લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મારી પાર્ટનર સાથે મારે ઓરલ સં-ભોગ મણવું છે જોકે તેને આ પસંદ નથી હું કઈ રીતે તેને મનાવું…..

Posted by

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સવાલ: મારા યૌન જીવનમાં એક સમસ્યા છે. મને મારા પાર્ટરને લિક કરવું અને તેની સાથે ઓરલ સેક્સ માણવામાં આનંદ આવે છે.પણ મારી પાર્ટનરને તે પસંદ નથી. તે તેને સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ માને છે. મારે શું કરવું જવાબ: કોઇ મહિલાને તેનાં જનનાંગનો આકાર પ્રકાર અને તેની ગંધ પસંદ નથી હોતી.

મને લાગે છે કે આપનાં પાર્ટનરને લાગે છે કે, તેનું જનનાંગ ગંદુ છે અને કેટલાંક લોકો તેમનાં ચહેરાને પવિત્ર સમજે છે તેથી જનનાંગને મો લગાવવાની વાત તે લોકો વિચારી પણ નથી શકતા. જોકે, સ્વચ્છતાની પ્રાથમિક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો, જનનાંગ ગંદા નથી હોતા અને તે શરીરનાં અન્ય ભાગ જેવા જ હોય છે.પછી, યૌનિનો એક અલગ સ્વાભાવિક ગંધ હોય છે.

અને તેને બદબૂદાર ન કહી શકાય.બાળપણથી લઇ કિશોરાવસ્થા સુધી મહિલાઓને તેમનાં જનનાંગો અંગે સારી એવી વાતો જણાવવામાં આવે છે. કહેવાય છે કે આ શર્મનાક હોય છે. માસિક સમયે રક્તનું નીકળવું ગંદુ માનવામાં આવે છે. અને લોહી લાગેલું પેડ પણ ગંદુ છે. જેને મહિલાઓ દિવસ ભર પહેરે છે. મેસ્ટર્બેશનને પણ ખરાબ નજરે જોવામાં આવે છે.

જો કોઇ પેરેન્ટ્સ તેનાં બાળકનાં જનનાંગને અડતા જોવે છે તો તેની ખેર નથી. તેને શરીરનાં ખુબજ અંતરંગ ભાગ તરીકે જોવામાં આવે છે. આપને આ સમજવાની જરૂર છે. આપની પાર્ટનરને સામાજિક શિક્ષાઓથી પસાર થવું પડે છે. અને તેનું જ આ પરિણામ છે. કે તેઓ તેમનાં શરીર માટે શરમ અનુભવે છે. આપ કેમ તેમને નથી કહેતા કે તેઓ તેમનાં શરીરની સાથે તેમનો સંબંધ સ્થાપિત કરે.

આપની યોનિ (તેનાં ઉપરનાં હિસ્સા અને આસપાસનાં હિસ્સાને છોડીને) તેની અંદરની નાની અને મોટો ભાગ, પ્યૂબિક અને જાંઘની અંદરનાં ભાગને સુવાળો. બીજું આપ આપનાં પાર્ટનરને લેબિયા ગેલરી જોવા કહો જ્યાં યોનિની બહારી ભાગની તસવીરો પ્રદર્શિત છે. સાચા અર્થમાં મહિલાની જનનાંગ તેમની યોનિ નહી પણ યોનિની બહારનો ભાગ છે. યોનિ તેની ટનલ છે. જ્યાંથી બાળક પેદા થાય છે અને માસિક સમયે રક્ત સ્ત્રાવ થાય છે.

જ્યારે વલ્વા તેનો બહારી ભાગ છે. જેમાં બે ભાગનાં હોઠ જેવી સંરચના હોય છે. વલ્વા ગેલરી અને લૈબિયા પ્રોજેક્ટ વલ્વા પર ગર્વ કરવા અંગે ચાલેલાં આદોલનની ઉપજ છે.આપણાં પ્રાચીન ભારતમાં પણ ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર એક એવી દેવીનું મંદિર છે જ્યાંથી રક્ત વહે છે. અને આ એક તીર્થ સ્થળ છે.

કામાખ્યા દેવી અલગ આ અર્થમાં છે કે તેમાં ભગવાનની કોઇ મૂર્તિ નથી ફક્ત કામાખ્યાની યોની તેને તેની અંદરની ઝલક છે. આ કારણ જ છે કે, પ્રાચિન ભારતમાં માસીકને ઉર્વરતા નું પ્રતિક માનવામાં આવે છે.અને આ પ્રચુરતાનાં સંકેત હતાં. મહિલાની પૂજા તેની પ્રજનન ક્ષમતા, તેનાં શરીરથી માનવને ઉતપન્ન કરવાની ક્ષમતા અને શિશુને જન્મની જગ્યા હોવાને કારણે થતી હતી. તેથી આ જગ્યા તેની યૌનીને પવિત્ર માનવામાં આતું હતું.

આ મંદિરમાં અમ્બુવાસી પૂજાનો વાર્ષિક તહેવાર પણ ઉજવાય છે. જે વાસ્તવમાં ઉર્વરતાનો વાર્ષિક સમારંભ છે. માનવામાં આવે છે કે, કામાખ્યા દેવી આ સમયે તેમનાં વાર્ષિક માહવારી ચક્રમાંથી પસાર થાય છે.સમારંભ દરમિયાન તે મંદિર ત્રણ દિવસો સુધી બંધ રહે છે ચોથા દિવસે સમારંભની વચ્ચે આ મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે.આ ઉદહારણને જણાવી આપનાં પાર્ટનરને તેમનાં તે માનસિક અને સામાજિક અવરોધમાંથી બહાર કાઢવા મદદ કરો. તેનાં પર શરમ કરવાની જગ્યાએ તેમનાં જનનાંગને શરીરનાં અન્ય હિસ્સાની જેમ સ્વીકારો.

અને આ પ્રકારે આનંદની પ્રાપ્ત કરાવો બની શકે તેમનાં વિચાર બદલી શકાય.મેં છેલ્લા ચાર મહિનાથી મારા હસબન્ડ સાથે સેક્સ કર્યું નથી. છેલ્લા કેટલાક સમયથી સેક્સ કરવાની મને કોઈ ઇચ્છા જ થતી નથી. જ્યારે પણ મેં સેક્સ કરવાની કોશિશ કરી છે ત્યારે એ ઘણું પેઇનફુલ રહ્યું છે. હું ઓર્ગેસમ સુધી પહોંચી શકતી નથી.જવાબઃ તમારે ગાઇનેકોલોજિસ્ટ પાસેથી ચેક-અપ કરાવવું જોઈએ.

એમાં ડિલે કરવું યોગ્ય નથી. ઇન્ટરકોર્સ દરમિયાન પેઇનના કારણે ચોક્કસ જ સેક્સ કરવાની તમારી ઇચ્છા ઓછી થઈ જાય અને ઓર્ગેસમ સુધી ન પહોંચી શકાય.હું 38 વર્ષની મહિલા છું. હું ચાર વર્ષથી મેરિડ છું, પરંતુ મારા હસબન્ડ મોટા ભાગે ફોરેનમાં રહે છે. સેક્સ કરવાની મારી ઇચ્છા ઓછી રહે છે અને હું મારા હસબન્ડ સાથે સેક્સ એન્જોય કરી શકતી નથી. તે મને હંમેશા પૂછે છે કે હું સેક્સ્યુઅલી હેપ્પી છું કે નહીં.

જેનો હું પોઝિટિવ જવાબ આપું છું. હું મારા હસબન્ડ સાથે સેક્સ એન્જોય કરવા માગું છું. હું એ કેવી રીતે કરી શકું?જવાબઃ તમારા હસબન્ડ તમારાથી દૂર હોય ત્યારે તમે માસ્ટરબેટ કરી શકો છો. આ રીતે ઓછામાં ઓછું તમારા હોર્મોન્સ એક્ટિવ રહેશે. વળી, તમે vivadona કેપ્સ્યુલ્સ ટ્રાય કરી શકો છો. તમારે એને એક મહિના માટે દિવસમાં બે વખત લેવી જોઈએ. આશા છે કે, સ્થિતિ ઇમ્પ્રૂવ થશે.

તમારા હસબન્ડ આવવાના હોય એના પંદર દિવસ પહેલાં કોર્સ રીપિટ કરો.3 હું 20 વર્ષની લેડી છું. છેલ્લા કેટલાક દિવસથી બ્રાઉન કલરનું ડિસ્ચાર્જ થાય છે. એક વીકથી મારા પીરિયડ ડ્યૂ છે. મેં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધી નથી. વળી, મેં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યા તો એ નેગેટિવ છે. આમ શા માટે થઈ રહ્યું છે જવાબઃ એ કદાચ પીરિયડ્સની શરૂઆત હોય શકે છે. જો ડિસ્ચાર્જની સાથોસાથ દુખાવો પણ થતો હોય તો પ્લીઝ ગાઇનેકોલોજિસ્ટ પાસે જાવ.

સવાલઃ હું 20 વર્ષની છું. ગરમી અને સમરમાં જીન્સ પહેરવાના લીધે ઘણાં વર્ષો પહેલાં મારા થાય્ઝમાં અંદરના ભાગે રેશીઝ થયા હતા. બાકી હું પર્સનલ હાઇજીન બાબતે ઘણી કાળજી રાખું છું. રેશીશ તો જતા રહ્યા છે, પરંતુ પ્યુબિક એરિયાની આજુબાજુની સ્કિન ઘણી ડાર્ક છે. હું એનાથી છુટકારો મેળવવા માગું છું. શું તમે આ ડાર્કનેસ ઘટાડવા માટેની કોઈ ક્રીમ સજેસ્ટ કરી શકો?જવાબઃ સામાન્ય રીતે એ ભાગની સ્કિન બોડીના બીજા પાર્ટ્સ કરતાં વધારે ડાર્ક હોય છે.

તમે કદાચ સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી શકો છો કે જેઓ સ્કિનને લાઇટ કરવા માટે કોઈ મલમ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે.સવાલઃ મેં છેલ્લા ચાર મહિનાથી મારા હસબન્ડ સાથે સેક્સ કર્યું નથી. છેલ્લા કેટલાક સમયથી સેક્સ કરવાની મને કોઈ ઇચ્છા જ થતી નથી. જ્યારે પણ મેં સેક્સ કરવાની કોશિશ કરી છે ત્યારે એ ઘણું પેઇનફુલ રહ્યું છે. હું ઓર્ગેસમ સુધી પહોંચી શકતી નથી.જવાબઃ તમારે ગાઇનેકોલોજિસ્ટ પાસેથી ચેક-અપ કરાવવું જોઈએ.

ઇન્ટરકોર્સ દરમિયાન પેઇનના કારણે ચોક્કસ જ સેક્સ કરવાની ઇચ્છા ઓછી થાય અને ઓર્ગેસમ સુધી ન પહોંચી શકાય.સવાલઃ હું 20 વર્ષની લેડી છું. છેલ્લા કેટલાક દિવસથી બ્રાઉન કલરનું ડિસ્ચાર્જ થાય છે. એક વીકથી મારા પીરિયડ ડ્યૂ છે. મેં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધી નથી. વળી, મેં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યા તો એ નેગેટિવ છે. આ શા માટે થઈ રહ્યું છે?જવાબઃ એ કદાચ પીરિયડ્સની શરૂઆત હોય શકે છે. જો ડિસ્ચાર્જની સાથોસાથ દુ:ખાવો પણ થતો હોય તો પ્લીઝ ગાઇનેકોલોજિસ્ટ પાસે જાવ.

હું ૨૭ વર્ષનો છું અને મેરિડ છું. મારી પત્ની સાથે પેનેટ્રેટિવ સેક્સ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. મારા પેનિસનો આગળનો ભાગ ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને વજાઈનામાં એન્ટર થઈ શકતો નથી. મારી ફોરસ્કિનને પાછળની બાજુ ખેંચું છું ત્યારે વ્હાઈટ ગ્રેઈન્સ જેવું કંઈક જોવા મળે છે. ઈન્ફેક્શન તો નહીં હોય ને?તમને પેનિસ હેડ પર જે વ્હાઈટ ગ્રેઈન્સ દેખાય છે તેને સ્મેગ્મા કહેવામાં આવે છે અને તે નેચરલ જ હોય છે. તમારે રેગ્યુલરલી ફોરસ્કિનને પાછળ ખેંચીને પેનિસને પ્રોપરલી વોશ કરવું જોઈએ.

ઈન્ટરકોર્સ દરમિયાન કોઈ લુબ્રિકન્ટનો યુઝ કરો હું અને મારી પાર્ટનર થોડા સમય પહેલાં સેક્સ્યુઅલી એક્સાઈટેડ થઈ ગયાં અને પછી અમે સાથે સૂતાં. હું તેની ઉપર હતો. મેં કપડાં પહેરી રાખ્યાં હતાં પણ તેણે કપડાં કાઢી નાખ્યાં હતાં. અમે પેનેટ્રેટિવ સેક્સ નહોતું કર્યું પણ તેની વજાઈનાનો એરિયા ખૂબ જ વેટ થઈ ગયો હતો અને મારું અન્ડરવેર પણ વેટ થઈ ગયું હતું. મને ખ્યાલ નથી કે મેં ઈજેક્યુલેટ કર્યું કે નહીં. પણ શું આનાથી મારી પાર્ટનર પ્રેગનન્ટ થઈ ગઈ હશે?

તમારા ભારેખમ વજન નીચે કચડાઈ જવા છતાં તમારી પાર્ટનરે ફરિયાદ કેમ ના કરી એ સમજાતું નથી. તમારે વધુ સારી કોઈ પોઝિશન ચૂઝ કરવી જોઈએ. જ્યાં સુધી સેક્સમાં પેનેટ્રેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ મહિલા કન્સીવ ના કરી શકે. ચિંતા ના કરો. હું ૨૫ વર્ષનો છું અને મને પેનેટ્રેટિવ સેક્સમાં સીરીયસ પ્રોબ્લેમ્સ થાય છે.

મારી ગર્લફ્રેન્ડને માટે પેનેટ્રેટિવ સેક્સ ખૂબ જ પેઈનફુલ બની જાય છે. અમે હમણાં એનલ સેક્સ કર્યું અને અમને મજા પણ પડી.મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સેક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનામાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન? પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સેક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશાં યાદ રાખો કે એનલ સેક્સ કરતી વખતે પણ કોન્ડોમ યુઝ કરવો જ જોઈએ.

હું 26 વર્ષની છું. મેં જ્યારે મારા ફિયાન્સ સાથે ઇન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઇન થયું. મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઇબ કરી, તેમણે મને મારા વેજાઇનલ મસલ્સ ટાઇટ ન કરવાની પણ સલાહ આપી હતી. અત્યાર સુધી આમાંનું કશું કામ નથી લાગ્યું.

મેં મારા વર્જીનિટી છ વર્ષ પહેલા ગુમાવી હતી.ત્યારે મને કોઇ જ તકલીફ નહોતી પડી. આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઉભી કરી રહી છે. મારા ફિયાન્સને લાગે છે કે અમે ફિઝીકલી કોમ્પિટિબલ નથી. મને દુખશે તેના ડરે અમે સેક્સ માણવાનું બંધ કરી દીધું છે. તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જઇને બીજો ઓપિનિયન લઇ શકો છો. જો તમે પહેલી વાર સેક્સ માણ્યું ત્યારે તમને કોઇ દુ:ખાવો નહોતો થયો અને અત્યારે થઇ રહ્યો છે તો તેનું કોઇ કારણ તો હોવું જ જોઇએ.

મારા હસબન્ડને કોશ્ચ્યુમ સેક્સમાં મજા આવે છે. તે ફિલ્મો અને બૂક્સના કેરેક્ટર્સની પણ નકલ કરે છે. શું આ નોર્મલ છે? આ અનયુઝ્યુઅલ છે, પણ એબનોર્મલ નથી. આમ કરવાથી તમને અલગ પ્રકારની આનંદની લાગણી થશે. રૂટિન ઇન્ટરકોર્સથી પણ તમને બ્રેક મળી જશે. હું 19 વર્ષની છું. મારા બ્રેસ્ટ્સ ખૂબ જ નાના છે.

મારે તે મોટા જોઇએ છે. મારે શું કરવું જોઇએ? તમે તેમને જેવા છે તેવા સ્વિકારી શકો છો. આમ તો કોઇ પણ સાઇઝના બ્રેસ્ટ તમારા બેબીને દૂધ પૂરું પાડવામાં સક્ષમ હોય છે. મારી તમને સલાહ રહેશે કે તમે પ્લિઝ તમારા બીજા એટ્રેક્ટિવ ફિચર્સ શોધીને તેમને ડેવલપ કરો. માત્ર એક વાતનો ખ્યાલ રાખો કે તમે તમારા શોલ્ડર્સ અને બેક સીધા રાખ્યા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *