સવાલ.મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે? એ સે@ક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે?
જવાબ.તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં.
સવાલ.હું ૨૩ વર્ષની પરિણીતા છું, મારાં લગ્ન ૩ વર્ષ પહેલાં થયા. પહેલી વાર જ્યારે હું સગર્ભા થઈ ત્યારે મેં એબોર્શન કરાવી દીધું હતું. હવે હું મા બનવા માગુ છું, પણ કમનસીબે એવું થઈ શકતું નથી. મેં ડોક્ટર પાસે તપાસ કરાવી. આમ તો બધું જ બરાબર છે, પણ મારું એક અંડાશય કાઢી નાખ્યુ છે. શું મારા પતિમાં ઓછા શુક્રાણુ બનવા જેવી કોઈ ખામી હશે? એમની ઉંમર ૨૬ વર્ષ છે. જેમ બને તેમ જલદીથી મને ઉપચાર બતાવવા વિનંતી.
જવાબ.તમે એક અંડાશય હોવા છતાં અગાઉ સગર્ભા થયાં હતાં, એ પરથી લાગે છે કે એ કારણ જવાબદાર નહીં જ હોય, પણ તમે તમારી ફેલોપિયન ટયુબની તપાસ કરાવો. ઘણી વાર એબોર્શન વખતે ચેપ લાગી જતો હોય છે. તમારા પતિના વીર્યની પણ તપાસ કરાવો.
સવાલ.હું ૨૫ વર્ષ નો છું અને મને પેનેટ્રેટિવ સે@ક્સ સીરીયસ પ્રોબ્લેમ થાય છે. મારી ગલફ્રેન્ડ માટે પેનેટ્રેટિવ સે@કસ ખૂબ જ પેઈનફૂલ બની જાય છે. અમે હમણાં એનલ સે@ક્સ કર્યું અને અમને મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સે@ક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન?
જવાબ.પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સે@ક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશા યાદ રાખો કે એનલ સે@ક્સ કરતી વખતે પણ કોન્ડોમ યૂઝ કરવો જ જોઈએ.
સવાલ.મેં વાચ્યું છે કે મહિલાઓ સે@ક્સ કર્યા પછી યુરિનેટ કરે તો તે હેલ્થ માટે સારી બાબત છે. આનું કારણ શું? શું પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે?.
જવાબ.હા, બિલકુલ પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે. જો તેઓ ઈચ્છે તો સે@ક્સ પછી યુરિનેટ કરી શકે પણ તેનો કોઈ એકસ્ટ્રા બેનિફિટ મળતો નથી.
સવાલ.હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કો-ન્ડોમ વિના સે@ક્સ કરું છું. પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?.
જવાબ.જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો કે તેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે લગ્ન પછી મને માસિક અનિયમિત થઇ ગયું છે. શરૂઆતમાં દોઢ મહિને આવતું હતું ત્યારબાદ આ સમયગાળો લંબાઇને બે અઢી મહિના થઇ ગયો છે. થોડા સમય પહેલાં મને કબજિયાત થઇ ગઇ હતી, ત્યારબાદ ઝાડાની તકલીફ થઇ ગઇ.
દવા લીધી તેમ છતાં પણ તેમાં કાંઇ ફેર નથી પડયો. મને ટેન્શન થાય છે કે આ શેના કારણે હશે? અને માસિક આમ અનિયમિત રહેશે તો આગળ બાળક રહેવામાં પ્રોબ્લેમ થશે તો? મને કોઇ સારી દવા જણાવશો.
જવાબ.માસિક અનિયમિત કેમ થઇ ગયું છે તે પાછળ કોઇ કારણ હશે, તમે કોઇ સારા ડોક્ટર પાસે તપાસ કરાવડાવી લો. તમે જણાવ્યું કે લગ્ન બાદ આ સમસ્યા થઇ છે. મતલબ લગ્ન પહેલાં નિયમિત હશે તેમ માનું છું. તમે કોઇ સારા ડોક્ટર પાસે તપાસ કરીને તેનું કારણ જાણી તે મુજબ દવા લો.
માસિક નિયમિત થઇ જાય પછી બાળક રહેવામાં કોઇ તકલીફ નહીં થાય. રહી વાત કબજિયાત અને ઝાડાની તો વાતાવરણને કારણે અથવા તો ખોરાકને કારણે આ તકલીફ થઇ હોય. એક ડોક્ટરની દવાથી ફેર ન પડયો હોય તો બીજા ડોક્ટરને બતાવી દો. એ સિવાય છાશમાં ઇસબગુલ મિક્સ કરીને ખાવ, તેનાથી રાહત થશે.
સવાલ.મારી ઉંમર ૧૮ વર્ષ છે. હું જે સ્કૂલમાં નોકરી કરું છું તે સ્કૂલમાં એક ૨૮ વર્ષનો છોકરો પણ નોકરી કરે છે. હું અને તે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તે મારી ખૂબ સંભાળ લે છે, પત્નીની માફક મને સાચવે છે. હું તેને લગ્ન માટે કહી રહી છું, પણ તે મને ભણવા માટે સમજાવી રહ્યો છે. તે કહે છે કે હજી હું નાની છું, તેથી આટલું જલદી ઘરમાં કોઇને નથી જણાવવું. હું મારું ભણવાનું પૂરું કરી લઉં પછી લગ્ન વિશે વિચારીશું.
અમે શારી-રિક સંબંધ નથી બાંધ્યો પણ તે મને કિસ અને હગ કરે છે, ઘણી વાર મારાં સ્તન પણ પ્રેસ કરે છે. મને ખૂબ મજા આવે છે. હું ઉત્તેજિત થઇ જાઉં છું. મારે તેની સાથે જલદી લગ્ન કરવાં છે, કારણ કે તેની ઉંમર મારા કરતાં વધારે છે, જો તેને ઘરમાં લગ્ન માટે ફોર્સ કરીને બીજે લગ્ન કરાવડાવી દેશે તો? મને ડર લાગે છે. માટે મારે જલદી લગ્ન કરી લેવાં છે પણ તે માનતો નથી. મારે શું કરવું જોઇએ?
જવાબ.તમારા પ્રેમીની વાત બિલકુલ યોગ્ય છે. તે જે પણ કહી રહ્યા છે તે સાચું જ કહી રહ્યા છે. તમારી ઉંમર હજી ઘણી જ નાની છે. વળી તમારા બંને વચ્ચે ઉંમરનો તફાવત પણ છે.
હાલ તમે તમારા પરિવારમાં જણાવશો તો તેઓ નહીં જ માને, માટે તેમની વાત માનો, તેમની ઉપર ભરોસો કરો અને હાલ લગ્નની ઉતાવળ ન કરો. જો તેમને તમારી સાથે જ લગ્ન કરવાં હશે તો તે ઘરનાના દબાણ હેઠળ બીજે લગ્ન નહીં કરે.
તમારી રાહ જોશે અને તમારી સાથે જ પરણશે. રહી વાત શારીરિક ઉત્તેજનાની તો તમારી જે ઉંમર છે તેમાં શારીરિક ઉત્તેજના વધારે પ્રમાણમાં હોય તેથી જ તમારા પ્રેમી તમને અડે છે, તો તમે વધારે ઉત્તેજિત થઇ જાઓ છો અને આ સહવાસ મળી શકે તે માટે તમે લગ્ન માટે ઉતાવળા બની ગયા છો. પરંતુ હાલ તમારી જાતને સમજાવીને તમારા પ્રેમીની વાત માનો અને થોડો સમય રાહ જોઇ લો.
સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું ભરાવદાર બાંધાની છું, ખાસ કરીને બ્રેસ્ટનો ભાગ વધારે અને શિથીલ છે. બ્રેસ્ટ ઉન્નત ન દેખાવાથી મારો દેખાવ સારો નથી લાગતો. મારાં લગ્ન થવાનાં હજી બાકી છે. મને એવી કોઇ દવા કે ક્રીમ બતાવશો જેનાથી મારી બે્રસ્ટ થોડી ઓછી અને ઉન્નત થાય.
જવાબ.તમારા બ્રેસ્ટનો આકાર બદલે એવા કોઇ દવા કે ક્રીમ ઉપયોગી નહીં બને. આ માટે તમે ડાએટ્રિશિયન અને કસરતના નિષ્ણાતને મળીને તેમની સલાહ મુજબ કરો. ખોરાક અને કસરતના સમન્વયથી શરીરના દરેક અંગ પ્રભાવશાળી બનશે.