સવાલ.મારી ઉંમર ૧૮ વર્ષ છે મારી હાઇટ પાંચ ફુટ બે ઇંચ છે કૉલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે ક્યારેક તો રાતે ઊંઘમાં જ મારો હાથ પ્રાઇવેટ પાર્ટ્સ પાસે જતો રહેલો હોય છે અને મને ખબર પણ નથી હોતી છેલ્લા એકાદ વરસથી આવી આદત પડી છે મારી ફ્રેન્ડ્સને પણ આવી આદત છે પણ તેમનું કહેવું છે કે તેમણે તો હમણાં-હમણાંથી આવું કરવાનું શરૂ કર્યું છે.
મેં વરસ પહેલાં આવું કર્યું હોવાથી મારી હાઇટ જોઈએ એટલી વધી નથી કેટલીક ફ્રેન્ડ્સનું કહેવું છે કે રાઇટ હૅન્ડથી જ મૅસ્ટરબેશન કરવું જોઈએ પણ હું લેફ્ટી છું મેં હવે કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું પણ ઊંઘમાં હાથ ત્યાં જતો રહે તો શું શું હું આ આદત છોડી દઈશ તો હાઇટ વધી શકે ખરી.
જવાબ.તમે ખોટી માન્યતાઓનો જબરો પહાડ પેદા કર્યો છે સૌથી પહેલી વાત સમજી લો કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એ મહદંશે વારસાગત હોય છે યોગ્ય પોષણ અને કસરતથી એમાં થોડોક વધારો કરી શકાય છે.
પરંતુ એ ફરક પ્યુબર્ટી-એજ દરમ્યાન જ પડી શકે છે એવું કહેવાય છે કે માસિક ચક્ર શરૂ થાય એ પછીથી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય છે એ માટે હૉમોર્ન્સ જવાબદાર હોય છે.છોકરીઓમાં પ્યુબર્ટીની શરૂઆતમાં જ હાઇટ ખૂબ વધે છે.
તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું એટલે હાઇટ વધતી અટકી ગઈ એ યોગાનુયોગ સિવાય બીજું કંઈ નથી મૅસ્ટરબેશન જમણા હાથે કરો કે ડાબા હાથે એનાથી ફિઝિકલી કોઈ ફરક પડતો નથી તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે.
એ જ રહેવાની છે તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે યુવાનીના કાળમાં હૉમોર્ન્સ પીક પર હોય છે એટલે સ્વાભાવિકપણે વ્યક્તિ ઊંઘમાં પણ કામાવેગો અનુભવે એવું સહજ છે એમ કરવાથી તમારા શારીરિક સ્વાસ્થ્ય કે હાઇટ બેમાંથી કોઈ પણ કોઈ અસર નથી થવાની.
તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે અને એટલે જ છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું હશે એમ છતાં હાઇટ વધારવાનો ચાન્સ લેવો હોય તો પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ખોરાક લો તથા મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.
સવાલ.હસ્ત મૈથુન શું છે અને સ્ત્રી અને પુરૂષ બંને કરતા હોય છે શું તે ખરાબ આદત છે.
જવાબ.હસ્ત મૈથુન એક એવી ક્રિયા છે જે પુરૂષો તેમનાં જીવનકાળમાં ઘણી વખત કરતાં હોય છે તો મોટાભાગની મહિલાઓએ તેમનાં જીવનકાળમાં એક વખત તો હસ્ત મૈથુન માણ્યું જ હોય છે.કેવી રીતે થાય છે હસ્ત મૈથુન- પુરૂષો ઇન્દ્રિય દ્વારા જે ક્રિયા સ્ત્રીની યોની માર્ગમાં કરે છે.તે જ ક્રિયા તે તેમનાં હાથની મુઠ્ઠીમાં કરે છે તેને હસ્ત-મૈથુન કહેવાય છે જી ના હસ્ત-મૈથુન જરાં પણ ખરાબ નથી.
જે કામ સ્ત્રીની યોની માર્ગમાં કરવું ખરાબ નથી તે હાથમાં કરવાથી કેવી રીતે ખરાબ થઇ જાય મહિલાઓ પણ તેમનાં જીવન કાળમાં હસ્ત મૈથુન માણતી જ હોય છે જે કામ પુરૂષની ઇન્દ્રી તેમનાં યોની માર્ગમાં કરે છે તે કામ તેઓ જાતે જ તેમની આંગળી દ્વારા કરે છે આ વાત જાણવી અત્યંત જરૂરી છે કે હસ્ત મૈથુન સ્ત્રી અને પુરૂષ કોઇનાં માટે ખરાબ નથી.
સવાલ.વાયગ્રા શું છે લેવી જોઇએ કે ન લેવી જોઇએ શું કહે છે.જવાબ.વાયગ્રા 20 વર્ષથી માર્કેટમાં મળે છે જ્યારથી આ દવા બજારમાં આવી છે ત્યારથી તે ચર્ચામાં છે આ દવાનું નામ પડતા જ દરેક વ્યક્તિ જાણી જાય છે કે તે જાતીય જીવનમાં આનંદ માટે વપરાય છે.
તે અંગે નાનામાં નાના બાળકને પણ જાણ છે પણ આ દવાનાં સાઇડ ઇફેક્ટ અંગે કોઇ કંઇ જ જાણતું નથી.વાયગ્રા એક ટ્રેડ નેમ છે તેમાં જે કન્ટેઇન યૂઝ થાય છે તેનું નામ છે સિલ્યેનાફિલ્ડ સાઇડ્રેટ બેઝિકલી આ સિલ્યેનાફિલ્ડ નામનું કન્ટેઇન છે.
આ દવા હૃદય રોગની સમસ્યા હોય તેમનાં માટે બનાવવામાં આવી હતી પણ જ્યારે તેનાં ક્લિનિકલ ટ્રાયલ થયા ત્યારે માલૂમ થયું કે તેની બ્લડ પ્રેશર પર ઝાઝી અસર થતી નથી છતાં પણ આ દવાની ટ્રાયલ જે દર્દીઓ પર થતી હતી તેઓ આ દવા પરત આપતા ન હતાં તે બાદ કંપનીએ વિચાર્યું ક જો આ દવા અસર નથી કરતી તો લોકો તેને પાછી કેમ નથી આપી રહ્યાં.
ત્યારે માલૂમ થયું કે આ દવા શરિરમાં ઉત્તેજના લવવાનું કામ કરે છે. જેને કારણે દર્દીઓ આ દવા પાછી નથી આપતા જે બાદ આ દવામાં થોડા ફેરફાર કરીને તેને નપુંસકતા નિવારવા માટે ફરી માર્કેટમાં મુકવામાં આવી.
આ દવા માર્કેટમાં એટલી સફળ રહી કે તેણે અબજો રૂપિયાનો ધંધો કર્યો છે તે અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી વેચાય છે અને દરેક જગ્યાએ તેની મોટી માંગ છે જેમ જેમ સમય ગયો તેમ તેમ તેની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી મળવા લાગી.
સવાલ.પીરિયડ્સના કેટલા દિવસ પછી ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કરવું અસુરક્ષિત છે? ગર્ભાવસ્થા ટાળવા માટે અમે સામાન્ય રીતે તેના પીરિયડ્સ દરમિયાન સે@ક્સ કરીએ છીએ. જો કે, તાજેતરમાં જ અમે એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેણીનો સમયગાળો સમાપ્ત થયાના બે દિવસ પછી અમે સે@ક્સ કર્યું. હું ગભરાઈ રહ્યો છું. મારે શું કરવું જોઈએ?
જવાબ.માસિક સ્રાવના એક અઠવાડિયા પછી ઓવ્યુલેશન થાય છે. તેથી જો તમે તે સમયગાળા દરમિયાન અસુરક્ષિત સં@ભોગ કરો છો, તો તે ગર્ભાવસ્થા તરફ દોરી શકે છે. કો-ન્ડોમનો ઉપયોગ કરો અને ચિંતામુક્ત રહો.