લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મારા પતિ રોજ મારા સ્ત-ન નય દૂધ પી જાય છે,શુ આવું કરવાથી કોઈ તફલિક થાય ખરી??..

Posted by

સવાલ.મારે મારાં સે@ક્સ સેશનના સમયમાં વધારો કરવો છે માટે મારે શું કરવું જોઈએ? હું દરરોજ 1થી 2 વખત જાતીય સંબંધ માણું છું. હું આના સમયગાળામાં વધારો કરવા ઇચ્છું છું. શું આ શક્ય છે?.

જવાબ.જ્યારે પણ તમે જાતીય જીવન માણતા હશો તેમાં સૌથી વધુ અગત્યની વાત ક્વોલિટી છે, ક્વોન્ટિટી નહીં. જો તમે દિવસમાં ઘણી બધી વખત જાતીય સંબંધ માણતા હો પણ જો તમે કે તમારા પાર્ટનર ખુશ ન હો તો તેવાં જાતીય જીવનનો કોઈ ફાયદો નથી. આનાથી વિરુદ્ધ જો તમે અઠવાડિયામાં એક જ વખત સેક્સ માણો પણ એનાથી તમે અને તમારો પાર્ટનર ચરમસીમા અનુભવતા હો તો એ વાત જાતીય જીવન માટે વધુ મહત્ત્વની છે.

જાતીય જીવન આનંદ માટે હોય છે, મજુરી માટે નહીં. સેક્સ સેશનનો સમય વધારવા પર આવીએ તો, સામાન્ય રીતે અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ સામાન્ય ભાષામાં પ્રિમેચ્યોરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ સામાન્ય છે. તેનો ઈલાજ પણ એટલો જ સરળ છે. સૌ પ્રથમ તો નિયમિત જાતીય જીવન માણો અને બને તેટલો ફોરપ્લે સમય માણો.

સવાલ.હું 30 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે. અમારે એક 2 વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઇ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમાગમ સમય વધારે ચાલે ત્યારે વધારે પડતા ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુ:ખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુ:ખાવો ન થાય તેનો ઉપાય બતાવશો.

જવાબ.ઘણીવાર સં@ભોગ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમાગમ વખતે સ્ત્રીને દુ:ખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડી વાર લાગે છે. વળી, કોઇકને કાનની બૂટ સ્પર્શ કરતા જલદી ઉત્તેજના આવે તો કોઇ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે.

આની ખબર માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પંસદ-નાપંસદનો સંવાદ પતી-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુ:ખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણી બધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોર પ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઇ જશે.

સવાલ.મારી ઉંમર ૫૦ વર્ષની છે. મારા પતિને લગભગ દરરોજ મારાં સ્તનપાન કરવાની આદત છે. ઘણી વખત તો સંભોગ કરતી વખતે પણ સ્તનપાન કરે છે. હું તેને ના નથી કહી શકતી, પણ એને લીધે મારાં સ્તન ખૂબ જ મોટાં અને બેડોળ થઈ ગયાં છે. મનમાં ક્યારેક ડર સતાવ્યા કરે છે કે મને સ્તન કેન્સર તો નહીં થાય ને? મારે એ જાણવું છે કે મારાં બેડોળ થઈ ગયેલાં સ્તનને સુડોળ કરવા દવા કે કસરત કે બીજો કોઈ ઉપાય હોય તો જણાવશો. આ આદત સારી કે ખરાબ એ પણ જણાવશો.

જવાબ.આ એક આદત છે. બીમારી નથી. ધારો કે તમારા પતિને અમુક વસ્તુ ગમતી હોય અને તમને કોઈ દુખાવો ન થતો હોય કે કોઈ સમસ્યા ન સર્જાતી હોય તો તમે પણ આ આનંદમાં સહભાગી બની શકો છો. આનાથી કેન્સર થવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. સ્તન એક માસનો લોચો છે. એમાં સ્નાયુ કે હાડકાં નથી હોતાં. સ્તનની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુઓ આવેલા છે.

એની કસરત કરવાથી સ્તનના નીચેના ભાગમાં થોડીઘણી સુડોળતા ચોક્કસ આવી શકે, પણ એનાથી લચી ગયેલાં સ્તન ફરી નોર્મલ જગ્યાએ આવી નથી શકતાં. એના માટે વપરાતા તેલ, ક્રીમ અને અન્ય ખાવાની દવાઓ કોઈ જ ફાયદો નથી કરતાં, બલ્કે નુકસાન કરી શકે છે.આવી પરિસ્થિતિમાં તમે જો પેડેડ બ્રા પહેરો તો આ સમસ્યા સહેલાઈથી ઉકેલાઈ જશે અને એ જ એનો એકમાત્ર કારગર ઈલાજ છે.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?.

જવાબ.લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં.

આવાંઆવ ને મળવા વાદળી વાદળા. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

સવાલ.હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું.

જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે?.

એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *