લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

કામદેવ-વશીકરણ મંત્ર, સે@ક્સ પાવર વધારવા અને વશીકરણ કરવા માટે કરો આ મંત્રોનો જાપ…

Posted by

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ પ્રેમ અને સે-ક્સની લાગણીનો કારક છે અને પ્રેમના દેવતા કામદેવ માનવામાં આવે છે જો તમે કોઈને આકર્ષવા માંગો છો અથવા તમારી સે-ક્સ પાવર વધારવા માંગો છો તો શુક્ર અને કામદેવને પ્રસન્ન કરવા જોઈએ કામદેવનો આ મંત્ર તમારી સે-ક્સ પાવરને વધારે છે ઓમ કામદેવાય વિદમહે રતિ પ્રિયાય ધીમહિ તન્નો અનંગ પ્રચોદયાત્ આ મંત્રથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.

યોગ્ય જીવન સાથી મળી શકે છે શબર મંત્ર કામદેવના શબર મંત્રથી પણ સે-ક્સ પાવર વધે છે ઓમ નમો ભગવતે કામદેવાય યસ્ય યસ્ય વૃષ્યો ભવામિ યસ્ય યસ્ય મમ મુખમ્ પશ્યતિ તન તન મોહયતુ સ્વાહા કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં આકર્ષણ શક્તિ અને જાતીય સહનશક્તિ વધે છે શુક્ર મંત્રથી સુંદરતા વધે છે મંત્ર.ઓમ દ્રણ દ્રૌણ સસ: શુક્રાય નમઃવશિકરણ મંત્ર ભગવાન ગણેશ એવા ભગવાન પણ છે જે રૂપમાં સૌંદર્યની સાથે આકર્ષણ શક્તિ પણ વધારે છે મોહિત કરવા માટેનો તેમનો પ્રખ્યાત મંત્ર છે.

જો તમે કોઈ બીજાને તમારી તરફ આકર્ષિત કરવા માંગતા હો તો કામદેવતા મંત્ર તમને ખૂબ મદદ કરી શકે આ મંત્ર ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે કામદેવતાના મંત્રનો જાપ દરરોજ તમારી અને સામેની વ્યક્તિમાં વિપુલ સંવેદનાઓ ઉત્પન્ન કરે છે આ ફક્ત તમારા જીવનસાથીને તમારી તરફ શારીરિક આકર્ષિત કરશે જ નહીં પરંતુ તમારી પ્રશંસા કરવાની સાથે તે તમને તેની પ્રાથમિકતા પણ બનાવશે.

આ મંત્રને સવારે અને રાત્રે 108 વાર વાંચીને 21 દિવસની અંદર વ્યક્તિ કામદેવ મંત્ર સાબિત કરી શકે છે પરંતુ આ માટે તમારું ધ્યાન અને આદરની કોઈ તંગી ન હોવી જોઈએ મંત્ર બીજા વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરવા માટે જ નહીં પણ તેમનું આકર્ષણ જાળવવા માટે પણ ઉપયોગી છે પરંતુ આ મંત્ર સાથે ઘણી શરતો પણ સંકળાયેલી છે.

જે પૂર્ણ થવી જ જોઇએ પ્રથમ શરત એ છે કે જે વ્યક્તિ મંત્રનો જાપ કરે છે તેણે ફક્ત શાકાહારી ખોરાક જ લેવો જોઈએ આ સિવાય મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરવું પણ ખૂબ મહત્વનું છે આ મંત્રની સફળતા માટે આદર અને સમર્પણની ભાવના બૂસ્ટર સાબિત થાય છે એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં વેશ્યાઓ અને નર્તકો પણ આ મંત્રનો જાપ કરતા હતા.

કેમ કે તેઓ તેમના ચાહકોનું વશીકરણ ગુમાવવા માંગતા ન હતા એવું માનવામાં આવે છે કે આ મંત્રના સતત જાપ કરવાને કારણે તેની વશીકરણ સૌંદર્ય અને તેજ જાળવી રાખવામાં આવ્યો છે કામદેવ મંત્ર પ્રેમ ભાવનાને જાગૃત કરવા અને પ્રેમીને આકર્ષવા માટે ઉપયોગી છે પરંતુ જો તમે તમારા જીવનમાં સાચો પ્રેમ મેળવવા માંગતા હો તો આ સ્થિતિમાં પણ આ મંત્ર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આપણે જાણીસુ કામદેવ ની અન્ય વાતો જે જીવન માં ખૂબ જરૂરી છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ કામદેવે શિવજી પર બાણ ચલાવ્યું જ્યારે ભગવાન શિવની પત્ની સતી પોતાના પિતા દક્ષ દ્વારા આયોજીત યજ્ઞમાં વગર કોઈ આમંત્રણે પહોંચી ત્યારે તેના પિતા અને તેમના પતિ ભોળાનાથે તેમનું ખૂબ અપમાન કર્યું પોતાના પતિએ કરેલા અપમાન અને પિતાના વ્યવહારથી ક્રોધિત સતીએ તે જ યજ્ઞ કુંડમાં આત્મદાહ કરી લીધો.

સતીના મોત પછી ભગવાન શિવ સંસારના તમામ બંધનો તોડી મોહ-માયાને પાછળ છોડી તપમાં લીન થઈ ગયા. તેવામાં કામદેવે તેમના પર પોતાનું બાણ ચલાવી શિવની અંદર દેવી પાર્વતી માટે આકર્ષણ વિકસિત કર્યું પૌરાણિક કાળથી જોડાયેલી અનેક કહાનીઓમાં આપણે કામદેવનો ઉલ્લેખ વાંચ્યો છે તેમના વિશે વાંચીને એક વાત તો આપણને સમજ પડી ગઈ છે કે કામદેવનો સંબંધ પ્રેમ અને કામેચ્છા સાથે છે.

પરંતુ કામદેવ કોણ છે અને તેમની ભૂમિકા શું છે તે અંગે ઓછા લોકો જાણે છે જેમ પશ્ચિમી દેશોમાં ક્યૂપિડ અને ગ્રીસમાં ઈરોસને પ્રેમનું પ્રતિક મનાય છે તે રીતે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કામદેવને પ્રેમ અને આકર્ષણના દેવતા કહેવાય છે કામનો અર્થ થાય છે કામેચ્છા અથવા આકર્ષણ અને દેવનો અર્થ થાય છે તે દેવતાથી જેનો સંબંધ સ્વર્ગ સાથે છે.

અથર્વવેદમાં પણ કામનો ઉલ્લેખ છે પરંતુ માત્ર ઈચ્છા રૂપે ન કે કામેચ્છા તરીકે પૌરાણિક કથાઓ અનુસાર કામદેવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના પુત્ર મનાય છે તેમના લગ્ન રતિ જેમને પ્રેમ અને આકર્ષણના દેવી કહેવાય છે તેમની સાથે થયા છે કામદેવને અર્ધદેવ અથવા ગન્ધર્વ પણ કહેવાય છે.

જે સ્વર્ગવાસીઓમાં કામેચ્છા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે કેટલીક પૌરાણિક કથાઓમાં એવા પણ ઉલ્લેખ છે કે કામદેવ સ્વંય બ્રહ્માના પુત્ર છે અને તેમનો સંબંધ ભગવાન શિવ સાથે છે તેમના સ્વરૂપની વાત કરીએ તો કામદેવ સોનેરી પાંખોથી સજ્જ એક સુંદર નવયુવકની જેમ પ્રદર્શિત કરાયા છે તેમનું ધનુષ મિઠાસથી ભરેલી શેરડીનું બનેલું છે.

સુંદર પોપટની સવારી કરતા કામદેવના ધનુષના બાણ અશોક વૃક્ષના મહેકતા ફૂલો ઉપરાંત સફેદ નીલા કમળ ચમેલી અને આંબા પર આવતા ફૂલના બનેલા છે કામદેવનું બાણ જ નહીં તેમનો ક્લીં મંત્ર પણ વિપરિત લિંગના વ્યક્તિને આકર્ષિત કરે છે જો તમે કોઈને આકર્ષિત કરવા ઈચ્છતા હો તો તેમાં કામદેવનો મંત્ર તમારી સહાયતા કરી શકે છે આ મંત્રને ખુબ શક્તિશાળી મનાય છે.

કામદેવના ક્લીં મંત્રનો રોજ જાપ કરવાથી તમારા અને તમારી સામેવાળી વ્યક્તિની અંદર પ્રચુર માત્રામાં સંવેદના ઉત્પન્ન થાય છે તેનાથી ન માત્ર તમારા સાથી પ્રત્યે શારીરિક રૂપે આકર્ષણ થાય છે પરંતુ તેની પ્રશંસા કરવાની સાથે તે તમને પોતાની પ્રાયોરિટી પણ બનાવી લેશે આ મંત્રને ભોર અને રાત્રિમાં 108 વાર જપવાથી માત્ર 21 દિવસોમાં જ વ્યક્તિ કામદેવ મંત્ર સિદ્ધ કરી શકે છે.

પરંતુ તેના માટે તમારાં ધ્યાન અને શ્રદ્ધામાં કોઈ કમી ન આવવી જોઈએ આ મંત્ર માત્ર બીજી વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જ નહીં પરંતુ પોતાનું આકર્ષણ બરકરાર રાખવા માટે પણ ઉપયોગી છે પરંતુ આ મંત્ર સાથે કેટલીક શરતો પણ જોડાયેલી છે જેને પૂર્ણ કરવી આવશ્યક છે.સૌથી પહેલી શરત એ છે કે આ મંત્રનો જાપ કરનારી વ્યક્તિએ માત્ર શાકાહારી ભોજપન જ લેવું જોઈએ.

આ ઉપરાંત આ મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરવું પણ અત્યંત આવશ્યક છે શ્રદ્ધા અને સમર્પણની ભાવના આ મંત્રની સફળતા માટે બૂસ્ટર સાબિત થાય છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં વેશ્યઓ અને નર્તકીઓ પણ આ મંત્રનો જાપ કરતી હતી કારણકે તે પોતાના પ્રશંસકોનું આકર્ષણ ખોવા નહોતી.

ઈચ્છતી એમ મનાય છે કે આ મંત્રનો સતત જાપ કરવાથી વ્યક્તિનું આકર્ષણ સૌંદર્ય અને ક્રાંતિ જળવાઈ રહે છે કામદેવ મંત્ર પ્રેમ ભાવના જગાડવા અને પ્રેમીને આકર્ષિત કરવા માટે પણ ઉપયોગી છે પરંતુ જો તમે પોતાના જીવનમાં સાચો પ્રેમ મેળવવા ઈચ્છતા હો તો આ મંત્ર તમારા માટે ઉપયોગી સિદ્ધ થઈ શકે છે આ મંત્ર છે ઓમ નમો ભગવતે કામદેવાય યશ્ય યશ્ય દ્રશ્યો ભવામિ યશ્ય યશ્ય મમ્ સુખં પશ્યતિ તં તં મોહયતુ સ્વાહા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *