માં મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
માં મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
થોડા સમય પહેલા એક યુવકને મોગલનો સાક્ષાત પરચો મળતા તે કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યો હતો. આ યુવક પોતાના કામથી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો.
ત્યાં તેની પાસે 4 લાખ રૂપિયા ભરેલી બેગ હતી. ત્યાં તેની પૈસા ભરેલી બેગ ખીવાઈ ગઈ હતી. ત્યાં તેને ખુબજ શોધી પણ ક્યાં મળી નહી. એક જગ્યાએ તપાસ કરી કે જાણવા મળ્યું કે બેગ કોઈની સાથે બદલાઈ ગઈ છે.
હવે તેમને ચિંતા થઈ રહી હતી કે તેમની તે બેગ પછી મળશે કે નહિ. પછી યુવકે માં મોગલને પ્રાર્થના કરી કે હે માં મોગલ મારી બેગ જ્યાં હોય ત્યાંથી મને પાછી લાવી દેજે અને માત્ર બે દિવસમાં જ તે બેગ પછી આવી ગઈ.
બેગમાં ચાર લાખ રૂપિયા જોઈને તે યુવક ખુબજ ખુશ થઇ ગયો અને માં મોગલનો ખુબજ આભાર માન્યો. માં મોગલનું નામ લેવા માત્રથી જ તેની તકલીફ દૂર થઇ ગઈ તો બીજા જ દિવસ યુવક માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચી ગયો અને મણિધર બાપુને માં મોગલના આ પરચાની વાત કરીને તેમાં આશીર્વાદ લીધા