કબરાઉ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે.
માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દૂર કરી દે છે એનું નામ મોગલ કહેવાય માં મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે.
ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે.
માં મોગલ ના ભક્તો સાચા મનથી માતા પાસે જે ઇરછા પ્રગટ કરે તે માં મોગલ ભક્તો ની તમામ ઇરછાઓ પુરી કરે છે બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ અવારનવાર આપણને માં મોગલ ના પરચા ના કિસ્સઓ સાંભળવા મળતા હોય છે.
જેમાં ભક્તો ક્યારેક તો વિદેશ માંથી પણ માં મોગલ પાસે માનેલી માનતા પુરી કરવા આવતા હોય છે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં એક મહિલા માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવી પહોચી હતી.
આ મહિલાનું ઍક કામ જે તેમને અશકય લાગતું હતું તેમનો આખો પરિવાર પણ માંની ગયો હતો કે આ કામ થશે નહીં એટલે કે આ જીવનમાં આ કામ ક્યારેય પૂરું નહીં થાય આ દરમિયાન તે મહિલાએ માં મોગલની માનતા માંની હતી.
ત્યારે માનતા માન્યના 24 કલાક પણ ના થયા ત્યાં જ માનતા પૂરી થઈ ગઈ હતી ત્યારે માં મોગલની કૃપાથી આ કામ પૂરું થઈ જતાં આખા પરિવાર માં ખુશ ખુશાલ થઈ ગયો હતો તેથી તે મહિલા કબરાઉ માનતા પૂરી કરવા આવી હતી ત્યાં આવીને 15000 મણીધર બાપુને ચઢાવ્યા હતા.
તો મણિધર બાપુએ કીધું કે તું તો મારી દીકરી છે આ રૂપિયા તું તારી દીકરી ને આપી દેજે વધુમાં મણિધર બાપુએ કીધું કે તમે માતાજી પર શ્રધ્ધા રાખો તો તમારું કામ ચોકકસ થઈ જાય છે મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી.
એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે આ કોઈ ચમત્કાર ન માનતાં તમે માં મોગલ રાખેલો વિશ્વાસ તે જ તમને ફળ્યો છે માં મોગલના વિશ્વાસ રાખો અને અંધશ્રધાથી દૂર રહો આ રીતે આજસુધી માં મોગલે લાખો કરોડો ભક્તોના દુ:ખ દુર કર્યા છે.
એટલે જ કહેવાય છે કે જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે માં મોગલના આશીર્વાદ સદાય તમારી સાથે છે.
તે કોઈ દિવસ તેમના ભક્તોને દુખી જોવા નથી માંગતી અને તેને કોઈ દાન ભેટ કે સોના ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમના દર્શન માત્રથી અને શ્રદ્ધા રાખવાથી માં મોગલ દુઃખ દૂર કરે છે