આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ લમર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘણાબધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે
અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો. અમદાવાદ ગ્રામ્યનાં વિવેકાનંદનગર વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સાથે શારિરીક છેડતીની ઘટના બની છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ તેનાં સાવકા પિતા છે. તેવામાં આ મામલે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતી 19 વર્ષીય યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી હાલ વડોદરામાં સાવકી માતા સાથે રહે છે.
તમને જણાવી દઈએ કે યુવતીનાં સગા માતા-પિતાનાં 11 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. જે બાદ બન્નેએ બીજા લગ્ન કર્યા હતા. માતાપિતાનાં છુટાછેડા બાદ યુવતી પોતાની નાની બહેન સાથે પિતા અને સાવકી માતા સાથે ઘોડાસરમાં રહેતી હતી. તે 4 વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા રહેવા જતી રહી હતી.એક વર્ષ પહેલા યુવતી તેની સગી માતા સાથે સંપર્કમાં આવી હતી અને વિવેકાનંદનગરમાં તે માતાને મળવા માટે જતી હતી.
તમને જણાવી દઈએ કે આશરે દોઢ મહિનાં પહેલા યુવતી માતાનાં ઘરે રહેવા આવી હતી તે સમયે 10 દિવસ સુધી સાવકા પિતાએ તેને સારી રીતે રાખી હતી. જે બાદ યુવતી એકલી હોય તે સમયે હેવાન સાવકા પિતા શારિરીક અડપલાં કરતા હતા. યુવતીની મરજી વિરુધ્ધ તેનાં છાતીના ભાગે અને ગુપ્ત ભાગે સાવકા પિતા સ્પર્શ કરતા હતા. આ વાત કોઈને કહીશ તો તારા પિતાને અને બહેનને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
થોડા સમય બાદ, યુવતીનાં સગા પિતા અને સાવકી માતા વડોદરાથી તેને લેવા આવતા તે વડોદરા પરત જતી રહી હતી અને તેણે માતા-પિતાને વાત કરતા તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવવાનુ જણાવતા અંતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, પુરા રાજ્યમાં હાલ સગીરા કે યુવતીઓ સાથે બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે પોલીસ પણ આરોપીઓને કડક સજા મળે એ માટે પ્રયાસ કરી રહી છે.
આવા એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે ઉત્તર પ્રદેશના રામપુરના ટાંડા વિસ્તારમાં ચાર છોકરાઓ સાથે ભાગી ગયેલી એક યુવતીને કોની સાથે લગ્ન કરવું તે અંગે મૂંઝવણમાં આવી ગઈ હતી અને કોની સાથે લગ્ન કરવું તે તે નક્કી કરી શક્યું નહી અને તે સમજી શક્યો નહીં કે તેને કયો છોકરા વધારે ગમ્યો. ત્યારબાદ મામલો પંચાયતમાં ગયો અને આખરે કાપલી મૂકીને નિર્ણય લેવો પડ્યો હતો
મામલો ટાંડા કોટવાલીના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીની મૂંઝવણ એટલી વધી ગઈ કે પંચાયત બેઠી. પછી કાપલી મૂકીને નિર્ણય લેવામાં આવ્યો. પાંચ દિવસ પહેલા યુવતી આ ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. છોકરાઓએ છોકરીને તેના સગપણમાં બે દિવસ છુપાવી રાખી હતી પરંતુ તે પછી પકડાઇ હતી. છોકરીના પરિવારે છોકરા સામે કેસની તૈયારી શરૂ કરી હતી, તે દરમિયાન આ મામલો પંચાયતમાં ગયો હતો. પંચાયતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું, ત્યારે તે નક્કી કરી શક્યો નહીં કે તેણીને કોનો પતિ બનાવશે.
પંચે ત્રણ દિવસની મસલત બાદ નિર્ણય કર્યો કે બીજી તરફ, છોકરાઓ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતા અને ચાર છોકરામાંથી એક પણ તેની પોતાની મરજીથી તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો ન હતો, પરંતુ પંચાયતના કહેવા પર તેઓએ કાપલી મૂકીને લીધેલા નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચોએ આ સમસ્યા અંગે સલાહ લીધા બાદ ત્રણ દિવસ સુધી બંધ ઓરડીમાં રાખીને લગ્ન કરવાના નિર્ણયની આ પદ્ધતિ લીધી હતી.પંચાયતના નિર્ણય બાદ ચારેય છોકરાના નામની કાપલી બાઉલમાં મૂકી હતી. પછી એક નાના બાળકને તેમાંથી કાપલી લેવાનું કહેવામાં આવ્યું. બાળકે કાપલી કાઢ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. છોકરીના લગ્ન તે છોકરા સાથે નક્કી થયાં હતાં, જેનું નામ કાપલીમાં લખ્યું હતું.