લગ્ન મંડપમાં તાળીઓથી થઇ દુલ્હનની વધામણી, કારણ કે તે આવી હતી અહીં જઇને

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 12માં ધોરણના એક વિદ્યાર્થિનીએ અભ્યાસની પ્રતિબદ્ધતાનું એક નવું ઉદાહરણ આપ્યું છે. વરરાજો લગ્ન સમારંભમાં કન્યાની રાહ જોતો હતો

Continue reading