લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સ્ટેજ પર નગર મેં જોગી આયા ગીત ગાતા ફરીદા મીર પર થયો નોટોનો વરસાદ

Posted by

ગુજરાતની ધરતી પર ઘણા મોટા ગાયકો છે, દરેક ગાયક તેના અવાજ અને ધૂન માટે ખૂબ પ્રખ્યાત થયા છે, દરેક ગાયકના ઘણા ચાહકો અને મિત્રો છે. આજે આપણે એવી જ એક ગાયિકા વિશે વાત કરીશું, આ ગાયિકાનું નામ છે ફરીદાબેન મીર.

ફરીદાબેન મીરે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણા મોટા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે, તો આજે ફરીદાબેન મીર આ તબક્કે પહોંચ્યા છે ઘણા સંઘર્ષો બાદ ફરીદાબેન મીરનું આગવું સ્થાન છે. આજે દેશ વિદેશમાં જોવા મળ્યો છે.

હાલમાં ફરીદાબેન મીરે ડાયરાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તે કાર્યક્રમમાં ફરીદાબેન મીરે પોતાના અવાજનો એવો ડંકો વગાડ્યો હતો કે કાર્યક્રમમાં હાજર તમામ લોકો નાચવા લાગ્યા હતા. લોકો ખૂબ જ ખુશ હતા અને લોકોએ ફરીદાબેન મીર પર નોટોનો વરસાદ કર્યો હતો.

તેને જોઈને એવું લાગ્યું કે જાણે સ્ટેજ પર નોટોની ચાદર પથરાયેલી છે.કાર્યક્રમમાં જ્યારે ફરીદાબેન મીરે આ ભજન ગાયું ત્યારે લોકો આ ભજન સાંભળતા પોતાને રોકી શક્યા નહોતા અને લોકોએ ઉભા થઈને નોટોનો વરસાદ કર્યો હતો.

ફરીદાબેન મીરનો જન્મ મૂળ પોરબંદર જિલ્લાના મીર પરિવારમાં થયો હતો. ફરીદાબેન મીર આજે પણ તેમના પિતા પાસેથી વારસામાં મળેલા સંગીત સાથે જોડાયેલા છે.

ફરીદાબેન મીર આજે પણ સંગીત ઉદ્યોગમાં ઘણું નામ કમાઈ ચૂક્યા છે, તો આજે પણ ફરીદાબેન મીર તેમના કાર્યક્રમોમાં તેમની ધૂન એવી રીતે ગાય છે કે કાર્યક્રમમાં હાજર તમામ લોકો ખુશીથી ઝૂમી ઉઠે છે. હા, ફરીદાબેન મીરના ચાહકો પણ તેના શોનો આનંદ માણવા મોટી સંખ્યામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતીઓના દિલ પર રાજ કરનાર ફરીદામીરનો જન્મ 10 ડિસેમ્બર 1979ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.

તમને જણાવી દઈએ કે ફરીદા મીરે બાળપણમાં જ પિતા સાથે ભજન અને ધાર્મિક કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. વળી, ફરીદા મીરને બાળપણથી જ લોકસંગીત અને ભજનો ગાવાનો ખૂબ શોખ હતો.ફરીદા મીર જ્યારે 10મા ધોરણમાં ભણતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Farida Mir (@the_faridamir)

ત્યારે તેણે પોતાનો અભ્યાસ અધૂરો છોડીને સંગીત ક્ષેત્રે આગળ વધવાનું વિચાર્યું હતું અને પોતાનું જીવન તેને સમર્પિત કરી દીધું હતું. આજે, ફરીદામીર અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં હોલ કિચન સાથે પાંચ બેડરૂમના વિશાળ પેન્ટહાઉસમાં રહે છે.

પોરબંદરના એક નાનકડા ગામમાં જન્મેલા અને રાજકોટમાં ઉછરેલા ફરીદામીરે 10મા ધોરણ પછી ભણવાનું છોડી દીધું અને નાનપણથી જ તેમના શરણાઈ ઉસ્તાદ પિતા સાથે ગાવાનો, ભજનના કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો અને ધીરે ધીરે ફરીદા મીરને સંગીત પ્રત્યે એક અનેરો પ્રેમ જાગવા લાગ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *