ગુજરાતના કચ્છ જિલ્લામાં કબરાઉ ધામ આવેલું છે જે આજના સમયમાં લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ભક્તો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ વિદેશથી પણ અહીં દર્શન કરવા આવે છે.
જ્યારે પણ પોતાની માનતા પૂરી થાય છે ત્યારે લોકો કબરાઉ ધામ દર્શન કરવા પહોંચી જાય છે મોગલ ધામ ખાતે મણીધર બાપુ બિરાજે છે અને તેઓ ભક્તોને સાચી સલાહ આપતા હોય છે.
અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા તુરંત જ માતાના દર્શન કરવા દોડી આવે છે કબરાઉ ધામ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે તેમના અસ્તિત્વનો અનુભવ અત્યાર સુધીમાં અનેક ભક્તોને થયો છે.
અને માતાજી એ ઘણા પરચા પણ દેખાડ્યા છે આવો જ પરચો તાજેતરમાં રાજકોટના વિપુલભાઈને મળ્યો હતો વિપુલભાઈ ની સમસ્યા દૂર થઈ જતા તેમાં તો મોગલના દર્શન કરવા પહોંચ્યા હતા.
કબરાઉ ધામ ખાતે આવીને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપ્યા સાથે જ કહ્યું કે તેમની માનતા પૂરી થતાં તે આ રૂપિયા આપી રહ્યા છે પરંતુ મણીધર બાપુએ તેમને આ 25,000 પરત આપ્યા અને કહ્યું કે માતાએ તેની મમતા સ્વીકારી લીધી છે.
હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને સમાન રીતે આપી દે માતા મોગલ ને પૈસા ની જરૂર નથી આ રીતે માતા મોગલ એ અત્યાર સુધીમાં અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે કબરાઉ ધામ ખાતે આવનાર ભક્તના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે.
અને ખુશીઓ થી જીવન છલકાઈ જાય છે માતા મોગલ ના દર્શન કરવા માટે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અહીં માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્યતા અનુભવે છે માં મોગલ કહે છે.
મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી ખાલી મારી આગળ ઘીનો દીવો કર અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય.
પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.