લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સાવધાન! ચોમાસામાં સેક્સ કરવાથી થઈ શકે છે આવી ગંભીર બીમારી – જાણો, કેવી બીમારી થઈ શકે

Posted by

આપણે બધા જાણીએ જ છીએ કે ચોમાસા દરમિયાન સેક્સ કરવામાં ખુબજ આનંદ આવે છે, અને ઘણાં લોકો ચોમાસા દરમિયાન સમાગમ દરમિયાન ખુબજ રોમાન્સ અને મજા માણે છે. પરંતુ તે લોકો નથી જાણતા કે ચોમાસા દરમિયાન જો સેક્સ કરવામાં આવે તો ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે.

ચોમાસામાં સેક્સ કરવાથી તમારા પાર્ટનર ને ઘણા પ્રકાર ની ગંભીર બીમારી થઈ શકે છે. તો આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા સમજાવીશું કે ચોમાસા દરમિયાન સેક્સ કરવાથી કેવી ગંભીર બીમારીઓ થાય છે.

ચોમાસામાં સેક્સ કરવાથીં થઈ શકે આ બીમારી.

ઘણા લોકો કહે છે કે ચોમાસામાં સેક્સ કરવાનો ખુબજ આનંદ આવે છે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. ચોમાસામાં સેક્સ કરવાથી થઈ શકે છે. આ બીમારી કહેવાય છે કે ચોમાસું એટલે પ્રેમની સિઝન વરસાદી ઋતુમાં રોમાન્સ અને પ્રેમનો કંઈક અલગ જ થતો હોય છે.

વરસાદમાં પલળ્યા બાદ તમારા પાર્ટનર સાથે અંગત પળો માણવાની કંઈક અલગ જ મજા હોય. આ ઋતુ ભલે ગમે તેટલી રોમેન્ટિક જણાય પરંતુ આ પોતાની સાથે ઢગલાબંધ ચેપી રોગો પણ લઈને આવે છે.

જાણો, કેવી બીમારી થઈ શકે.

ચોમાસામાં અલગ અલગ પ્રકારના ચેપી રોગ થઈ શકે છે, એટલા માટે ચોમાસા દરમિયાન સેક્સ કરવા માટે ખુબજ કાળજી રાખવી જોઈએ. આ ઋતુમાં તમારે તમારા શરીરની સાફ સફાઈનું પુરતું ધ્યાન આપવું જોઈએ. જો તમે ચોમાસામાં પાર્ટનર સાથે સેક્સ કરવાનું વિચારી રહ્યા હોવ.

તો આ આર્ટિકલ વાંચ્યા બાદ કદાચ તમારે તમારો પ્લાન બદલવો પડી શકે છે. તો આવો જાણીએ કે વરસાદી ઋતુમાં સેક્સ કરવાથી તમારે કેવી કેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

શરદી અને તાવ.

ચોમાસામાં સેક્સ કરવાનો ખૂબ જ આનંદ આવે છે પરંતુ જો વરસાદમાં પલળ્યા પછી સેક્સ કરવામાં આવે  છે તો તે ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે. વરસાદમાં પલળ્યા બાદ સેક્સ કરવાથી તમને શરદી, ઉધરસ અને તાવ થઈ શકે છે. એટલું જ નહીં પણ જો આ ઋતુમાં તમારા પાર્ટનરને શરદી કે ઉધરસ છે તો તેનો ચેપ તમને પણ લાગી શકે છે.

સંક્રમણના પ્રકોપથીં બચવા માટે સેક્સથી દૂર રહેવું.ચોમાસામાં સેક્સ કરવાથી આવી ગણા પ્રકાર ની ગંભીર બીમારી થઈ શકે છે.

જો તમારા પાર્ટનરને ને કોઈ પણ રોગ થયો હોય તો તમે તેની સાથે સેક્સ કરવાથી દૂર રહો, નહીંતર તમારા શરીરને આવી ગંભીર બીમારી થઈ શકે છે.

જેનાઈટલ હર્પીસ

આ એક એવા પ્રકારનો રોગ છે કે જે ચોમાસા દરમિયાન કરવામાં આવે તો તે તમારા પાર્ટનરને ને થઈ શકે છે. હર્પીસ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થાય છે.

આ ઋતુમાં જો તમે શારીરિક સંબંધો બાંધો છો તો તમને જેનાઈટલ હર્પીસ થવાના ચાન્સિસ વધી જતા હોય છે. જેમાં પ્રાઈવેટ પાર્ટની આજુબાજુ માં ફોલ્લી થઈ શકે છે. આ દરમિયાન જો તમે સેક્સ કરો છો તો તમારા શરીરમાં ઘણા પ્રકારના રોગ થાય છે જેનાથી તમારે બચીને રહેવું પડશે.

લુબ્રિકેશનમાં ઘટાડો

ચોમાસા દરમિયાન સમાગમ કરવાથી તમારા શરીરમાં લુબ્રિકેસન નો અભાવ રહે છે. વરસાદમાં સેક્સ કરવાથી નેચરલ લુબ્રિકેશન કામ નથી કરતું.

એવામાં બહાર વરસાદનું પાણી અને અંદર નમીને કારણે પ્રાકૃતિક લુબ્રિકેશન અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે વરસાદમાં યૌન સંબંધ બનાવવા તમારા માટે અને તમારા પાર્ટનર માટે દર્દનાક હોય શકે છે. જો તમે આ દરમિયાન સેક્સ કરો છો તો તમારા પાર્ટનર ને મુખ્ય ભાગોમાં પીડા થઈ શકે છે.

ઓરલ સેક્સથી થઈ શકે આ બીમારી

ચોમાસા દરમિયાન ઓરલ સેક્સ કરવાથી તમારા પાર્ટનર ને ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. વરસાદમાં ઓરલ સેક્સ કરવાથી તમારી પાર્ટનરના સ્વાસ્થ્યને આ નુકસાન પહોંચી શકે છે. વરસાદમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન તેજીથી ફેલાતું હોય છે તેવામાં જો ઓરલ સેક્સ કરવામાં આવે તો ‘gonorrhoea’ જે એક સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ઈન્ફેક્શન છે તે ફેલાય શકે છે.

વરસાદમાં ઓરલ સેક્સ કરવાથી તમને ઘણા બધા ચેપી રોગ થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

અસુરક્ષિત સેક્સથી થઈ શકે બીમારી

ચોમાસામાં અસુરક્ષિત સેક્સ કરવાથી તમને ઘણા પ્રકારના રોગ થઈ શકે છે.વરસાદી ઋતુમાં ઈન્ફેક્શનન તરત થઈ શકે છે. જો તમે કોન્ડોમ વિના સેક્સ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથીં તમારી પાર્ટનરના પ્રેગ્નન્સીના ચાન્સ તો રહેશે જ સાથે સાથે બંનેને એસટીડી રોગ અને સ્કિન ઈન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જતી હોય છે.

એટલા માટે ચોમાસા દરમિયાન સેક્સ કરવું એ ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે. જેની તમારે કાળજી રાખવી જોઈએ નહીંતર તમને ખુબજ ગંભીર રોગો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *