ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે સેક્સ દરમિયાન કેલેરી બર્ન થાય છે. 30 મિનિટનો ઈન્ટેન્સ સેક્સ 150 કેલેરી બર્ન કરે છે. આ કારણે જ ઘણીવાર સેક્શુઅલ ઈન્ટરકોર્સ બાદ લોકોને ભૂખ લાગે છે, પરંતુ એવી ઘણી ફૂડ આઈટમ્સ છે જેને સેક્સના તુરંત બાદ ન ખાવી જોઈએ નહીંતર તબિયત ખરાબ થઈ શકે છે. પિઝા એક્ટપર્ટ્સ મુજબ રિફાઈન્ડ ફ્લોરથી બનેલા પિઝા અને તેના પર ચીઝનું કોમ્બિનેશન પાચનતંત્ર ખરાબ કરી શકે.
હકીકતમાં સેક્સ બાદ બીપી સામાન્યથી થોડું વધારે હોય છે, એવામાં હેવી ફૂડ ખાવ તો પેટનું પ્રેશર વધી જાય છે અને પેટ ખરાબ થવાનો ભય રહે છે. કૉફી/ચા એક્સપર્ટ સલાહ આપે છે કે સેક્સ બાદ ઊંઘ લેવી જોઈએ જેથી બોડી અને માઈન્ડને રિલેક્સ થવામાં મદદ મળે.
જો સેક્સ બાદ કૉફી અથવા ચા પીવામાં આવે તો ઊંઘ નહીં આવે અને થાક તથા માથાના દુઃખાવાથી પરેશાની થઈ શકે. ચિપ્સ ચિપ્સ પ્રોસેસ્ડ, ફ્રાઈડ અને હાઈ લેવલ સોડિયમ યુક્ત હોય છે.તેનાથી બીપીની સાથે બ્લડ સુગર લેવલને પણ અસર થાય છે. જો તમને બીપીની થોડી પણ પરેશાની હોય તો સેક્સ બાદ ચિપ્સ ન ખાવ, નહીંતર શરીર પર ખરાબ અસર થશે. ચીઝ ચીઝમાં સોડિયમ અને ફેટનું પ્રમાણ હાઈ હોય છે. શારીરિક સંબંધ બાદ શરીર થાક ઉતારવાનો પ્રયાસ કરે છે.
એવામાં જો તમે ચીઝ ખાવ છો તો પેટ પર પ્રેશર વધી જાય છે અને પાચન સંબંધી સમસ્યા આવી શકે છે. દારૂ સેક્સ બાદ દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ મેટાબોલિઝમને સ્લો કરે છે, જેથી વધારે જલદી થાક લાગી શકે છે અને ચક્કર આવી શકે છે. ઈંડા ઈંડામાં રહેલું ફેટ અને કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ હાઈ હોય છે.
સેક્સ્યુઅલ એક્ટિવિટી બાદ હાર્ટની ગતિ ઝડપી થાય છે. એવામાં જો તેને હાઈ કોલેસ્ટ્રોલ અથવા ફેટવાળું ફૂડ મળે તો તેની સીધી અસર બ્લડ પ્રેશર પર થાય છે. જે બેચેનીનું કારણ બની શકે છે.
સેક્સ પહેલા ગર્લ્સના મનમાં હોય છે આ બાબતોનો ડર
સેક્સ પહેલા ગર્લ્સના મનમાં હોય છે આ વાતનો ડરસેક્સ સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જો સેક્સના વિચારથી જ તમે તણાવમાં આવી જાઓ તો? આવું એટલા માટે થાય છે કારણ કે સેક્સ પહેલા તમારા મનમાં તમામ સવાલ ઉઠે છે. પરંતુ આ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
હું કેવી દેખાઉં છું મોટાભાગની મહિલાઓ પોતાની ઈમેજને લઈને ઈનસિક્યોર રહે છે. કાઉન્સિલર્સનું કહેવું છે કે સેક્સ દરમિયાન પોતાની શારીરિક સુંદરતાને લઈને મોટાભાગની મહિલાઓ ચિંતામાં રહે છે. તેમને ડર રહે છે કે કદાચ પાર્ટનરને તેમની બોડી પસંદ નહીં આવે.ઓર્ગેઝમ નહીં મળે તો? ઘણા રિસર્ચમાં આ બાબત સામે આવી છે કે લગભગ 70 ટકા મહિલાઓને સેક્સમાં ઓર્ગેઝમ નથી મળતો.
ઘણી મહિલાઓને સેક્સથી વધારે ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ મળે છે. આથી જો સેક્સથી તમને ક્લાઈમેક્સ ન મળી શકે તો પાર્ટનરને અન્ય રીતો વિશે જણાવો. પાર્ટનર સંતુષ્ટ નહીં થાય તો? માત્ર મહિલાઓ જ નહં ઘણીવાર પુરુષોને પણ પ્લેઝર નથી મળી શકતો.
ઈન્ટરકોર્સ દરમિયાન મહિલાઓને આ વિશે ખૂબ ચિંતા થાય છે કે તે પોતાના પાર્ટનરને સંપૂર્ણ રીતે સંતુષ્ટી નહીં આપી શકે તો? સેક્સને લઈને ઈનસિક્યોરિટી પરફોર્મેન્સને લઈને મહિલાઓમાં પણ એવી પણ ચિંતા હોય છે. તેમને લાગે છે કે તેઓ ક્રિએટિવ નથી અને સેક્સની નવી રીતો વિશે વિચારી નથી શકતી. તેમને લાગે છે કે તેઓ પાર્ટનર સાથે સેક્સ એક્ટને વધારે રોમાંચક નહીં બનાવી શકે. વધારે