લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મેં પ્રેગ્નેન્સી પછી બ્રા પહેરવાનું બંધ કરી દીધું છે પણ મને ડર છે કે સ્તન ઢીલા ન થઈ જાય, મારે શું કરવું જોઈએ?..

Posted by

સવાલ.હું 45 વર્ષની છું અને મારા બે બાળકો છે. મારા હસબન્ડ 50 વર્ષના છે અને સે@ક્સમાંથી તેમનો રસ બિલકુલ ઉડી ગયો છે. છેલ્લાં બે વર્ષથી મેં તેમની સે@ક્સ કર્યું નથી. પણ મારી સે@ક્સની જરૂરિયાત ખૂબ જ વધારે છે અને સ્ટ્રોંગ છે.

છેલ્લાં થોડા સમયથી મેં મારા બોસ સાથે સે@ક્સ્યુઅલ રિલેશન્સ બાંધ્યા છે. હમણાં મારા બોસે મને સજેસ્ટ કર્યું કે મારે તેમનાં મિત્રો સાથે ગ્રૂપ સે@ક્સ કરવું જોઈએ. મને આ કન્સેપ્ટ એક્સાઈટિંગ લાગે છે પણ સાથે થોડો ડર પણ લાગે છે અને થોડાં સવાલો પણ થાય છે. મારે ગ્રૂપ સે@ક્સ કરવું જોઈએ? અને તેના માટે કેવા સેફ્ટી મેઝર્સ લેવાં જોઈએ?

જવાબ.તમારી સિચ્યુએશનમાં તો એવું લાગે છે કે તમારું લગ્નજીવન જોખમમાં છે. અને આવી સિચ્યુએશનમાં તમે રહ્યાંસહ્યા લગ્નજીવનને પણ ખતમ કરવા જેવી બાબતો કરી રહ્યા છો. એક તો બોસ સાથે તમે સે@ક્સ્યુઅલ રિલેશન્સ રાખ્યા છે અને એ અપુરતું હોય તેમ હવે તમે બોસ અને તેના મિત્રો સાથે ગ્રૂપ સેક્સ કરવા અંગે વિચારી રહ્યાં છો. આવું ના કરવું જોઈએ.

સવાલ.હું 24 વર્ષનો છું અને ક્રોસડ્રેસર છું. બાળપણથી જ હું આઈડેન્ટિટી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યો છું. મને મહિલાઓ જેવું ડ્રેસિંગ કરીને એ જ કપડાંમાં માસ્ટરબેશન પણ કરું છું. પણ પછી મને એ અંગે ગિલ્ટી ફીલ થાય છે. હું જ્યારે મારી જેવા ક્રોસડ્રેસર્સને જોઉં છું ત્યારે સેક્સ્યુઅલી એક્સાઈટેડ થઈ જાઉં છું અને મને ઈરેક્શન આવી જાય છે. મારા પેરેન્ટ્સ મેરેજ કરવા માટે મારા પર દબાણ લાવી રહ્યા છે. મારી આ કન્ડિશનનો કોઈ ઈલાજ સૂચવો.

જવાબ.તમારે ઈલાજની શું જરૂર છે? તમે અન્ય લોકો કરતાં અલગ છો અને તેના કારણે તમારે ગીલ્ટી ફીલ ના કરવું જોઈએ. તમે આ બાબતને અંગત રાખશો અને તેને જાહેર નહીં કરો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારા પાર્ટનર સાથે મેરેજ પહેલાં જ આ બાબતનો ખુલાસો કરી લો. તેને કહો કે તમને આ કરવું ગમે છે, છતાં તમે એક લવિંગ હસબન્ડની ભૂમિકા ભજવી શકશો.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?.

જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

સવાલ.હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સે@ક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી.

મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે.જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સે@ક્સ માટે રેડી જ હોય છે.એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સે@ક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું.

જવાબ.તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.

સવાલ.હું 26 વર્ષની પરિણીત છોકરી છું. હું 5 મહિનાની ગર્ભવતી છું. સમસ્યા એ છે કે મારું પેટ એટલું વધી રહ્યું નથી પરંતુ મારા સ્તનો ખૂબ વધી ગયા છે. બ્રા પણ કડક થઈ રહી છે. તેથી જ મેં બ્રા પહેરવાનું બંધ કરી દીધું છે. પણ મને ડર છે કે સ્તનો અસ્વસ્થ ન થઈ જાય. હું શું કરું?

જવાબ.સગર્ભાવસ્થા દરમિયાન સ્તનો કદમાં વધારો કરે છે, તેથી તમારી જૂની બ્રા કડક હશે. યોગ્ય કદ અને સારી ગુણવત્તાની બ્રા ખરીદવી વધુ સારું રહેશે. બ્રા પહેરવાનું બંધ ન કરો નહીંતર સ્તનો બેકાર થઈ જશે. તમારા સ્તનોના કદ વિશે હજુ ચિંતા કરશો નહીં. ડિલિવરી પછી અને બાળકને સ્તનપાન કરાવ્યા પછી, સ્તનો તેમના પાછલા કદમાં પાછા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *