લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ અભિનેત્રીઓ સાથે થઇ હતી ભીડભાળમાં છેડતીઓ,જુવો તસવીરો

Posted by

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું આ લેખમા વાત કરીશ બોલિવુડની અમુક એવી અભિનેત્રીઓ વિશે જે કોઇના કોઈ સમયે તેમના ચાહકોના ખોટા ઇરાદાઓ થી હેરાન થઈ છે અને તેમજ બોલિવુડની ઘણીબધી એવી અભિનેત્રીઓ છે

જે તેમની સુંદરતા માટે તેમના લાખોમા તેમના ચાહકો છે પણ અમુક સમયે આ ચાહકો તેમના માટે મોટી પરેશાની બની જતા હોય છે મિત્રો એવુ નથી કે બધા ચાહકો પણ અમુક હોય છે જેમના કારણે આ સેલેબ્રીટીઓ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો મિત્રો આજે અમે તમારા માટે અમુક એવી અભિનેત્રીઓ કિસ્સા લઈને આવ્યા છે જેઓ પબ્લિક પ્લેસમા ખુબ જ હેરાન થયા છે.

તેમજ આગળ વાત કરતા દુનિયાભરમા બોલિવુડની અભિનેત્રીઓ તેમની સુંદરતા માટે ખુબજ જાણીતી છે તેમજ મિત્રો ફક્ત આપણા ભારત દેશમા જ નહી પરંતુ વિદેશોમા પણ આ અભિનેત્રીઓ ની ફેનફોલીંઇગ ઘણી બધી હોયછે તેમજ મિત્રો આ અભિનેત્રીઓ અત્યારે પણ તેમના ચાહકોના દિલ ઉપર રાજ કરે છે.

મિત્રો આ અભિનેત્રીઓ ની સુંદરતાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે તેમજ મિત્રો તેમના ચાહકો તેમની આ સુંદરતાના દિવાના છે અને તેમના ચાહકો તેમને જોવા કે પછી સ્પર્શ કરવા માંગતા હોય છે પરંતુ અમુક અભિનેત્રીઓ સાથે તેમના ચાહકોથી કઇક એવા કિસ્સા બની જતા હોય છે.

કે તેઓ તેને ક્યારે પણ ભુલી શકતા નથી.તેની સાથે જ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ બોલિવૂડના સ્ટાર્સના લાખો દિવાના છે અને જ્યારે પણ આ ફિલ્મ સ્ટાર્સ સાર્વજનિક સ્થળે જાય છે ત્યારે તેમના ચાહકો પોતાને કંટ્રોલ કરવામાં અસમર્થ થઇ જતા હોય છે.

મિત્રો આવી સ્થિતિમાં ભીડને રોકવી ખુબજ મુશ્કેલ બને છે અને બોલિવૂડ અભિનેત્રીઓના મામલામાં આ મામલો હજી વધુ ગંભીર બની જાય છે મિત્રો જ્યારે પણ બોલીવુડની આ અભિનેત્રીઓ જાહેર સ્થળે જાય છે ત્યારે ઘણા લોકો છેડતીની બધી મર્યાદાઓ પાર કરે છે.

અને મિત્રો આવી સ્થિતિમાં બોલિવૂડની આ અભિનેત્રીઓને બચાવવા ઘણી વખત કડક પગલા ભરવા પડે છે મિત્રો આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ જાહેર સ્થળે ગંદા વિરોધીનો શિકાર બની છે.

કરીના કપૂર ખાન.તેમજ પહેલા તો કરીના કપૂર સાથે પણ કંઈક એવું જ થયું હતું અને તેમજ જે બોલિવુડની બોલ્ડ બેબો પણ છેડતીનો ભોગ બની છે મિત્રો જ્યારે કરીના કપૂર કોઈ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગઈ હતી ત્યારે એક ઘટના દરમિયાન તેના કેટલાક પાગલ પ્રેમીઓએ તેના અંગત ભાગને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનાથી કરીના ખુબજ ગભરાઈ ગઈ હતી અને બાદમાં તે લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું છે.

દિપિકા પાદૂકોણ.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જ્યારે દીપિકા પાદુકોણ એક મેગેઝિનના લોન્ચિંગ પર પહોંચી ત્યારે તેના ચાહકોએ તેને ત્યાં ઘેરી લીધી હતી અને એક પાગલ ચાહકે તેનું સ્તન દબાવવા કાર્ય કર્યુ હતું જેના કારણે દીપિકાનો ગુસ્સો સાતમા આસમાન પર પોહચી ગયો હતો અને તેણીએ તે લોકો પર ખરાબ રીતે ગુસ્સો વ્યક્ત કર્યા હતો અને ખૂબ જ મુશ્કેલી સાથે તે લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા તેવી પણ વાત કરવામાં આવી છે.

અસિન.તેની સાથે જ આ ગજની ગર્લ તરિકે ઓળખાથી અસિન પણ છેડતીનો ભોગ બની છે અને તેમજ કહેવામા આવી રહ્યું છે કે જ્યારે અભિનેત્રી અસિન કોઈ ઇવેન્ટમાં હાજરી આપવા ગઈ હતી ત્યારે આ ઇવેન્ટ દરમિયાન તેના એક ચાહકે તેને ખોટી રીતે કેમેરા સામે સ્પર્શ કર્યો હતો જેના પર આસીન ખૂબ ગુસ્સે થઇ ગઈ હતી અને ત્યારબાદ ત્યા હાજર સિક્યુરિટી ગાર્ડે તે ચાહકને ત્યાથી બહાર કાઢી મુક્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે.

સોનાક્ષી સિન્હા.મિત્રો દબંગ ગર્લ સોનાક્ષી સિંહા પણ છેડતીનો શિકાર બની છે મિત્રો જ્યારે અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા જ્યારે અજમેરની દરગાહ પર ગયા ત્યારે તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા અને આ જ ભીડમાં કેટલાક લોકોએ સોનાક્ષી સિંહાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો જેનાથી સોનાક્ષી અસ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ અક્ષય કુમારે તક જોતાં જ તેનો બચાવ કર્યો હતો.

સોનમ કપૂર.ત્યારબાદ વાત કરવામાં આવે તો આ સ્ટાઇલ આઇકોન થી ઓળખાથી સોનમ કપૂર પણ છેડતીથી બચી નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે સોનમ કપૂર અને ધનુષ તેમની ફિલ્મ રંઝણાના પ્રમોશન માટે ગયા હતા ત્યારે પ્રમોશન દરમિયાન એક વ્યક્તિએ સોનમને એવી રીતે સ્પર્શ કર્યો કે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા પણ પરિસ્થિતિ જોઈને ધનુષ આવીને તેને બચાવી લીધી હતી.

સુષ્મિતા સેન.તેમજ આ સુષ્મિતા સેન સાથે પણ એવું જ થયું હતું અને તેમજ આ પબ્લિક દ્વારા છેડતીનો ભોગ બનવામાં સુષ્મિતા સેનનુ નામ પણ સામેલ છે મિત્રો જ્યારે બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન સ્ટોરનું ઉદ્ઘાટન કર્યા પછી પરત ફરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ કારમાં બેસીને ખોટા ઇરાદાથી તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સુષ્મિતા સેન આ જોઈને ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને ભારે મુશ્કેલીથી ભીડને કાબૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *