About

આપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે. તો આપ અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત..

જય જય ગરવી ગુજરાત..!

GujaratiLiterature.com is a platform promoting Gujarati literature and cinema. GujaratiLiterature.com has been associated with Gujarati literature for the last five years. GujaratiLiterature.com has been beneficial for many new writers of the Gujarati language. Now GujaratiLiterature.com wants to be the voice of the people by adopting new experiments for the Gujarati language. GujaratiLiterature.com wants to walk while preserving our language and it is always ready for them. In fact, the discourse wants to be the identity of Gujarati literature. But now it also wants to work on Gujarati films and music. So the GujaratiLiterature.com will now work with a lot of new ideas as well. It will also promote today’s new generation of social media influencers as well as publish books for Gujarati literature on the platform. GujaratiLiterature.com will especially inspire today’s new generation of young writers and take young people to new heights by connecting with their dreams.