મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે.
થોડા સમય પહેલા સુરતની એક મહિલા જેનું નામ દયાબેન હિરપરા હતું તેઓ માં મોગલ ના દર્શન કરવા માટે આવી હતી. તેમની એક સમસ્યા હતી કે તેમના પતિનો ધંધો બરાબર ચાલતો ન હતો અને આર્થિક નુકશાન થઇ રહ્યુ હતુ.
એટલે મહિલાએ માનતા રાખી કે તેના પતિ નો ધંધો બરાબર ચાલશે તો હું કબરાઉ આવીને માં મોગલ ના દર્શન કરીશ. થોડા જ દિવસોમાં માં મોગલે તેની સમસ્યા દૂર કરી અને તેના પતિના ધંધામાં બરકત આવવા લાગી.
એટલે મહિલા તેના પતિ સાથે કબરાવ આવી અને માં મોગલ ના દર્શન કર્યા. તેઓ મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા અને તેમને 5100 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરી દયાબેનને પૈસા પાછા આપ્યા અને કહ્યું કે તમારી માનતા પૂરી થઈ ગઈ છે.
મણીધર બાપુ એ આગળ કહ્યું કે આ રૂપિયા ઘરની દીકરીને આપી દે જે તારી બધી મનોકામનાઓ પૂરી થશે. આવી જ રીતે સાચા મનથી જે પણ વ્યક્તિ માતા મોગલ ને યાદ કરે છે તેની બધી જ ઈચ્છાઓ માતા પૂરી કરે છે.