લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

એક દિવસમાં અધધ વખત શરીર સુખ માણ્યું પણ ન ભરાયું મન તો કર્યું એવું કામ કે બોયફ્રેન્ડ ના હાલ થઈ ગયા…

Posted by

બ્રિટનની એક મહિલાની માનસિક સંતુષ્તિ તેના શારીરિક સંબંધ સાથે જોડાયેલે છે. મહિલાનો દાવો છે કે શારિરીક સંબંધ બનાવ્યા પછી તે માનસિક રીતે સંતુષ્ટ થાય છે. તેના માટે તે દિવસમાં 11 વખત સંબંધ બનાવે છે. મહિલાનું નામ ટ્રેસી કિસ છે અને તેના પાર્ટનરને લાગતું હતું કે તે કોઇ ખાસ રોગનો શિકાર છે.ઓનલાઇન ક્લિનિક સમક્ષ રજૂ કરી પોતાની વાત.

ધ સનના અનુસાર ટ્રેસી કિસએ ઇ4 ચેનલ સાથે The S*x Clinic કાર્યક્રમ દરમિયાન પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે તેમની આ સ્વિકારોક્તિ બાદ ઓનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડે રહ્યો છે. અને તમામ વાતો કહેવામાં આવી રહી છે.દિવસમાં ઘણીવાર પોતાને કરવી પડે છે સંતુષ્ટ.

ટ્રેસ કિસે કહ્યું કે તેમની અંદરથી સે**સુઅલ ડિઝાયર એટલી વધુ છે કે તેને મોટાભાગે પોતાને જાતે યૌન સંતુષ્ટિ કરવી પડે છે. ટ્રેસીને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર અને ઘણીવાર તો દિવસમાં ત્રણ્વાર હસ્તમૈથુનનો સહારો લે છે. ટ્રેસીનું કહેવું છે કે તે વર્ક ફ્રોમ હોમ કરે છે, એવામાં તેના મગજને શાંત રાખવું મુશ્કેલ બની જાય છે.

સેક્સ ડિઝાયરના લીધે બોયફ્રેંડ સાથે ઝઘડા.ટ્રેસી કિસએ શો દરમિયાન કહ્યું કે તેની શારીરિક ઇચ્છાઓના લીધે ઘણીવાર પોતાના પાર્ટનર સાથે ઝઘડો પણ કરી ચૂકી છે. જોકે તેમણે પોતાના પાર્ટનરની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તેણે તેને સંતુષ્ટ રાખવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. તે થોડી અલગ છે, તો તેમાં તેના પાર્ટનરની કોઇ ભૂલ નથી.

બે બાળકોની માતા છે ટ્રેસી.ટ્રેસી કિસ બે બાળકોની માતા છે. એવામાં તેમની સેક્સયુલ ડિઝાયરને લઇને ખુલીને સામે રાખવામાં આવેલી વાત લોકોને ગળે ઉતરી રહી નથી. કેટલાક લોકો તેને સેક્સ એડિક્ટ પણ કહી રહ્યા છે અને ઓનલાઇન બુલિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે તેમનો સંબંધ પણ મુશ્કેલીમાં મુકાઇ ચૂક્યો છે.

પાર્ટનરે આપી ડોક્ટરને મળવાની સલાહ.ટ્રેસી કિસે જણાવ્યું કે તેમના પાર્ટનરને ડર લાગે છે કે ક્યાં તે કોઇ રોગનો શિકાર તો નથી. એવામાં તેમણે કહ્યું કે આ વિશે ડોક્ટરની મદદ લેવી જોઇએ. જોકે એવું કંઇક નિકળ્યું નહી.

તેમણે કહ્યું કે આ શરીરના હોર્મોન્સના લીધે છે. સામાન્ય લોકોમાં જેટલીવાર શારિરીક સંબંધ બનાવવાની ઇચ્છા જાગે, તે બનાવી શકે છે. પરંતુ લોકો પાસે હવે ખૂબ ઓછો છે.શું સામાન્ય છે આટલીવર યૌન ચર્મોત્કર્ષ પર પહોંચવુ.એક્સપર્ટનું કહેવું છે કે માણસનું શરીર અલગ પ્રકારનું હોય છે.

શરીરના હોર્મોન માહોલ મુજબ સ્ત્રાવિત થાય છે. એવામાં લોકોની વ્યસ્તતાના લીધે શરીર હંમેશા તેના માટે તૈયાર હોતું નથી. જોકે દિવસમાં બે અથવા ત્રણ વાર પોતાની કોશિકાઓ સાથે યૌન સંતુષ્ટિ મેળવવાને પણ એકપર્ટ ખોટું માને છે.મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.

મિત્રો 47 વર્ષના ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ ગ્વેનથી લીએ જણાવ્યું હતું કે પુરુષોના અફેર વિશે તેમની પત્નીઓ જાણતી હોય છે પરંતુ તેઓ આંખ આડા કાન કરી લે છે કારણ કે તેમણે સંભોગ માંથી રસ ઉડી ગયો છે અને તે આવા પુરુષોને ખુશ કરવા માંગે છે.

લંડનની ભૂતપૂર્વ મૉડલ ચેલ્સિ કહે છે કે તેને આવા સંબંધોને લઈને કોઈ અફસોસ નથી કારણ કે જો પુરુષોને સંભોગ કરવા નહિ મળે તો કેટલાય કપલોના લગ્ન ટૂટી જાય અને છુટાછેડાનું પ્રમાણ વધી જાય અને આ દુ ખ તેમનાથી વધારે કોઈ સમજી શકે એમ નથી.મિત્રો ગ્વિન્થ લી કહે છે કે તેણે પતિના મૃત્યુ પછી જ પરિણીત પુરુષો સાથે ડેટિંગ શરૂ કરી હતી.

મજેદાર વાત એ છે કે તેણે તેના જનીનોને પુરુષોની ડેટિંગ અને તેમની સાથે છેતરપિંડી કરવાનું કારણ આપ્યુ હતુ અને ગ્વિંથ લીએ દલીલ કરી હતી કે તેના માતાપિતા પણ છેતરપિંડી કરતા હતા અને આ કારણે તેમનામાં ચીટિંગ આવી હતી.મિત્રો ઘણી મહિલાઓમાં રૂટિનના લીધે સંભોગ ની ઈચ્છા ઓછી થઈ જાય છે જોકે મહિલાઓ પોતાના જીવનનો આનંદ મિત્રો અને બાળકો દ્વારા મેળવી શકે છે.

પણ તેના કારણે ઘણાં પુરુષો સંભોગ કરવા નથી મળતું અને આવા પુરુષો પોતાની સંભોગ ની ઈચ્છાઓ પુરી કરવા બીજી મહિલાઓ પાસે જાય છે અને તેથી આવા પુરુષોની ઈચ્છાઓ પુરી કરવા માટે મને કોઈ અફેસોસ નથી.મિત્રો તમને જણાવી દઇએ કે ડેટિંગ સાઈટ દ્વારા પુરુષોને મળતી ગ્વેનીથ કહે છે કે તેને 100થી વધુ પુરુષો સાથે અફેર હતુ અને કેટલાંક વર્ષો સુધી ચાલ્યા છે.

જ્યારે કેટલાંક અમુક દિવસો સુધી મોટાભાગના પુરુષો સાથે એક ડેટિંગ વેબસાઈટ પર મુલાકાત થઈ છે જે પરણિત લોકોને અફેર માટે એક પરફેકટ મહિલા શોધી આપે છે.મિત્રો આ અંગે એક અભ્યાસ પણ કરવામાં આવ્યો છે અને આ અહેવાલમાં જણાવ્યા મુજબ છેતરપિંડી પર પિતાનો પ્રભાવ પુત્ર પર અને માતાની પુત્રી પર વધુ હોય છે.

જો કોઈના માતાપિતા બેવફા છે તો આવા લોકો દ્વારા છેતરપિંડી થવાની સંભાવના વધારે છે અને બે તૃતીયાંશ મહિલાઓના કિસ્સામાં એલિસાઈટ એન્કાઉન્ટરના અભ્યાસ મુજબ તેમના માતાપિતા એ પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.મિત્રો લી ડેટિંગ સાઇટ્સ ઇલિસીટ એન્કાઉન્ટર દ્વારા તેના મોટાભાગના ભાગીદારોને મળી હતી.

આ સાઇટ્સ પરિણીત લોકો માટે મેચ મેકિંગમાં નિષ્ણાત છે અને આ સાઇટ પર મોટાભાગના લોકો ધનિક ઉદ્યોગપતિ છે જેમની સરેરાશ વાર્ષિક આવક રૂ .44 લાખની નજીક છે ગ્વિંથ લીના મતે જો તેને એક પણ વિશેષ સંબંધ મળે, તો તે પણ તેના માટે તૈયાર છે.

પરંતુ મોટા ભાગે તે ફ્રી એજન્ટ હોય છે.મિત્રો ગ્વેનીથ કહે છે આ કપલ્સ 10 કે 15 વર્ષથી સાથે રહી રહ્યા છે અને વ્યસ્ત લાઈફ અને કરિયર તા બાળકોની સંભાળ સાથેનું સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યા છે અને ઘણી મહિલાઓ માટે તેમના વિકલી રૂટિનના કારણે સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય છે.

જોકે મહિલાઓ પોતાના જીવનનો આનંદ મિત્રો અને બાળકો દ્વારા મેળવી શકે છે પણ તેના કારણે ઘણા પુરુષો સંભોગ થી વંચિત રહેવું પડે છે.તેઓ પોતાની પત્નીને છોડવા નથી માંગતા પરંતુ સેક્સુઅલ ડિઝાયરને પણ પુર્ણ કરવા ઈચ્છે છે.

હું તેમના માટે પરફેક્ટ સોલ્યુશન છું અમે સાથે બહાર જઈ શકીએ છીએ અને આનંદ પણ માણી શકીએ છીએ અને તેઓ જાણે છે કે હું તેમના દરવાજા પર આવીને તેમની પત્ની સાથે ડીવોર્સની માંગણી નહીં કરું અને મારે ફક્ત થોડો આનંદ અને સંભોગ જોઈએ છે જે દરેક પુરુષની મારી પાસેથી પણ ઈચ્છા હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *