લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મારા કાકા મારી સાથે એકલતામાં ગંદું કામ કરે છે,હું આનાથી કેવી રીતે બચું?..

Posted by

સવાલ.મારી ઉંમર 15 વર્ષ છે મારી ઉંમરના એક કાકા છે જ્યારે પણ હું તેના ઘરે જઉં છું અમે તે જ જગ્યાએ સૂઈએ છીએ રાત્રે તે મારી નજીક આવે છે અને ખોટું કામ કરે છે મને આ વસ્તુ ગમતી નથી પરંતુ હું તેનો ઇનકાર પણ કરી શકતો નથી મને કહો મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે જાણો છો કે તમારા કાકા તમારી સાથે રાત્રે ગુપ્ત રીતે જે વર્તન કરે છે તે યોગ્ય નથી છતાં તમે તેનો વિરોધ નથી કરી રહ્યા એટલે કે તમને આ બધું ગમે છે જો આ ચક્ર બંધ ન થાય તો તમે સમસ્યાનો સામનો કરી શકો છો.

સવાલ.હું દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજમાંથી બી.એ.કરી રહી છું અને હોસ્ટેલમાં રહું છું છેલ્લા ઘણા મહિનાથી માસિક ધર્મ શરૂ થવાનાં ચાર-પાંચ દિવસ પહેલાંથી મને યોનિમાંથી સફેદ ડિસ્ચાર્જ આવતું હોય છે મેં કોઈ એવી ભૂલ કરી નથી.

કે ન તો મને આંતરિક અંગો સંબંધિત કોઈ બીજી સમસ્યા છે આ સંબંધમાં મેં હજુ સુધી કોઈની સાથે ચર્ચા કરી નથી મારાં મમ્મી અને દીદી પણ અહીં રહેતાં નથી ડોક્ટર પાસે જતાં મને સંકોચ થાય છે કોણ જાણે એ શું સમજી બેસે શું આ કોઈ ગંભીર રોગનું લક્ષણ તો નથી ને? યોગ્ય સલાહ આપો.

જવાબ.માસિક ધર્મની તારીખ નજીક આવે ત્યારે થોડા દિવસ પહેલાંથી શ્રોણિ પ્રદેશમાં લોહીનો પ્રવાહ વધી જાય છે તેવાં કારણોસર યોનિની અંદર ભરાવો થઈ જાય છે અને શ્લેષ્માનું પ્રમાણ વધી જાય છે અને યોનિમાંથી સફેદ ડિસ્ચાર્જ જેવું આવવા લાગે છે.

આ કુદરતી પરિવર્તન છે પરંતુ કેટલીક સંવેદનશીલ સ્ત્રીઓ તેને અસામાન્ય માની લે છે તમે ચિંતા ના કરો અને તેને સામાન્ય રીતે લો કંઈક આ પ્રકારનું શારીરિક પરિવર્તન માસિકચક્રની મધ્યમાં ગર્ભાશયમાંથી બીજ છૂટું પડવાના સમયે અને મનમાં યોનિ ઉત્તેજનાનાં ભાવ જાગૃત થાય ત્યારે પણ જોવા મળે છે.

આ સામાન્ય યોનિસ્ત્રાવની ખાસિયત એ હોય છે કે તે સ્વચ્છ અથવા દુધિયા રંગનો હોય છે અને તેમાં કોઈ દુર્ગંધ હોતી નથી જો સ્રાવમાંથી દુર્ગંધ આવે તેનો રંગ બદલાઈ જાય તેમાં દહીં જેવી ઘટ્ટતા આવે ત્યારે સમજી લેવું કે અંદર ચેપ લાગ્યો છે અને ઈલાજ જરૂરી છે.

સવાલ.મારી ઉંમર 47 વર્ષની છે પત્ની સાથે સહવાસ વખતે હું જલદી સ્ખલિત થઈ જાઉં છું આ કારણથી અમે પતિપત્ની જાતીયસુખનો સારી રીતે આનંદ લઈ શકતા નથી આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મેં જાહેરાતો દ્વારા પ્રચારમાં આવતી ઘણી આયુર્વેદિક દવાઓ લઈ જોઈ છે પરંતુ કોઈ લાભ નથી થયો આ દુઃખમાંથી બહાર આવવા માટે યોગ્ય સલાહ આપો.

જવાબ.શીઘ્ર સ્ખલનની સમસ્યાની ઉત્પત્તિ મનમાં પેસી ગયેલી જાતીય સંબંધોની ખોટી ગેરસમજમાંથી થાય છે યુવાન ઉંમરમાં જ્યારે શરીર પુખ્ત બને છે અને જાતીય સમાગમની ઇચ્છા પ્રબળ થવા લાગે છે.

ત્યારે અંદર જમા થઈ રહેલાં સેક્યુઅલ ટેન્શનમાંથી રાહત મેળવવા માટે મોટાભાગના યુવાનો હસ્તમૈથુનનો સહારો લેતાં હોય છે આ બિલકુલ સ્વાભાવિક ઉપાય છે પરંતુ કેટલાક વેદ્યોહકીમોએ સમાજમાં હસ્તમૈથુન પ્રત્યે એવી ભ્રમણાઓ ઊભી કરી છે.

કે વ્યક્તિ બિનજરૂરી જાતજાતની ચિંતાઓની જાળમાંથી ફસાઈ જાય છે મોટાભાગનાં ઘરોમાં કિશોરોને એટલી પ્રાઈવેસી પણ મળતી નથી કે તેઓ નિશ્ચિત રહીને પોતાની ઇચ્છા પૂરી કરે ગુનાની ભાવનાથી ઘેરાયેલો યુવાન છુપાઈને હસ્તમૈથુન કરતી વખતે સ્ખલિત થવાની ઉતાવળ કરે છે તેની આવી ઉતાવળ પાછળથી શીઘ્ર સ્ખલનની સમસ્યાનું સ્વરૂપ લઈ તેના જાતીય જીવનમાં વિઘ્નો ઊભાં કરે છે.

કેટલાક યુવાનોમાં જાતીય જીવનની શરૂઆત કોઈ એવા કડવા અનુભવથી થાય છે કે તે તેમાંથી બહાર આવી શકતા નથી સૌપ્રથમવાર મૈથુન ક્રીડા કોઈક એવી જગ્યાએ પૂરું કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જીવનમાં આગળ ક્યારેક ક્યારેક દુષ્ચક્ર જેવું બની જાય છે દરેક વખતે ચિંતા મન પર સવાર રહે છે જેનાથી સ્ખલન જલદી થઈ જાય છે.

ઘણા યુવાનો પોતાને કેસેનોવા તરીકે સાબિત કરવાની આશા રાખે છે અને એવી સાંભળેલી અને સંભળાવાયેલી કાલ્પનિક કસોટીઓ પર ખરા ઊતરવા ઇચ્છે છે જેને કોઈ પૂરી નથી કરી શક્યું આવી કસોટીમાં સાચા નહીં થઈ શકવાને કારણે તેઓ પોતાનામાં ઊણપનો અનુભવ કરે છે.

અને ખોટી ચિંતામાં પડી જાય છે ઘણું બધું સામાન્ય હોવા છતાં પણ તેમનું જાતીય જીવન નરક જેવું થઈ જાય છે આ સ્થિતિમાંથી છુટકારો મેળવવા અને પોતાના ઉપર વધુ સારો કન્ટ્રોલ પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રકારની જાતીય ટેક્નિકો અને વ્યાયામ અપનાવી શકાય છે.

આમાં સૌથી સહેલી પેલ્વિક ફ્લોર એક્સર્સાઈઝ છે તેને કરવાની રીત આ પ્રકારની છે શ્રોણિની માંસપેશીઓને એવી રીતે સંકોચો જાણે મૂત્રત્યાગની ક્રિયા રોકવાની હોય.

હવે છ સુધી ગણો પછી પેશીઓને ઢીલી છોડી દો. છ ગણો ત્યાં સુધી તેને ઢીલું છોડયા પછી તે ક્રિયા ફરીથી કરવી તેને પહેલા દિવસે ૧૦-૧૨ વખત અને પછી વધારતાં જઈને સવારસાંજ ૨૦-૨૫ વખત સતત છ અઠવાડિયા સુધી સતત કરવાથી સુધારો થશે.

બીજી રીતે સ્થાનિક સંવેદનાહારી એનેસ્થેટિક.ક્રીમનો ઉપયોગ કરવાની છે સં-ભોગ કરતાં પહેલાં શિશ્ન પર જાયલોકેન જેવું કોઈ સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક ક્રીમ લગાડવાથી અનુભૂતિ ઓછી થઈ જાય છે.

અને પરિણામે રતિક્રીડા જાતીય સહવાસ નો સમય વધી જાય છે આ સિદ્ધાંતના આધારે બજારમાં ઘણાં પ્રકારનાં સે-ક્સ સ્પ્રે પણ મળે છે જો આ યુક્તિઓથી વાત જામે નહીં તો કોઈ મનોચિકિત્સક અથવા સે-ક્સ થેરપિસ્ટની સહાય લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *