લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

43 વર્ષીય પુરુષ ને ફેસબુકિયો પ્રેમ ભારે પડી ગયો,મહિલા સાથે લગ્ન કર્યા બાદ ખબર પડે કે આ તો ગે છે….

Posted by

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અલીગઢમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

 

 

 

મિત્રો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો.અલીગઢમાં રહેતા એક વ્યક્તિએ તેની પહેલી પત્નીના અવસાન પછી, 46 વર્ષીય વ્યક્તિના પ્રેમ લગ્ન સમગ્ર પરિવારને ભારે પડી ગયો હતો. આ પ્રેમ ફેસબુક દ્વારા થયો હતો વિવાહ પછી આ વ્યક્તિને ખબર પડી કે તેની બીજી પત્ની તો ગે નીકળી છે. તે પ્રથમ પત્નીથી થયેલી પુત્રીઓને ઉત્તેજીત દવા ખવડાવીને તેમની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગી.

એક અઠવાડિયા પહેલા, પુખ્ત પુત્રીની ફરિયાદના આધારે મહિલા સ્ટેશનમાં આરોપી સાવકી માતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસ પહેલા જેલમાં મોકલી દેવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં આ પહેલો કેસ છે જ્યારે મહિલા સામે બીજી મહિલાની છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ વાત સાચી છે, આ યુવકને લગ્નના 12 વર્ષ પછી તેમની પહેલી પત્ની કોઈ અકસ્માતના કારણે મુત્યુ પામી.આ યુવકને પત્નીને એક પુત્રી પણ હતી જેની ઉંમર 18 વર્ષ હતી જે પોતાના પિતાને મદદ કરતી હતી જેથી બંને ખુશી થી રહેતા હતા પરંતુ આ પિતાએ 42 વર્ષની ઉંમરમાં લગ્ન કરવાનું વિચાર્યું અને તેમને એક યુવતી સાથે 43 વર્ષની ઉંમરમાં પ્રેમ લગ્ન કર્યા, પરંતુ સુહાગરાત ની રાત્રે આ યુવકની પત્ની તો ગે નીકળી જેના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

હકીકતમાં, સાસની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના બીએસસીની 19 વર્ષીય વિદ્યાર્થીએ નોંધાવેલા કેસ મુજબ, તેની બે સગીર બહેનો અને એક ભાઈ છે. તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 13 ફેબ્રુઆરી 2019 ના રોજ માતાના અવસાન પછી પિતાએ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ફેસબુક પર ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની 45 વર્ષીય મહિલા સાથે મિત્રતા કરી હતી.

જે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ, તો પરિવાર મહિલા સાથે લગ્ન કરવા માટે સંમત થયો. બંનેએ 14 ફેબ્રુઆરી 2020 ના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે મંદિરમાં લગ્ન કર્યા હતા. સ્ત્રીએ પોતાને નર્સ હોવનું જણાવ્યુ હતુ. તેમણે રાતના ભોજન બાદ પરિવારના તમામ સભ્યોને દવાઓની ગોળીઓ ખવડાવવાનું શરૂ કર્યું, એમ કહીને કે તેઓ આરોગ્ય માટે ફાયદાકારક છે. આ ગોળી ખાધા પછી પિતા, દાદા-દાદી ઘેરી ઉંઘમાં સુઈ જતા હતા, જ્યારે તેને અને તેની બહેનોને ગોળીઓ ખાધા પછી ઉત્તેજના થતી હતી. તે પછી મહિલાએ ત્રણેય બહેનો સાથે અશ્લીલ કૃત્ય કરીને શારીરિક સંબંધ બનાવવાની કોશિશ શરૂ કરી હતી. તે અશ્લીલ મૂવીઝ અને ચિત્રો પણ દેખાડતી હતી.

આનો અનેક વખત વિરોધ કર્યો તો તેણે ધમકાવવાનું શરૂ કર્યું. જ્યારે તેણે આ બાબતો પિતા અને દાદાને જણાવી ત્યારે મહિલાએ તેમની પાસે પૈસા માંગવા લાગી. જ્યારે પિતાએ ના પાડી ત્યારે તેણે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. આના પર પીડિતાએ સાવકી માતાની પકડમાંથી બહાર કાઢવા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેને સમગ્ર મામલો જણાવ્યો હતો. હિંદુ મહાસભાની સાથે પીડિતાએ પહેલા સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ ગયા અઠવાડિયે એસએસપી કચેરીમાં ફરિયાદ આપી હતી. તેની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. પીડિતાની ફરિયાદના આધારે આરોપી મહિલા વિરુદ્ધ છેડતીની કલમ 354 અને પોક્સો એક્ટની કલમ 7 અને 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી મહિલાનાં આ ચોથા લગ્ન છે. આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેના પહેલાં લગ્ન દિલ્હીના એક પુરુષ સાથે થયા હતા. 2005 માં, આ વ્યક્તિનું અલીગઢના ક્વાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૃત્યુ થયું હતું. આ કેસમાં કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મહિલા સહિત અન્ય બે લોકોની હત્યાના આરોપમાં નામ આપવામાં આવ્યું છે. આ મહિલા પણ જેલમાં ગઈ હતી. બાદમાં ચર્ચા વિચારણા દરમિયાન તેને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કલમ 306 માં કેસ બદલાઈ ગયો હતો.

આ મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ મહિલાએ બીજા વ્યક્તિ સાથે છેરતના રહેવાસી સાથે લગ્ન કર્યા. બાદમાં તેને છોડી દીધો હતો.આ પછી તેણે જલાલપોરની ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેને પણ લગ્નના કેટલાક સમય પછી છોડી દીધો હતો. આ પછી, તેણે સાસની ગેટનાં આ વ્યક્તિ સાથે ચોથા લગ્ન કર્યા. મહિલા એટલી દુષ્ટ છે કે તેણે 14 દિવસમાં આ વ્યક્તિને તેના પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરી લીધાં.

 

ચાર લગ્ન પછી પણ તેનું પોતાનું કોઈ સંતાન નથી. મહિલાની ગાંધી પાર્કની દ્વારકા પુરી સ્થિત જે ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને તેણીએ પોતાના ભાઈનું ઘર જણાવ્યુ હતુ.આ સમગ્ર મામલે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેએ જણાવ્યું હતું કે તે તેના ઘરે તેની માતા તરીકે આવી છે. તે જાતીય અને માનસિક ત્રાસ આપે છે. જો તપાસ કરવામાં આવે તો મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. જાતીય અને માનસિક રીતે પજવણી કરવામાં આવે છે.

બાળકો અસ્વસ્થ છે અને મદદ માટે મારી પાસે આવી છે.અમે તેમને લઈને એસએસપી પાસે અહીં આવ્યા હતા જ્યાંથી અમને મહિલા પોલીસ સ્ટેશન રેફર કરવામાં આવ્યું છે. તેની સાવકી માતા સામે 302 નો કેસ છે, જે બાદમાં બીજી કોઈ ધારામાં ફેરવાઈ ગયો. પરંતુ તેની પાસેથી માહિતી મળી છે અને ખબર પડી છે કે તેણે ઘણા લગ્ન કર્યા છે. પરંતુ મારો ઉદ્દેશ છોકરીઓને મદદ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *