લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મૂળ ગુજરાતી એવી બોલિવૂડ સ્ટાર અમિષા પટેલ રહે છે આવા આલીશાન બંગલામાં જોવો તસવીરો….

Posted by

આજથી 20 પહેલા કહોના પ્યાર હૈ અને ગદર: એક પ્રેમ કથા’ જેવી ધમાકેદાર હીટ ફિલ્મો આપીને અભિનેત્રી અમીષા પટેલ રોતોરાત લાખો લોકોના દીલ પર રાજ કરવા લાગી હતી.જોકે હવે અમીષા પટેલ પૂરી રીતે બદલાઈ ચૂકી છે.અમીષાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

 

જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ કહોના પ્યાર હૈ વાળી જ અમીષા પટેલ છે ને પોતાના ગ્લેમરસ અવતાર માટે જાણીતી અમીષાને આવી હાલતમાં જોઈને તમે પણ ચોંકી જશો.44 વર્ષની અમીષા પટેલે હજી સુધી લગ્ન કર્યા નથી.અમીષા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી.

નોંધનીય છે કે અમીષા પટેલ થોડાક દિવસ પહેલાં બિગ ‘બૉસ સિઝન 13’માં નજર આવી હતી. એટલું જ નહીં તે સલમાન ખાન સાથે શૉના પ્રીમિયરમાં પણ દેખાઈ હતી. મેકર્સે અમીષાને બિગબૉસના ઘરમાં માલકણ તરીકે એન્ટ્રી કરાવી હતી જોકે ત્યાર પછી તે શૉમાં જોવા મળી નહોતી.અમિષા પટેલે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2000 માં આવેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ થી કરી હતી.

આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.એ પછી એ ગદર એક પ્રેમ કથા માં જોવા મળી.આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ.એ પછી એ ‘હમરાજ’ ફિલ્મમાં જોવા મળી, જેમ દર્શકોએ એના કામના વખાણ કર્યા.જોકે એ પછી એમનો કરીયર ગ્રાફ નીચે જતો ગયો.

સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં એને સારી ફિલ્મો નહતી મળી રહી. અમીષાએ આપ મુજે અચ્છે લગને લગે, સુનો સસુરજી, તથાસ્તુ, થોડા પ્યાર થોડા મેજીક, ભૂલ ભુલૈયા, રન ભોલા રન જેવી ફિલ્મોમાં કામ કર્યું, પણ એ બધી ફિલ્મો ખાસ કમાલ ના કરી શકી. જોકે, ફ્લોપ ફિલ્મો છતાં અમિષાનું નામ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં શામેલ થઇ ગયું.અંકે 2006 માં તેના અભિનય માટે તેને નોંધપાત્ર માન્યતા મળી.

ત્યારબાદ, તેણીએ બોક્સ ઓફિસ પર હિટ હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ.લિમિટેડ અને ભૂલ ભુલાયૈયા જે પાંચ વર્ષમાં તેમની પ્રથમ વ્યાપારી સફળતા સાબિત થઈ.2013 માં, તેણે રેસ 2 માં ખાસ દેખાવ કર્યો હતો અમીષા પટેલને ઘણી વાર બોલિવૂડની કામુક અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે.અમિષા વિક્રમ ભટ્ટ સાથે પ્રેમ કરતી હતી જ્યારે તે ફિલ્મ આપ મુઝે લગને લગે લગે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. અમિષા કરતા વિક્રમ ભટ્ટ ઘણા મોટા હતા.

અમિષા પટેલ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે.અમિષા અમિત અને આશા પટેલની પુત્રી છે અને અમિત પટેલની બહેન છે.પટેલનો જન્મ એક ગુજરાતી પરિવારમાં અમિત પટેલ અને આશા પટેલના પરિવારમાં થયો હતો. અશ્મિત પટેલની બહેન અને જાણીતા વકીલ-રાજકારણી બેરિસ્ટર રજની પટેલની પૌત્રી છે જે મુંબઈની કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ હતા.

વિક્રમને એક પુત્રી હતી અને તેઓ છૂટાછેડા લીધાં હતાં.અમીષાના આ સંબંધ તેના માતાપિતાને પણ સ્વીકાર્ય નહોતા. અમીષાના માતા-પિતાએ તેને વિક્રમથી દૂર રહેવાની સલાહ આપી, પરંતુ અમિષાએ તે સાંભળ્યું નહીં. જેના કારણે તેમના માતા-પિતા સાથેના સંબંધો પણ બગડ્યા.

એકવાર અમીષાએ પોતે જ કહ્યું કે તેની માતાએ વિક્રમ સાથેના સંબંધોને કારણે તેને ચપ્પલથી માર માર્યો હતો. ઘણી મુશ્કેલીઓ પછી પણ જ્યારે તેની માતાએ તેના પિતાને સ્વીકાર્યું નહીં, ત્યારે તેણે પોતાનું ઘર છોડી દીધું અને વિક્રમ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.

દરમિયાન, અમીષાએ તેના પિતા સાથે સંપત્તિને લઈને ઝઘડો કર્યો હતો.અમીષાએ તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ તેની 12 કરોડની સંપત્તિ પડાવી લીધી છે. અમિષાએ આરોપ લગાવ્યો કે તેના પિતા તેની કમાણીનો ઉપયોગ ખોટા કામ માટે કરતા હતા.આજે અમે તમને અમિષાના ઘરની કેટલીક મહાન તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.ઘર ખૂબ વૈભવી છે.

અમીષા પેઇન્ટ હાઉસમાં રહે છે.જેની સુંદર તસવીરો અમે તમને અહીં બતાવવા જઈ રહ્યા છીએ.તેના ઘરની સીડી એકદમ આકર્ષક રીતે બનાવવામાં આવી છે. દિવાલો પર સુંદર ચિત્રો અને પેઇન્ટિંગ્સ છે.બોલીવુડની સૌથી ભણેલી અભિનેત્રીઓમાં ગણાતી અમિષાએ 9 જૂને 44 માં જન્મદિવસની ઉજવણી કરી.

તો અમે આજના આ લેખમાં તમને અમીષાના ઘરના કેટલાક સુંદર ફોટા દેખાડવા જઈ રહ્યા છે. એમનું ઘર ખુબ જ આલીશાન છે. અમિષા પેન્ટ હાઉસમાં રહે છે.એના ઘરમાં પગથિયાં તો જોવા લાયક છે. દિવારો પર સુંદર ફોટા અને પેઈન્ટિંગ્સ લાગેલી છે.વાઈટ કલરથી એમણે પોતાના ઘરને પેઇન્ટ કરાવ્યું છે. દીવાલો પર ખુબજ સુંદર ફોટા અને પેઇન્ટિંગ લાગેલી છે જે એની શોભા વધારે છે.

ખુબજ મોટું સૈંડલર્સ પણ એના ઘરે જોવા મળે છે, જેનાથી આ ઘર ખુબજ ભવ્ય લાગી રહ્યું છે.લિવિંગ રૂમમાં ક્રીમ કલરના પડદા અને ગ્રે કલરના સોફા સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.સોફાને અમિષા પટેલે ચમકીલા ઓશીકાથી સજાવીને રાખ્યા છે.ખુબજ કિંમતી સજાવટની વસ્તુઓ અમિષા પટેલે પોતાના લિવિંગ રૂમની દીવાલો પર લગાવી છે.

પડદા સોફા અને ઓશિકાનું કોમ્બિનેશન અમિષા પટેલના ઘરમાં એટલું લાજવાબ છે કે એના પરથી નજર જ ના હટે.અમિષા પટેલના ઘરની બાલ્કની પણ ઘણી હરી ભરી દેખાઈ રહી છે.અમિષા પટેલે પોતાના ઘરમાં ટાઇલ્સનું પણ ધ્યાન રાખ્યું છે.દીવાલો પર જે અલગ અલગ સજાવટની વસ્તુઓ જે પેઇન્ટિંગ સાથે લટકેલી દેખાઈ રહી છે, એ પણ એના ઘરની સુંદરતાને વધારે છે.

અમિષા પટેલના ઘરમાં ગુલાબી રંગના સોફા પણ સુંદર દેખાઈ રહ્યા છે. અમિષા પટેલના આ સોફા પર બેસીને ફોટો લેવાથી એની સુંદરતા વધી ગઈ છે.એક બીજા ફોટામાં અમિષા પટેલે પરંપરાગત ભારતીય વસ્ત્ર પહેર્યા છે, અને એમાં એની પાછળ દીવાર પર એક પેઈટીંગ દેખાઈ રહી છે, એમાં પણ ઘર આલીશાન લાગી રહ્યું છે.

અમિષા પટેલના ઘરમાં એક રૂમ એવો પણ છે ,જેમાં દીવાલો પર અને ટેબલ પર ફોટા જ ફોટા જોવા મળી રહ્યા છે.આછી ગુલાબી કલરની દીવાલ સાથે ઘાટ્ટા ગુલાબી રંગના સોફા જોવા જેવા છે.ઘરમાં એક રૂમમાં આછી લાઈટ ખુબ જ સારી લાગી રહી છે. પાછળ કાચ લાગેલો છે.

અમિષા પટેલે પોતાના ઘરમાં ટેડીબીયર પણ રાખેલ છે. દીવાલોમાં જે ખાના બનેલ છે એમાં પણ તમને નાના નાના ટેડીબીયર જોવા મળશે.ઘરના આંગણામાં અમિષા પટેલે છોડ પણ રાખેલ છે. એ પરથી ખબર પડે છે કે એમને હરિયાળી સાથે ઘણો લગાવ છે.

ઘરના એક રૂમમાં અમિષા પટેલે બ્લુ રંગનો સોફા પણ રાખેલ છે. દીવાલો પર પેઇન્ટિંગ છે. ટેડીબીસયર સાથે એમણે ફોટો પણ પડાવેલ છે.અમિષા પટેલના આ સુંદર ઘરમાં એક સુંદર કાર પણ દેખાઈ રહી છે.અમીષાના ઘરમાં લગાવેલ ગ્રે કલરના સોફા પર બેસીને વાઈટ ટોપ અને ટેડ હોટ પેન્ટ પહેરીને ફોટા પડાવ્યા છે, એમાં એ સુંદર દેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *