તાજેતરમા એક ગુનાનો મામલો મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા એક 26વર્ષના પુરુષની ઉપર તેની ભાભીને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધવામા આવી છે જેમા પોલિસ રિપોર્ટ ના આધારે મિત્રો તે મહિલાની માતાની ફરિયાદ મુજબ મૃત્યુ મહિલાનો પતિ લકવાગ્રસ્ત હોવાના કારણે તે બૅડ પર જ હતો અને તે કારણે પોતાના પતિના સંભાળ રાખવા તે અને તેનો પતિ તેની સાસુના ઘરે જ રહેતા હતા.
પરંતુ તેમની સાથે તે મહિલાનો દિયર પણ તેમની સાથેજ રહેતો હતો અને એક દિવસ તેણે તે મહિલાના દિયરે તેની સાથે યૌન સબંધ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પહેલા તો તે મહિલાએ ના પાળી દીધી પરંતુ તેના પછી જે થયુ.
તે ચોકવનારુ હતુ અને આ ઘટનામા તે મહિલાની માતાએ જણાવ્યુ કે જ્યારે તેની છોકરીને તેના દિયરે યૌન સબંધ બનાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી તો તેના દિયરે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો આ સમયને ઘણો સમય થઈ ગયો પરંતુ તે મહિલાના દિયરને કોઈપણ સંજોગોમા તેની ભાભી સાથે સંભોગ કરવો હતો.
તે મહિલાના દિયરનુ નામ સંજય રજક હતુ અને થોડાક સમય પછી સંજયે તેની ભાભીને ફરી યૌન સબંધ માટે પ્રસ્તાવ મુક્યો કારણે કે તેનો દિયર સંજયએ જાણતો હતો કે તેનો પતિ લકવાગ્રસ્ત છે અને તે કારણે સંજય તેની ભાભીનો દિવાનો બની ગયો હતો અને છેવટે તેની ભાભીએ તેના દિયર દ્વારા આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેની ભાભીએ તેની સાથે સંભોગ કર્યો.
પરંતુ તેના દિયર ત્યારે દંગ થઇ ગયો જ્યારે હવે તે મહિલા તેના દિયર સાથે દિવસમા 5કે 6વાર સંભોગની કરવાનુ કહેવા લાગી તેને લાગ્યુ કે અત્યાર સુધી જે મહિલા ના કહેતી હતી તે અત્યારે કેવીરીતે 5 કે 6 વાર સંભોગ કરવાનુ કહી શકે.
થોડાક સમય પછી તેના દિયરની ભાભી હવે અજબ લાગવા લાગી કારણકે તેની ભાભી હવે દિવસે પણ સંભોગ કરવાનુ કેહતી હતી અને જ્યારે તેના દિયરને આ વાતથી નવાઇ લાગવા લાગી અને એક દિવસ જ્યારે કોઈ કામથી બહાર ગયો હતો તો તેની ભાભીએ પોતાના ઘરના બહારના લોકોને બોલાવીને સંભોગ કર્યુ અને સાજે તેણે આવાત જાણ થઈ ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો.
આવા સમયે તેણે તેના દિયરને પણ કહયુ કે જો તે મારી ભુખ સંતોષવા માટે સક્ષમ નથી તો તે બહારના લોકોની વ્યવસ્થા કરી આપે અને જો ના કરી આપવી હોય તો પોતાના કાન અને આંખ બંધ કરી દે મિત્રો આ સાંભળીને સંજયને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે તેમના ઓરડામા પડેલા લોખંડના સળિયા વડે માથામા ઈજા પહોંચાડી જેના કારણે તેની ભાભીનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ.
આ કેસમાં મહિલાની માતાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી શકે છે