પહેલી વખત સેક્સ કરવાનો અનુભવ દરેક લોકોનો અલગ-અલગ હોય છે. કેટલાક લોકો માટે જ્યાં તેમની વર્જિનીટી ખોઇ જેવી મોટી વાત હોય છે. જ્યારે અન્ય લોકો માટે તે કોઇ મોટી વાત નથી અને તેમને કોઇ ફરક પડતો નથી તે તેમના પાર્ટનર વર્જિન છે કે નહીં. પરંતુ શુ તમે જાણો છો કે ફર્સ્ટ ટાઇમ સેક્ કર્યા બાગ તમારા શરીરમાં કયા પ્રકારના બદલાવ આવે છે.
ખાસ કરીને લોકોના મનમાં એવો કોન્સેપ્ટ હોય છે કે પ્રથમ વખત સંભોગ કરવાથી ફિમેલ પાર્ટવનરને બ્લડ નીકળલું જરૂરી છે કારણકે તે આ વાતનો પુરાવો છે કે તમારી પાર્ટનર વર્જિન છે. આ વાત એટલા માટે કહેવામાં આવે છે કે કારણકે પહેલી વખત ઇન્ટરકોર્સ દરમિયાન જ્યારે હાઇમન તૂટે છે તો લોહી નીકળી શકે છે.
પરંતુ આ હાઇમન માત્ર સેક્સના કારણે તૂટે છે એવું નથી. કેટલીક વખત સાઇકલિંગ, સ્વીમિંગ કે કોઇ અન્ય ભારે કામ કરતા દરમિયાન હાઇમન બ્રેક થઇ જાય છે. જેથી પ્રથમ વખત સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય એવું જરૂરી નથી.
ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓના મનમાં એવી માન્યતા હોય છે કે સેક્સ કર્યા બાદ વજાઇનાની ઇલાસ્ટિસિટી બદલાઇ જાય છે અને વધારે સેક્સ કરવા પર વજાઇના લૂઝ થઇ જાય છે. પરંતુ એવું બિલકુલ નથી કારણકે આપણા શરીરમાં નવી એક્ટિવીટી સામલે કરી છે જેથી વજાઇનાને પેનિટ્રેશનની આદત પડવામાં થોડોક સમય લાગે છે અને તે આ સમયની સાથે સારુ થઇ જાય છે. સેક્સની સાથે વજાઇનાનું લુબ્રિકેશનની રીત પણ બદલવા લાગે છે.
પહેલી વખત સેક્સ કર્યા બાદ કેટલીક ફીમેલ્સને બ્રેસ્ટમાં સોજો અનુભવ આવી શકે છે. આવું એટલા માટે થાય છે કે સેક્સ દરમિયાન તમે ઉત્તેજના અનુભવો છો તો બ્રેસ્ટમાં બ્લડ ફ્લો વધી જાય છે જેનાથી બ્રેસ્ટના ટીશૂ સૂજી જાય છે. આ એક અસ્થાયી બદલાવ છે.
સેક્સ દરમિયાન ઉત્તેજિત થતા દરમિયાન બ્રેસ્ટની સાથે-સાથે નિપલ્સમાં પણ બ્લડ સર્કુલેશન વધે છે જેને તમે નિપલ્સ સામાન્ય દિવસ કરતા વધારે સેંસેટિવ અનુભવવા લાગો છો. જોકે, બ્રેસ્ટની જેમ નિપલ્સમાં થનારા આ બદલાવ પણ એક અસ્થાયી બદલાવ છે. જે ઉત્તેજના ખતમ થવા પર પરત સામાન્ય થઇ જાય છે.
કપલની વચ્ચે જાતીય આકર્ષણ હોવું સામાન્ય છે.પ્રથમ વખત સેક્સ વિશે ઘણા પ્રકારનાં વિચારો મનમાં આવે છે.આવી સ્થિતિમાં, કેટલીક ટીપ્સ તદ્દન ઉપયોગી થઈ શકે છે.સેક્સ એક એવો વિષય છે કે આજે પણ પરિવારમાં બહુ ઓછી ચર્ચા થાય છે. સેક્સ એજ્યુકેશન અને ઇન્ટરનેટ પર પ્રશ્નોના જવાબો આપવાની સુવિધાને કારણે આજના યુવાનો આ વિષય વિશે વધુ જાગૃત છે.
આ હોવા છતાં,કેટલીક વસ્તુઓ વિશે ભય છે,ખાસ કરીને છોકરીઓ, જે તેમના પ્રથમ વખતના અનુભવ પર પ્રભુત્વ ધરાવે છે.આને અવગણવા માટે છોકરીઓએ કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ પ્રશ્ન તમારી જાતને કરો, પ્રથમ વખત સેક્સ કરતા પહેલાં, ચોક્કસપણે પોતાને પૂછો, શું તમે ખરેખર આ માટે તૈયાર છો.
શું તમે તમારા સંબંધના આ આગલા પગલા વિશે વિશ્વાસ છે.શું તમે કોઈ દબાણમાં આ પગલું ભરતા નથી ને. ધ્યાનમાં રાખો કે તમે જ્યારે તમે તેના માટે ખરેખર તૈયાર હોવ ત્યારે જ તમે સંબંધના આ તબક્કે આવશો.
તમારા જીવનસાથી કેટલા ઉત્સાહિત છે તે મહત્વનું નથી, પરંતુ સુરક્ષા વિના સંભોગ ન કરો. જો તમે સુરક્ષાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારા સાથી સાથે અગાઉથી વાત કરો. જો તમને સેક્સ દરમિયાન આરામદાયક નથી લાગતી, તો પછી પાર્ટનરને કોઈ પણ ખચકાટ વિના રોકાવાનું કહો. ધ્યાનમાં રાખો કે આરામદાયક રહેવું એ તમારા મેઇલ પાર્ટનર હોવા જેટલું જ મહત્વપૂર્ણ છે.
પ્રથમ વખત દરમિયાન પીડા થશે, પરંતુ તમે તેને ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શકો છો. સેક્સ પહેલાં ગરમ પાણીથી સ્નાન કરો. જો ત્યાં બાથટબ હોય તો શરીરને ગરમ પાણીમાં આરામ કરવા દો.આ તમારી યોનિને પણ આરામ આપશે.ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન,ઓરડાના તાપમાને,પલંગ વગેરે પણ તમારા અનુસાર આરામદાયક હોવા જોઈએ.
ઘણા પ્રકારનાં વિચારો પ્રથમ વખત ધ્યાનમાં લેવા માટે બંધાયેલા છે, જો કે તે તમારા અનુભવને બગાડી શકે છે. તમારા જીવનસાથીને આરામ અને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. તમને શા માટે આ જોઈએ છે તે જાતે યાદ અપાવો. માઇન્ડ રિલેક્સ સાથે, તમે ખરેખર અનુભવનો આનંદ માણી શકો છો.
પહેલી વખત સેક્સ રીલેશન બનાવો છો તો એ યાદ રાખી લો સેક્સનો મતલબ ‘સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ’ જ નથી. આ જૂના વિચારનું પરિણામ છે. લોકો એવું સમજે છે કે, સેક્સ એટલે ‘સેક્સ્યુઅલ પેનીટ્રેશન.’ પહેલી વખત જયારે પાર્ટનર સાથે અટેચ થાવ ત્યારે તેના સાથને સમજો, માત્ર સેક્સની ભૂખ ભાંગવા માટે રીલેશન છે એવું ન કરો. પાર્ટનરને નજીકથી અને દિલથી પ્રેમ કરો.
ઘણા લોકોને સાચી ખબર હોતી નથી એટલે તેને સેક્સ પ્રત્યેની ખોટી સમજ હોય છે. પહેલી વખત સેક્સ કરો એટલે બ્લીડીંગ થાય એવું જરૂરી નથી. ફિઝીકલી એક્ટીવ છોકરીઓને બ્લીડીંગ ન પણ થાય એવું બની શકે. પહેલી વખત સેક્સનો અનુભવ રોમાંચક હોય છે એટલે એન્જોય માટે વધુ સમય જોઈએ.
એ એન્જોયમેન્ટને વધુ એક્ષ્ટ્રા બનાવવા માટે થોડી વાતચીત કરો અને એકબીજાના શરીરને સાથ આપીને સેક્સ માટેનો ફર્સ્ટ એક્સપીરીયન્સ બેસ્ટ બનાવો. બેડમાં સેક્સ સાથે પર્સનલ વાત શેયર કરો અને પાર્ટનરને પ્રેમની વાતથી ભીંજવી દો.
સેક્સમાં આનંદ આવે જ એવું દર વખતનું હોતું નથી. કારણ કે સેક્સને પ્રક્રિયા બનાવી દેવામાં આવે તો સેક્સ માત્ર બાળક પેદા કરવા માટેની પ્રોસેસ ગણાય છે. પણ સેક્સ એટલે ‘બે વ્યક્તિનું શારીરિક મિલન’ કહેવાય છે અને એ મિલનથી પ્રેમમાં વધારો કરી શકાય છે. પહેલી વખત સેક્સ એન્જોય કરો ત્યારે બંને પાર્ટનર સ્નાન કરીને ફ્રેશ થઇ જાઓ, બેડરૂમને ફ્રેશ કરવા માટે એર ફ્રેશનરનો યુઝ કરો, બેડને સ્વચ્છ રાખો અને સેક્સી ઇનરવેરથી શરૂઆત કરો.
પહેલી વખતના સેક્સ દરમિયાન સાથે લ્યુબ્રીકેન્ટ રાખવું જરૂરી છે. એવું જરૂરી નથી કે લ્યુબ્રીકેન્ટ કામ જ આવે પરંતુ જો પાર્ટનરને પ્રાઇવેટ પાર્ટમાં વધુ ધર્ષણ થાય છે તો જરૂર પડી શકે છે. આમ તો લેડીસના શરીરની રચના જ એવી હોય છે, જેમાં લ્યુબ્રીકેન્ટની જરૂર પડતી નથી.
પણ અમુક કપલને લ્યુબ્રીકેન્ટની જરૂર પડી શકે છે. ઇન્ટરનેટ કે ક્યાંય પણ સેક્સ વિડીયો જોઇને તેની કોપી કરવાની ટ્રાય ન કરો. કારણ કે, એ માત્ર ઉતેજના બતાવવાનું કામ કરે છે, જયારે તમારા પાર્ટનર સાથે તમારે પ્રેમ પણ કરવાનો છે. એટલે ફર્સ્ટ ટાઈમના સેક્સમાં નોર્મલ રહીને બંને એન્જોય કરો.