આજકાલ માતા-પિતાની બેદરકારીના કારણે નાના બાળકો ને ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય તેવા અનેક કિસ્સા સામે આવતા રહે છે તમે અત્યાર સુધીમાં એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે.
જેને કારણે થોડા સમય માટે તમે વિચારતા થઈ જાઓ તમને જણાવી દઈએ કે આજે માતા-પિતાની સામે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે માતા-પિતાની આંખો ની સામે જ એક બાળકનું મૃત્યુ થતું હોય છે તેવામાં તે પ્રકારનો કિસ્સો આજે સામે આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ આખી ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દોર શહેરમાં બની હતી ખાસ કરીને આઈ માતાની છત્રછાયા માં રહેતી નવ વર્ષની માસૂમ દીકરી નું કરૂણ મોત થયું છે
આ ઘટનાની વાત કરીએ તો ફૂલ જેવી માસૂમ દીકરી નવ વર્ષની દીકરી નું મૃત્યુ થતાં પરિવારમાં ભારે માતમ છવાઈ રહ્યો છે માહિતી મળી રહી છે કે નવ વર્ષની દીકરીનું ગળું દબાવી એ મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.
ખાસ કરીને આ સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ઇન્દોર માં આવેલા પંચ મૂર્તિ નગરની અંદર રહેતા શિશુપાલ ચૌધરી નવ વર્ષની દીકરી બપોરના સમયે ઘરની અંદર રમ્યા કરતી હતી
આ સમય દરમ્યાન ઘરની અંદર તેની માતા અને તેના ભાઈ બંને હાજર હતા અને દીકરી રમત કરતી હતી તે સમયે એવા નવ વર્ષની દીકરી પોતાની માતા ની સાડી લઈ ને ઝૂલો બનાવે છે આ દરમિયાન ઘરમાં દીકરી માતા અને તેનો ભાઈ હાજર હતો.
ત્યારે નવ વર્ષની દીકરી પોતાની માતાની સાડીનો ઝૂલો બનાવે છે ઝુલો બનાવીને દીકરી ઝૂલામાં બેસીને હિચકા ખાવા લાગે છે આ દરમિયાન દીકરીની ગરદન અચાનક ઝુલામાં ફસાઈ જાય છે
ગરદન ઝુલામાં ફસાઈ જવાના કારણે નવ વર્ષની દીકરી શ્વાસ લઈ શકતી નથી થોડીકવાર પછી માતા ત્યાં આવે છે ત્યારે દીકરીને આ હાલતમાં જોઇને માતા જોરજોરથી રડવા લાગે છે ત્યાર બાદ આસપાસના લોકો ત્યાં પહોંચી આવે છે.
બધા ભેગા થઈને નવ વર્ષની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ત્યાં હાજર ડોક્ટર તેને મૃત જાહેર કરે છે મૃત્યુ પામેલી દીકરીના પિતા શાકભાજીનો ધંધો કરે છે
આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી તે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરી હતી ખાસ કરીને માતા-પિતાને પોતાના બાળકોને ખુબ જ ધ્યાન રાખવુ જોઇએ કારણ કે એક ભૂલના કારણે આપણા બાળકો આપણાથી છીનવાઈ જતા હોય છે.
તેમજ માતાની સાડીથી ઝુલો બનાવીને દીકરી ઝૂલા ની અંદર હીંચકા ખાવા લાગે છે એવામાં આ દીકરી ની ગરદન અચાનક ઝુલા ની અંદર ફસાઈ જાય છે
વાત કરીએ તો જીલ્લાની અંદર જ ફસાઈ જવાને કારણે નવ વર્ષની માસૂમ દીકરી શ્વાસ લઈ શકતી નહોતી તમને જણાવી દઈએ કે થોડો સમય વીત્યા પછી તેમની માતા ત્યાં દોડી દોડી આવે છે અને દીકરી ની આવી હાલત જોઈને માતા જોરજોરથી રડવા લાગે છે.
ત્યારબાદ આ લોકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આવે છે કેમ આજે બધા ભેગા થઈને નવ વર્ષની માસૂમ પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે
એમજ હોસ્પિટલ લઈ જતા સમયે ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે મૃત્યુ પામેલી દીકરીના પિતા શાકભાજીનો ધંધો કરતા હતા ફૂલ જેવી માસૂમ દીકરી ના મૃત્યુ ની જાણકારી સ્થાનિક પોલીસ અધિકારીના લોકોને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આખી ઘટનાની બરાબર રીતે તપાસ કરવા લાગ્યા હતા ખાસ કરીને માતા-પિતાને પોતાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આવી નાની પ્રકારની ભૂલોને કારણે આપણા બાળકો આપણા દેશમાં જતા હોય છે તે પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ કિસ્સો દરેક માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.સુરતમાં કતારગામ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
જે દરેક માં-બાપ માટે લાલ બત્તી સમાન છે લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળે રમતું ૨ વર્ષનું બાળક અચાનક નીચે પડતા તેનું મોત થયું હતું રમતાં રમતાં બાળક આઠમાં માળેથી પડ્યું તે આખી ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ છે કે બાળક બહાર ગ્રીલ પાસે રમે છે.
જ્યાં કોઈ તેની સંભાળ લેવા માટે હાજર નથી બાળક ગ્રીલ પર ચડતું પણ જોવા મળે છે તે ગ્રીલ પર ચડે છે અને થોડીવાર નીચે જોવે છે આટલામાં જ તે બેલેન્સ ગુમાવે છે અને આથમ માળેથી નીચે પડે છે
મહત્વની બાબત એ હતી કે આવી ખુલ્લી ગ્રીલ હોવા છતાં બાળક ત્યાં એકલું રમતું હતું અને તેના પરિવારનું કોઈ સભ્ય ત્યાં હાજર ન હતું ઊંચા બિલ્ડીંગમાં રહેતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે મતા-પિતાએ જો આવી ગ્રીલ કે ખુલ્લી જગ્યા હોય તો બાળકને એકલા રમવા ન જવા દેવું જોઈએ.