લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

અજય દેવઘણ ની સાળી ની તસવીરો ઈન્ટરનેટ પર થઇ રહી છે વાયરલ આજે જ જુવો તસવીરો

Posted by

બોલિવૂડ માં સિંઘમ તરીકે જાણીતા અજય દેવગણને આપણે બધા જાણીએ છીએ, જ્યાં સુધી તેની પત્ની કાજોલની વાત છે, તો તે અજય કરતાં ઓછી પ્રખ્યાત નથી. અજય અને કાજોલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે પણ આજ અમે તમને આ બંને વિશે કંઇ કહેવા જઇ રહ્યાં નથી, તેના બદલે અમે તમને આજે કાજોલની નાની બહેન અને અજયની સાળી વિશે જણાવા જઈ રહ્યા છીએ.

અજયની સાળી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. આની સાથે તે જોવા મા ખૂબ જ સુંદર છે અને ખૂબ જ હોટ છે. ચાલો તમને જણાવી દઈએ કે અજયની સાળીનું નામ તનિષા મુખર્જી છે, તે એક અભિનેત્રી પણ છે. જોકે તે તેની બહેન કાજોલની જેમ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી શકી નથી, પરંતુ હોટનેસની વાત કરવામાં આવે તો તે કાજોલ કરતા પણ આગળ છે. તનિષા બોલિવૂડ અભિનેત્રી તનુજા મુખર્જીની પુત્રી અને કાજોલની બહેન છે.

બંને વચ્ચેના સંબંધો વિશે વાત કરી એ તો તે બનેની વચે ખુબજ સારા સબંધ છે. તે બંને ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તનિષા મુખર્જીનો જન્મ 1 જાન્યુઆરી 1978 ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો. તનિષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તનિષાના ઇન્સ્ટાગ્રામ પર 281 હજાર ફોલોઅર્સ છે. તનિષા નાનપણથી જ એક ફિલ્મી પરિવાર માં રહી છે. તે પ્રખ્યાત અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલ દિવંગત અભિનેત્રી નુતનની ભત્રીજી છે. આ સિવાય કાજોલના મામા અને દાદી ભારતીય સિનેમા સાથે સંબંધિત છે.

આ સાથે તેમના ભાઈઓ જોય મુખર્જી અને દેવ મુખર્જી ડિરેક્ટર રહ્યા છે. જો આપણે કાજોલના પરિવારની વાત કરીએ, તો તેણીની કઝીન બહેન રાની મુખર્જી છે, જે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. આ સિવાય બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક એવા શબાના મુખર્જી અને મોહનિશ બહલ અને અયાન મુખર્જી.

એક રીતે, તેમનો આખો પરિવાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જ છે. તનિષાએ કારકિર્દીની શરૂઆત વીજે ચેનલ માથી કરી હતી.તનિષાએ શાશાહ કોઈ હૈ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ ફિલ્મમાં, દિનો મોરિયાએ તેની વિરુદ્ધ ભૂમિકા ભજવી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર કંઇક ખાસ કરી શક્યું નહીં અને ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. તે પછી તે સરકાર ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. તે નીલ અને નિક્કી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.તનિષાની ફિલ્મ પણ ફ્લોપ થઈ. આ પછી, તનિષા ટેલિવિઝનના સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ સિઝન 7 માં જોવા મળી હતી.

આ શો દરમિયાન જ અરમાન સાથેની તેની નિકટતા વધવા માંડી, જે મીડિયામાં ખૂબ પ્રખ્યાત હતી. જોકે તનિષા આ શો જીતી શકી ન હતી, પરંતુ તે શોના અંતિમ તબક્કે પહોંચી અને શોમાંથી બહાર નીકળી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *