સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.
જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.
સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.
જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.
સવાલ.હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.
જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.
સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે અને હવે મારા પરિવારજનો લગ્ન માટે સક્રિય બન્યા છે. હાલમાં મારા માટે છોકરાઓ જોવાનું ચાલી રહ્યું છે. મેં લગભગ આઠથી નવ છોકરા જોયા છે પણ મને દરેકમાં કંઈકને કંઈક ખામી દેખાય છે.
હકીકતમાં મારા મનમાં મારા ભાઈનો ખાસ ફ્રેન્ડ વસેલો છે પણ આ વાત પરિવારમાં કહેવાની મારામાં હિંમત નથી. અમે બંને એકબીજાના સંપર્કમાં છીએ પણ હું હજી મારી લાગણી જણાવી નથી શકી. હું તેને સામેથી પ્રપોઝ કરું? જો તે ના પાડી દેશો તો? મારા ભાઈને ખબર પડી જશે તો? મને કંઈ ખબર નથી પડતી.
જવાબ.પ્રેમ કરવો અને એને સંતાડતા ફરવું એ છાશ લેવા જવી અને દોણી સંતાડવા જેવું કહેવાય. મને લાગે છે કે તમે નાહકના મૂંઝાઓ છો. જો તમને રિજેક્શનનો ડર ન હોય તો-તો ચિંતાને બહુ કારણ છે જ નહીં.તમારી વચ્ચે પહેલેથી દોસ્તી છે અને એ વિશે તમારો ભાઈ જાણે જ છે. ભાઈનો દોસ્ત હોવા છતાં તમે તેની સાથે ક્યારેક વૉટ્સઍપ ચૅટ કરતા આવ્યા છો.
એ વાત પણ તમારો ભાઈ જાણતો તો હશે જને! તમે ભાઈને ન કીધું હોય અને પેલા દોસ્તે પણ ન કહ્યું હોય તો એનો મતલબ એ થયો કે તે પણ તેના દોસ્તથી છુપાઈને તેની બહેન સાથે દોસ્તી રાખવા માગે છે.આવા સંજોગોમાં તમે તેને પ્રપોઝ કરો અને તે ના પાડે તોય તે સીધું જઈને ભાઈને ફરિયાદ કરે એવી સંભાવના તો સાવ જ ઓછી. તમે ભાઈને તો ન જ ખબર પડવી જોઈએ એવો આગ્રહ શું કામ રાખો છો? જો તમે તમારા ભાઈને આ વાતની જાણ કરશો તો કદાચ તમને મદદ પણ મળી શકે છે.
સવાલ.મને દાંતમાં વારંવાર પરૂ થઇ જાય છે અને એના કારણે બહુ દુખાવો થાય છે. મારી આ સમસ્યાનું સમાધાન શું છે?
જવાબ.મોટાભાગે દાંતમાં સડો થવાથી દાંતમાં પરૂ થાય છે અને એના કારણે દાંતમાં સતત દુખાવો રહે છે. જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે.જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે.
જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ફિલીંગ દ્વારા કરી શકાય છેપરંતુ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે. જો દાંતના સડાની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ચેપ હાડકાં સુધી પ્રસરી શકે છે જેના કારણે બીજી જટિલ શારીરિક સમસ્યા થઇ શકે છે.
સવાલ.હું 24 વર્ષનો છું અને હું રોજ હસ્ત-મૈથુન કરું છું, મને મારા નજીકમાં રહેતી એક ભાભીને જોઈને હું એમને યાદ કરીને બાથરૂમમાં હસ્ત-મૈથુન કરું છું અને એ મને ગમે પણ છે, પણ હમણાં હું એક કોલગગર્લ જોડ ગયો ત્યારે મારાથી કઈ થઇ ના શક્યું અને હું ઉદાસ થઈને પાછો આવ્યો,પણ મને એવું થાય છે કે આવું થયું શું કામ?..
જવાબ.જો આવું થવાના 2 કારણ હોઈ, એક છે ડર, તમને ત્યાં જવામાં બીક લાગતી હોઈ તો પણ ઘણીબધી વાર આવું થતું જ હોઈ છે, અને બીજું છે ઈચ્છા કેમ કે તમને તમારા ફરિયામાં જે ભાભી ગમે છે એના જોડ જ ઈચ્છા હોઈ તો બીજી કોઈ જોડ ઈચ્છા થવામાં વાર લાગે અથવા ઈચ્છા પણ ના થાય