લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

15 દિવસ માં ગમે તેવું થાઈરોઈડ ખતમ કરે ફક્ત આ 2 ઈલાજ થી

Posted by

થાઈરોઈડ ગ્લેડમાં થનારી નજીવી ગડબડને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી પરેશાન કરવા લાગે છે. જેનુ કારણ વધુ વ્યસ્ત લાઈફ, હેલ્થને લઈને બેદરકારી અને નાની-નાની નજરઅંદાજ કરાયેલ વાતો જે આગળ જઈને એક મોટુ રૂપ લઈ લે છે. આજે અમે તમને આ સમસ્યા સાથે જોડાયેલ બે ઘરેલૂ ઉપાયો વિશે માહિતી આપી રહ્યા છે.

વખત સ્ત્રીઓને મોટાપા, સ્ટ્રેસ, ડીપ્રેશન, કોલેસ્ટ્રોલ, આસ્ટીયોપોરોસીસ જેવી તકલીફો થાય છે, પણ સ્ત્રીઓ તે નથી જણાવતી કે તેની આ તકલીફ માટે જવાબદાર કોઈ બીજું નથી પણ થાઈરોઈડ છે. થાઈરોઈડ એવી જ એક તકલીફ છે, જે સ્ત્રીઓ હમેશા ધ્યાન બહાર કરી દે છે.

સ્ત્રીઓ પોતાના શારીરિક બંધારણ અને હિમોગ્લોબીન ના કારણોથી થાઈરોઈડ ની તકલીફ વધુ હોય છે. એટલે કે થાઈરોઈડ પુરુષોના બદલે સ્ત્રીઓને વધુ પરેશાન કરે છે. થાઈરોઈડને સાઇલેન્ટ કીલર માનવામાં આવે છે. તેના લક્ષણો તમને ધીમે ધીમે ખબર પડે છે અને જયારે તેની ખબર પડે છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે. આ આર્ટિકલ દ્વારા તમને આ બીમારી થી જરૂર છુટકારો મળશે.

આજે થાઈરોઈડ એક ગંભીર તકલીફ બની ગઈ છે. થાઈરોઈડ ચકલીના આકારની ગાળામાં રહેલી શરીરનું મુખ્ય એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. તેમાં થાઈરોઈડ હાર્મોન નીકળે છે જે આપણા મેટાબોલિજ્મ રેટને કન્ટ્રોલ કરે છે.

તે હાર્મોન મેટાબોલિજ્મને જાળવી રાખવા માટે ખુબ જ જરૂરી છે. થાઈરોઈડ માં ખુબ તકલીફ થાય છે. ક્યારેક વજન એકદમથી જ વધી જાય છે તો ક્યારેક ઓછું થઇ જાય છે. વાળ ખરવા લાગે છે.

થાઈરોઈડ ને ખતમ કરનારા ઉપાયો આ પ્રમાણે છે:

ગૌમૂત્ર: તમારે દેશી ગાય નું ગૌમુત્ર લેવાનું છે. આ ઈલાજ ખૂબ જ જબરદસ્ત છે. તે શરીરના બધા જ અંગો માટે ખૂબ ફાયદાકારક છે. આને ફક્ત ૪ ચમચી સવારે ભૂખ્યા પેટે લેવાનું છે.

થાઈરોઈડ ના દર્દીઓને આ ઈલાજ ખાસ ફોલો કરવાનું છે. ગૌમૂત્ર પીધા પછી મોઢું સારું કરવા માટે પાણી પી શકો છો. આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. તેને જરૂર થી અનુસરજો.

ધાણા નો પાઉડર: 1 ચમચી ધાણા ના પાઉડરને એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો. આ પાણીને રોજ એક વખત પીવું. આનાથી હાઈ થાઈરોઈડ કે ફકર તેની અસર હશે તો પણ તમને જડ થી ખતમ થઈ જશે. આ બંને ઉપાયો ખૂબ જ અસરકારક છે. તેનાથી ગમે તેવું થાયરોઇડ ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *