લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

અંદર નાખતા પહેલા જ મારી પત્ની બૂમો પાડે છે,એ લાંબા સમય સુધી ટકી રહે એના માટે શું કરવું?.

Posted by

સવાલ.મને અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સે@ક્સ કરવાનું પણ નથી ગમતું. સં@ભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

જવાબ.આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સે@ક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સં@ભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે. માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સે@ક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.

સવાલ.મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?

જવાબ.સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી જ લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે અને જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સે@ક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ જ તકલીફ થતી નથી. તમને સે@ક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સવાલ.મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા ખૂબ તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.

સવાલ.હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?

જવાબ.ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ જ મદદરૂપ થઇ શકે તેમ છે. આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.

સવાલ.મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ ગઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સે@ક્સની માગણી તો નહીં કરે ને ?

જવાબ.તમે તમારા સંસારમાં સુખી જ છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી જ શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જ જાઓ.

સવાલ.હું 26 વર્ષની છોકરી છું. લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. અમારી સે@ક્સ લાઈફ સારી નથી. અમારા બંનેનું વજન ઘણું છે. આ સિવાય તેઓ હંમેશા થાકેલા રહે છે. કૃપા કરીને એવી કોઈ રીત સૂચવો જેનાથી આપણું દાંપત્ય જીવન સુખી થઈ શકે.

જવાબ.કસરત કરવા, ચાલવા ઉપરાંત તમારે તમારા આહાર પર પણ યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે. ડાયેટિશિયન દ્વારા તમારો ડાયેટ ચાર્ટ મેળવો અને તે મુજબ રૂટિન બનાવો તો વધુ સારું છે. વજન ઉતાર્યા પછી તમારી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. બાળજન્મ માટે તમારે તમારું વજન ઘટાડવાની પણ જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *