મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હું તમને એક ઐય્યાશ જુગારી વિશે જણાવવાનો છું.
અને તેમજ દુનિયાના સૌથી અય્યાસ જુગારી તરીકે ઓળખાતા અમેરિકન પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન વિશે જણાવવાનો છું અને તેમજ આ ડેન હંમેશા મોંઘા કપડાં પહેરે છે કહેવામા આવ્યું છે.
કે આ મોંઘી ગાડીઓમાં ફરે છે અને તેમજ તે ઈન્સ્ટાગ્રામ પર તેને ત્રણ કરોડથી પણ વધુ લોકો ફોલો કરે છે તેવું પણ જોવામાં આવ્યું છે અને તેમજ આ ડેન બિલ્જેરિયનની અય્યાશી તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોવા મળી જશે તેની સાથે જ જણાવ્યું છે
આ ડેન બિલ્જેરિયન હંમેશા ડઝનેક ગર્લ્સથી ઘેરાયેલો રહે છે અને તેમજ તેની શાન-શૌકત કોઈ મહારાજાથી ઓછી નથી પણ તેને પહેરેલી ઘડિયારને લઈને પણ લોકો ખૂબ જ ચર્ચા કરતા જોવા મળી આવ્યા છે.
ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ ડેન બિલ્જેરિયન એ પોતાની પ્રોડક્ટ લૉન્ચ કરવા માટે હાલમાં જ ગોવા આવ્યો હતો તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ ડેને ભારતની સૌથી મોટી પોકર ઈવેન્ટ ઈન્ડિયા પોકર ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો અને કહેવામા આવ્યું છે કે આ ઈવેન્ટ ગોવાના બિગ ડેડી કશીનોમાં થઈ હતી અને તેની સાથે જ તે મુંબઈના રસ્તાઓ પર ફરતો જોવા મળી રહે છે.
સાથે સાથે જ તે સમગ્ર ઈવેન્ટમાં સૌકોઈ ડેન વિશે જ વાતો કરતા હતા અને તેમજ આ તેનાથી પણ વધુ લોકો ડેનની ઘડિયાળને લઈ વાતો કરી રહ્યા હતા અને તેમજ આ ડેન બિલ્જેરિયન 150 મિલિયન ડૉલરનો માલિક પણ છે.
તેમન અહીંયા જણાવ્યું છે કે આ ઘડિયાળ ખૂબ જ કિંમતી છે અને તેમજ આ ડેન ઘડિયાળ પહેરે તેનું નામ Richard Mille RM11-30 છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ જેની કિંમત 191500 ડૉલર (1.36 કરોડ રૂપિયા) છે સાથે જ તેનો મતલબ કે આટલા રૂપિયાની તમે શાનદાર કાર્સ અથવા બે ત્રણ ફ્લેટ ખરીદી શકો છો અને તેની સાથે સાથે જ જણાવ્યું છે.
જે દુનિયામાં સૌથી ઐય્યાશીભરી જિંદગી જીવવા માટે મશહૂર ડેન ઈન્સ્ટાગ્રામ કોન્ટ્રોવર્સી કિંગના નામે પણ ઓળખાય છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે તે હવે પોતાના દેશમાં આ ઘડિયાળની ચર્ચા થઈ રહી છે.
તેમજ આ ઐય્યાશ જુગારીની લાઈફ સટાઇલ પણ એવી જ છે તેમજ તમે વિચારી રહ્યા હશો કે આ ઘડિયાળમાં એવું તો શું છે કે આટલી મોંઘી છે અને તેમજ જણાવ્યું છે કે આ ઘડિયાળને McLarenના એન્જીનિયર્સ અને ડિઝાઈનર્સે તૈયાર કરી છે.
સાથે જ કહેવામા આવ્યું છે કે આ કંપનીએ માત્ર 500 ઘડિયાળ જ બનાવી હતી અને તેમજ જેમાંથી એક ઘડિયાળ ડેન પાસે પણ છે અને તેની સાથે જ તમને જણાવી દઈએ કે આ ઘડિયાળમાં ટાઈટેનિયમ પુશર્સ લાગેલ છે જે McLaren 720S કારની હેડલાઈટ્સ જેવા દેખાય છે.
અને તેમજ આ ઘડિયાળમાં 5 ટાઈટેનિયમ ક્રાઉન લાગેલ છે જે McLaren કારના વ્હીલમાં લાગેલી હોય છે અને તેમજ આ ઘડિયાળને ગત વર્ષે જીનિવા ઈન્ટરનેશનલ મોટર શોમાં લૉન્ચ કરવામાં આવી હતી તેમજ જણાવવામાં આવ્યું છે કે આ વૉચને કાર્બન TPT, કાર્બન ફાઈબર, સિલીકા ફાઈબર, વાઈટ ગોલ્ડ ટાઈટેનિયમ અને રબરથી બનાવવામાં આવી છે તેવી પણ વાત કરી છે