આજે પણ કરોડો લોકો દીવાના છે. ઐશ્વર્યાએ મોહોબ્બતે , હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, એ દિલ હે મુશ્કિલ , જજબા, કુછ ના કહો, ગુરુ, જોધા અકબર, અને ધૂમ-2 જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની ખુબસુરતી અને એકટિંગ થી બધાને દીવાના બનાવી દીધા છે.

પૂનમ પાંડેય.

 

બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેના હોટ ફોટો અને વીડિયોના કારણે હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે. ફરી એક વાર તેણે એવું કર્યું જેના કારણે તે ગૂગલ પર છવાઈ ગઈ છે. પૂનમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શરે કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેય પોતાનું ટોપ ઉતારવા માટે ફેમસ છે તે પણ પોતાનો મેકઅપ કરવા માં કોઈ કસર છોડતી નથી અને તેનો એક પોતાનો મેકઅપ આર્ટિસ્ટ છે તેમણે કોઈ ખાસ ફિલ્મો નથી કરી ફક્ત એક બે આયટમ સોન્ગ જ કર્યા છે.

એમી જેક્સન.

 

એમી જેક્સન (Amy Jackson) મા બની ગઇ છે. એમીનાં મંગેતર જોર્જ પાનાયિયોતો અને તેને જે દિવસની આતુરતાથી રાહ હતી તે ફાઇનલી આવી ગયો છે. તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. આ દીકરાનું નામ તેેણે એન્ડ્રિયાસ રાખ્યું છે.અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇસ બ્લાન્ગ ના સેટ પર એમી કંઈક આવી રીતે ખુરશી પર બેસીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી છે. એમની અદાઓના પણ ઘણા બધા દીવાના છે એમની ખુબસુરતી પણ કોઈ અપ્સરા થી ઓછી નથી.

પરિણીતી ચોપરા.

 

ઇશકજાદે અને ગોલમાલ અગેન જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરવા વાળી અભિનેત્રીઓપરિણીતી ચોપરાની ખુબસુરતી પણ કોઈનાથી છુપાયેલી નથી ફિલ્મોમાં પોતાને ખુબસુરત દેખાવા માટે આ હિરોઈન ને આરામ કરતા કરતા મેકઅપ કરાવતા ઘણી વાર જોઈ છે આ વખતે પણ તે સોફા પાર સુઈને આંખ બંદ કરીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી છે.

બોલીવુડમાં અમુક કલાકારો એવાં પણ છે જેમને ઘણા સંઘર્ષ બાદઉજળી સફળતા મળી છે.પરિણીતી ચોપરા આવી અભિનેત્રી છે.રૂપકડી અને મોહક હાસ્ય ધરાવતી પરિણીતી ચોપરાની કેસરી ફિલ્મ સુપરહીટ થઇ છે.અક્ષયકુમારની કેસરી ફિલ્મમાં પરિણીતી ચોપરાએ મજેદાર ભૂમિકા ભજવી છે.

આ જ સફળતાના પગલે હવે પરિણીતી ચોપરાને બેડમિન્ટન ચેમ્પિયન સાયના નેહવાલના જીવન પર આધારિત ફિલ્મમાં સાયનાની ભૂમિકા ભજવવા તૈયાર થઇ ગઇ છે.બ્રિટનની માન્ચેસ્ટર યુનિવસર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવનારી પરિણીતી ચોપરા કહે છે, હું આજકાલ મારી કેસરી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છું. કેસરી ફક્ત ૧૦ દિવસમાં ૧૦૦ કરોડની ક્લબમાં આવી ગઇ હતી.વળી,મને અક્ષયકુમાર જેવા સફળ અને મોટા કલાકાર સાથે કામ કરવાની તક પણ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *