લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સગી બહેને ભાઈ ને કહ્યું ભાભી સાથે મજા નથી આવતી લાગતી, આજે રાત્રે હું તમને જલશા કરાવી દવ..

Posted by

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે.

વાસનાની ભૂખ માણસને એટલી અંધ બનાવીદે છે કે તે તેના સંબંધોનું ગૌરવ ભૂલી જાય છે અને કંઈપણ કરે છે આવી સ્થિતિમાં પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો.

અહીં બેન જ પોતાનાં ભાઇનું પોતાની સહેલીઓ સાથે મેળાપ કરાવી આપતી હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મહિલા પોતાનાં પતિ અને 21 વર્ષીય પુત્ર સાથે રહે છે.

મહિલાનો પતિ વ્યવસાય કરે છે. 1996માં બંન્નેના લગ્ન થયા હતા. પતિ ગુસ્સાવાળો સ્વભાવનો હોવાના કારણે અવાર નવાર ઝગડાઓ થતા રહે છે. જો કે તે ગમે તેમ કરીને પોતાનો સંસાર ચલાવતી હતી. આટલું જ નહી પોતાના પુત્રના જન્મ બાદ જિયાણાના નાણા મળ્યા તેમાંથી ઘર ખરીદ્યું હતું અને પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. જો કે પતિ આમ છતા પણ સમજ્યો નહોતો અને સતત તેની સાથે માથાકુટ કરવાનું ચાલુ રાખ્યું હતું.

મિત્રો આ ઉપરાંત આ બધુ જ તેની નણંદ તથા જેઠ જેઠાણીના ઇશારે પતિ કરતો હતો. પતિ દા*રૂ પીને આવીને નાની નાની બાબતોમાં મહિલાને માર મારતો અને મારકુટ કરતો હતો. તું મને દીઠી પણ ગમતી નથી. તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવ. આ દરમિયાન પરસ્ત્રી સાથે તેના આડા સંબંધો હોવાનું પણ મહિલાને ખબર પડી હતી. આ અંગે નણંદને વાત કરી તો નણંદે મહિલાનો પક્ષ લીધોહ તો.

મિત્રો જેઠને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, મારો ભાઇ તો પહેલાથી જ રંગીલો છે આવું તો રહેશે તને ફાવે તો તું રહે. નણંદે પણ ધમકી આપી કે, જેની સાથે સંબંધ છે તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મે જ તેની મિત્રતા કરાવી આપી. કારણ કે હવે તમારામાં રસ કસ રહ્યો નથી તેથી ભાઇને ક્યાંક તો સુખ મળવું જોઇએ. જેથી કંટાળેલી મહિલાએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *