પેઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.
આજ કાલના સમયમાં લોકો પાણી ભરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને ફ્રીઝમાં મુક્યા બાદ એ પાણી પીવે છે. પરંતુ તમે જાણો છો કે પ્લાસ્ટિક આપદા સ્વસ્થ માટે નુકશાન કારક છે. પ્લાસ્ટિકને બદલે માટલામાં ભરેલું પાણી પીવાથી આપણા શરીરને ખૂબ ફાયદા મળે છે. પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે.
આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાંતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.
નિષ્ણાંતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.
માટલાનું પાણી પીવાના લાભ
માટલાનું પાણી પીવાથી હ્રદયને લગતી બિમારીઓ દૂર રહે છે.માટલાનું પાણી પીવાથી એસીડીટી ની સમસ્યા અને પેટ માં દુખાવાની સમસ્યા દૂર થઇ જાય છે. માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થઇ છે. અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી બહુજ ફાયદાકારક હોય છે. ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે પણ માટલા નું પાણી ખુબ સ્વાસ્થયવર્ધક સાબિત થાય છે.