ગુજરાતમાં કેટલાય દેવી દેવતાઓના મંદિર આવેલા છે દરેક મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે દર્શન કરીને બધા ભક્તો તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે.
ઘણા મંદિરોમાં તો સાક્ષાત પરચા પણ જોવા મળતા હોય છે તેવા જ આજે આપણે એક પ્રાચીન અને પૌરાણિક મંદિર વિષે વાત કરીશું આ ખોડિયાર માતાજીનું મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલું છે.
ખોડિયાર માતાજીના આ મંદિરમાં ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે દર્શન કરીને ભક્તો ખોડિયાર માતાજી પાસેથી આર્શીવાદ પણ મેળવતા હોય છે અહીંના લોકોનું એવું માનવું છે કે આ મંદિરમાં હાજરા હજુર ખોડિયાર માતાજી બિરાજમાન છે.
તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડે છે આ મંદિરમાં બિરાજમાન ખોડિયાર માતાજીએ અત્યાર સુધી ઘણા ભક્તોને પરચા પૂર્યા છે આ એ જ ગુણો છે જે જગડુશા એ જમાડેલ છે અને ભગવાન ને પાણી પાયલું છે આ ગુણો કેટલો ઊંડો છે.
એ કોઈને ખબર નથી અને જ્યારે પણ મા ખોડીયાર આનું પદાર્થ તોડેલું છે ત્યારે માતાજીને રસ્તો નતો મળતો ત્યારે મા મગર અસવારી થઈ હતી અને એમાં મગરને અહીં સ્વરાની નથ કરાવવામાં આવી છે અને ત્યારથી જ મગર માતાજી ખોડીયાર માતાજી ની હારે આને કારણે ખોડીયાર માની મગર અસવારી કહેવાનું છે.
અહીં ખોડીયાર માની માનતા રાખવાથી ખોડીયારમાં ઘરે પારણા બંધાવે છે અને માએ હજારોની સંખ્યામાં દીકરાઓ પણ આપેલા છે તેમજ ખોડીયાર માની આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અહીં હજારોની સંખ્યામાં મંદિરમાં બાળકોના ફોટા ટિંગાળેલા છે.
પહેલો અવતાર કર્ણ પછી જગડુશા પછી શેઠ સગાસ એનું ગામ છે સુગાળા અને જગત્યા શેઠ જગડુશા નું પેટ અહીં સામે જ ફાટેલું છે ખૂબ પાણી પીધું એટલે પેટ ફાટી ગયું જગડુશા ને ત્યાં કોઈ દિવસ અગ્નિ નહીં ખૂટે અને ખોડીયાર માને ત્યાં કોઈ દિવસ પાણી નહીં.
ખૂટે એટલે આ ગુણો માં પાણી ક્યારેય નહીં ખૂટે મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી છે અહીં દશા દાદા ભાલીયા નું પણ મંદિર આવેલું છે અને અને સતિમાં નું પણ મંદિર આવેલું છે દશા દાદા ભાલીયા માતાજીના દર્શન કરવા ખૂબ આવતા હતા.
મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી છે અને આ ખોડીયારમાં દશા ભાલીયા ખોડીયાર તરીકે પણ ઓળખાય છે વર્ષોથી તમામ પરિવારો અહીં દશા દાદા ભાલીયાના દર્શન કરવા આવે છે.
અહીં ભવાનીમાં ખોડીયારમાં અને વાઘેશ્વરી માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે આ મંદિર વિષે વાત કરવામાં આવે તો અહીંના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આ મંદિરમાં બે વાર આરતી થાય છે તે બંને વાર ખોડિયાર માતાજી મગરના સ્વરૂપમાં બાજુમાં આવેલા ધરામાં દર્શન આપે છે.
તેથી ભક્તો મોટી સંખ્યામાં આ ચમત્કાર જોવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે આ મંદિરમાં એક એવી પણ માન્યતા રહેલી છે કે કોઈ પણ ભક્ત આ મંદિરમાં આવીને માનતા રાખે.
તો તે દરેક ભક્તની માનેલી માનતા ખોડિયાર માં પુરી કરે છે જે દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળતું હોય તે લોકો આ ખોડિયાર માતાજીના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે તે દરેક ભક્તોના ઘરે ખોડિયાર માતાજીના આર્શીવાદથી તેમના ઘરે પારણાં બંધાતા હોય છે આથી આજ સુધી ખોડિયાર માતાજીએ ઘણા બધા ભક્તોને સાક્ષાત પરચાઓ પૂર્યા છે તેથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.