માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન થી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો મા મોગલ ભક્તોનું બધું દુઃખ દૂર કરે છે.
અને ઘણા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જેમાં મા મોગલના પરચા પણ અપરંપાર અને તેનો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજે આપણે એવા જ એક પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ માતાજી મોગલે હજારો લાખો ભક્તોના કામ કર્યા છે.
ત્યારે ભક્તોના કામ પૂર્ણ થતા કચ્છના કબરાઉ સ્થિત મોગલધામ માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા માટે આવતા હોય છે દેશ વિદેશથી પણ લોકો માં મોગલની માનતા પુરી કરવા માટે આવે છે આજ સુધી લાખો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે.
એક યુવક પોતાના પરિવાર સાથે કાબરાઉ ધામ માં મોગલને ત્રિશુલ અર્પણ કરવા માટે આવ્યો હતો યુવકે કહ્યું કે તેના પિતાને એક બીમારી હતી અને તેની માટે ઓપરેશન કરવાયું હતું તેમાં કોઈ જતાની અડચણ ના આવે અને તેમની દુઃખ દૂર થઇ જાય.
તો હે માં મોગલ હું તમારા ધામે આવીને ત્રિશુલ ભેટમાં ચઢાવીને જઈશ યુવકની માનતા રાખ્યાના થોડા જ સમયમાં તે યુવકના પિતાની જે પણ તકલીફ હતી તે હેમ ખેમ પુરી થઇ ગઈ અને તેના પિતા તેમના બંને પગે ચાલતા થઇ ગયા.
બંને પગે ચલતા થઇ જતાની સાથે જ આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી તરત જ પરિવારમાં મોગલને માનેલું ત્રિશુલ ચઢાવવા માટે કબરાઉ પહોંચી ગયા હતા ત્યાં યુવકે મણિધર બાપુને તે ત્રિશુલ આપ્યું.
તો મણિધર બાપુએ તે ત્રિશુલ પોતાના હાથ લઈને કહ્યું કે માં મોગલે તારા પાંચ ત્રિશુલ સ્વીકાર્ય આ ત્રિશુલ તારી કુળદેવીને ચઢાવજે અને આ ત્રિશુલ તારા ઘરે જ રાખજે માં મોગલ પર વિશ્વાસ રાખજો માં મોગલ તારી દરેક મનોકામના પુરી કરશે.
કોઈ અંધશ્રદ્ધામાં ન માનતા મા મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યું છે મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને મા મોગલ નો મહિમા પણ રહ્યો છે.
ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે કહેવાય છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે.
ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ માતાજી મોગલ ને કોઈ રૂપિયા સોનુ કે ચાંદી ની જરૂરિયાત નથી તે તો માત્ર ભાવની ભૂખી છે અને માતાજીને માત્ર પ્રેમ આપતા રહો તો માતાજી અનેક ગણો પ્રેમ તમને વળતર તરીકે આપશે