લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

એક દિવસ મારા જીજાજીએ એકાંતમાં મારી જાંઘને હાથ ફેરવ્યો, જે મને ગમ્યું નહિ, મારે શું કરવું?…

Posted by

સવાલ.મારો પ્રશ્ન એ છે કે હું 18 વર્ષની યુવતી છું અને હું બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું અને મને છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો છે.

મને કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જતો હોય છેઅને અડપલાં પણ કરે છે અને ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે અને તેમજ જ્યારે હું મારી બહેનપણીઓ સાથે હોઉં છું ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરતો હોય છે.

મને હેરાન કરે છે અને તે છોકરો ઘણો બગડેલો છે અને તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈજ દિલચસ્પી નથી પણ તે છતાં મારો પીછો છોડતો જ નથી અને મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે અને અને જો તેમને આ વાતની ખબર પડી જાય છે તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં જ બેસાડી રાખશે અને ઘરની બહાર પણ નહીં નીકળવા દે તો હવે મારે શું કરવું જોઈએ

જવાબ.જ્યાં તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો અને તેને શરૂઆતમાં નજીકના પોલીસ્ટેશનમાં જાણ કરી દેવાની જરૂર હતી અને તમે અત્યાર સુધી ચૂપ રહ્યા છો તે તમારી જ ભૂલ છે અને તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે અને એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે છે.

તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી અને હવે જો તે આવું કરશે તો એનું પરિણામ ખરાબ આવશે અને તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો અને તેને આવું કરતા અટકાવી શકો છો.

સવાલ.હું લગ્નને 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહ-વાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી.

અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શારી-રિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.

જવાબ.સહ-વાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો.

એટલે કે આ સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહ-વાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ.

સવાલ.હું પરિવારમાં રહું છું અને મારી દેરાણી નોકરી કરે છે અને મારે લગ્નને 2 વર્ષ થવા આવ્યાં છે અને તે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી આવા સમયમાં ઘરનો બધો જ આધાર અમો પતિપત્ની પર છે અને તેમ છતાં મારી સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા તો એવામાં પતિને કહું છું.

તો કહે છે કે કોઈ ફેર નથી પડતો અને કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે કર્મનું ફળ જરૂર મળે છે અને પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા એટલા માટે જ વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે તો હવે મારે શું કરવુ.

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ અને ઘરના કામમાં મદદ કરવી જોઈએ અને કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે અને તે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે.

પણ આવા સમયમાં હજુ પણ કંઈ નથી બગડયું અને તમે મોટાં છો તો તેમને કહી શકો છો ત્યારબાદ જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો અને તેમને ટકોર કરવાનું બંધ કરો અને આથી તમને કામમાં ઘણી રાહત મળશે અને ત્યારબાદ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સવાલ.મારે બે યુવાન દીકરીઓ છે અને શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું છે પણ ત્યારબાદ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે અને તે છોકરી સાથે સબંધ છે અને શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી પણ હવે કદાચ તે જાતે જ સુધરી જશે પણ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા અને આવા અડપલાં કરે છે તો લડીઝઘડીને પણ જોઈ લીધું પણ કોઈ અસર નથી થઈ તો હવે શું કરું કે જેથી તે વ્યભિચાર છોડી દે.

જવાબ.તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો પણ ત્યારબાદ એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો કઈક તમારામાં પણ ખોટ હોઈ શકે.

ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને એવું પણ બની શકે અને જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત અને તે બહાર કોઈની જોડે સબંધ પણ ન રાખતા અને હજુ પણ કશું નથી બગડયું.

તેમની સાથે ઝઘડો નહીં પણ તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો અને પ્રેમથી વાત કરો અને કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે અને હવે આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય અને જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ.મારા જીજાજી ખુબજ રોમેન્ટીક મિજાજના છે. તાજેતરમાં, તે અમારા ઘરે આવ્યા હતા, તેથી તે વાતચીતમાં વારંવાર મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. એક દિવસ હું સ્કર્ટ પહેરીને બેઠી હતી અને મારી બાજુમાં બેઠો અને હસતા હસતા મારી જાંઘ પર હાથ ફેરવવા લાગ્યો, તે સમયે દીદી પણ બહાર ગઈ હતી. મને તે ગમ્યું નહીં. હું શું કરું?

જવાબ.સૌથી પહેલા તો તમારે દીદીના ઘરે જવાનું બંધ કરવું જોઈએ. જ્યારે કારણ પૂછ્યું તો આ વાત માતા-પિતાને કહો. જ્યારે તમે ત્યાં જવાનું બંધ કરશો તો જીજાજીથી પણ અંતર રહેશે. તેવી જ રીતે, જ્યારે તેઓ તમારા ઘરે આવે છે, ત્યારે તેમનાથી અંતર રાખો.

માતા-પિતા સાથે બેસીને વાત કરો, એકલા ન મળો. આ વાતને વિશ્વાસમાં લો અને દીદીને પણ આ વાત જણાવો જેથી તેઓ પણ તેમના પર નજર રાખી શકે અને તમારા બચાવમાં તમારો સાથ આપે. જીજાજી સાથે પણ તમારો વ્યવહાર સાચવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *