લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

એક દંપતી પોતાની દીકરીની કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા આવ્યા હતા, જ્યારે મણિધર બાપુએ દીકરીને ખોળામાં લેતા જ….

Posted by

મા મોગલ ના પરચા અપરંપાર છે. અહીં માં મોગલ ના દ્વારે આવનાર દરેક વ્યક્તિના દુઃખ દૂર થાય છે. કહેવાય છે કે, માં મોગલ હાજરા હજૂર લોકોની વચ્ચે વાસ કરે છે.માં મોગલના હાજરા હજૂર કિસ્સાઓ આપણે અનેકવાર સાંભળ્યા છે. માં મોગલ પોતાના નામ ઉપરથી કોઈ પણ વ્યક્તિને દુઃખી ઘરે મોકલતા નથી. માં મોગલ નું નામ લેવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જતી હોય છે.

કળિયુગ માં મોગલ એ પોતાના અનેક વાર પરચાઓ બતાવ્યા છે અને લાખો લોકોના દુઃખને દૂર કર્યા છે.દરેક ભક્ત માં મોગલ ઉપર અતૂટ વિશ્વાસ રાખે છે અને તેમની પૂજા-અર્ચના કરવાનું ભૂલતા નથી. દરેક વ્યક્તિ માટે મા મોગલ ના દરવાજા ૨૪ કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે.

આવી જ એક ઘટના કબરાઉ મોગલ ધામથી સામે આવી છે. જ્યાં એક દંપતી પોતાની દીકરીની કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવે છે.ત્યાં આવીને તે પોતાની દીકરીને મણિધર બાપુના હાથમાં આપે છે. બાપુએ જેવી દીકરીને પોતાના ખોળામાં લીધી કે તે બોલી પડ્યા કે આ તો એક શક્તિ છે.આ તો સાક્ષાતમાં મોગલનો આશીર્વાદ છે. આની પર તો માં મોગલના આશીર્વાદ સદાયની માટે રહેશે.પોતાના જીવનમાં ક્યારેય અંધશ્રદ્ધા નહિ રાખતા. માં મોગલ પર આસ્થા રાખજો તે તમારી દીકરી પર કયારેય દુઃખ નહિ આવવા દે.

આમ કહીને મણિધર બાપુએ દીકરીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને બાપુએ પોતાની તરફથી દીકરીને માં મોગલનો એક ફોટો ભેટમાં આપ્યો.માં મોગલ દીકરીની સાથે સદાયની માટે રહેશે. કબરાઉ મોગલ ધામમાં લોકો લાખો રૂપિયાનું દાન આપવા માંગે છે પણ મણિધર બાપુ એક રૂપિયો પણ દાન નથી સ્વીકારતા ઉત્તા જે પણ રકમ દાનમાં આવે તેમાં મણિધર બાપુ રૂપિયો ઉમેરીને તેમને પાછી આપી દે છે.

થોડા સમય પહેલાં જ આવીજ એક ઘટના સામે આવી હતી, જેમાં એક માતા પોતાના દીકરા સાથે મોગલધામ પહોંચી હતી. તે સમયે આ મહિલાએ જણાવ્યું કે તેના દીકરા ની હાલત ખુબ જ બગડી ગઈ હતી.મહિલાનું કહેવું છે કે અનેક વાર સારા ડોક્ટરોને બતાવવામાં આવ્યું હતું. પરંતુ તેના તબિયતમાં કોઈ પણ બદલાવ જોવા મળ્યો ન હતો અને દિવસે ને દિવસે તકલીફ ખૂબ જ વધી રહી હતી.

આ મહિલા વધુમાં જણાવે છે કે તેના પાછળ હજારો લાખો રૂપિયા પાણીની વેડફી નાખ્યા છે. પરંતુ સારું પરિણામ આજ દિવસ સુધી મળ્યું ન હતું. ત્યારબાદ આ મહિલાએ મા મોગલ ને માનતા માની હતી.માં મોગલ ના આશીર્વાદથી આ બાળક થોડા સમયમાં તૈયાર થઈ ગયો હતો.

પોતાની માનતા પૂરી કરવા માટે મહિલા અને બાળક બંને લોકો માં મોગલ ના ગામ સુધી પહોંચી ગયા હતા. આ મહિલા ખૂબ જ ખુશ નજર આવી રહી હતી અને પોતાની માનતા પૂરી થઈ જવાના કારણે માના ધામમાં 5100 રૂપિયા ચડાવ્યા હતા.મણીધર બાપુએ જણાવ્યું કે માં મોગલ તો ફક્ત દરેક દુઃખી લોકોના દુઃખ દૂર કરવા માટે બેઠી છે. માં મોગલ ને કોઈપણ દાન-ભેટ ની જરૂર નથી.

ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તમારું કામ ચોક્કસ રીતે પૂર્ણ થશે અને બાપુ એ એકાવન રૂપિયા મહિલા જોડે થી લઇ ને ત્યાં રહેલ એક દીકરીને આપી દીધા હતા.મણીધર બાપુએ જણાવ્યું કે મા ઉપર વિશ્વાસ રાખો તમને કોઈ નહિ થવા દે.મોગલ ઉપર વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખવાથી ભક્તોની મનોકામના અનેકવાર પૂરી થતી આપણે જોયું છે. આ મહિલા નો છોકરો તૈયાર થઈ જતા મહિલા પોતાના બાળક સાથે માતાજીના દર્શન કરવા માટે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *