લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

હિપ્સ પોતાની જાતે જ હલવા લાગે છે, શું તે હસ્ત-મૈથુનને કારણે છે?…

Posted by

સવાલ.હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારી-રિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે કિસથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું?.

જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.

તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.સવાલ.હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?

જવાબ.આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.

સવાલ.માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે. એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.

શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

સવાલ.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું.

આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

જવાબ.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.

સવાલ.નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારી-રિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્ત-મૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?

જવાબ.તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો.તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો.

આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.

સવાલ.હું 19 વર્ષનો છું. તાજેતરમાં સુધી, હું દિવસમાં ત્રણ વખત હસ્ત-મૈથુન કરતો હતો, પરંતુ આ ત્યારે હતું જ્યારે મને ખબર ન હતી કે તેની મારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. છેલ્લા 6 મહિનાથી હું સ્નાયુઓમાં ખંજવાળ અનુભવું છું,

જે મારા આખા શરીરને અસર કરી રહી છે. ક્યારેક મારું માથું પણ અનિયંત્રિત રીતે હલવા લાગે છે. હું ઉભો પણ નથી થઈ શકતો કારણ કે કેટલીકવાર મારા હિપ્સ જાતે જ ફરવા લાગે છે. તે થોડી રમુજી છે, પરંતુ હું મારા ભવિષ્ય વિશે ખૂબ જ ચિંતિત છું. શું આનો ઉકેલ લાવી શકાય? શું વેશ્યા પાસે જવાનું આમાં મદદ કરશે?

જવાબ.તમારી સમસ્યાના ઉકેલ માટે તમારે કન્સલ્ટન્ટ ફિઝિશિયનની મુલાકાત લેવી જોઈએ. તમે જે પણ સમસ્યાઓ સૂચિબદ્ધ કરી છે, હસ્ત-મૈથુનને તેમની સાથે કોઈ લેવાદેવા નથી. વેશ્યા પાસે જવું એ આ સમસ્યાનો ઉકેલ નથી.

સવાલ.હું 21 વર્ષની સ્ત્રી છું. થોડા સમય પહેલા મેં મારા પાર્ટનર સાથે સે*ક્સ કર્યું હતું, પરંતુ અમે શારી-રિક સંબંધ બાંધ્યો ન હતો. આ પછી, લગભગ 2 કલાકની અંદર, મેં ipill લીધી જેથી કોઈ ગર્ભાવસ્થા ન થાય. આ મહિનાની શરૂઆતમાં મારો માસિક આવવાનું હતું, પરંતુ તે હજી આવ્યો નથી.

બે વાર પરીક્ષણ પણ કર્યું, પરંતુ પરિણામ નેગેટિવ આવ્યું. આ સિવાય મેં એવા કોઈ લક્ષણો જોયા નથી, જેના આધારે હું જાણી શકું કે હું ગર્ભવતી છું. શું મારે આવતા મહિના સુધી રાહ જોવી જોઈએ કે પછી મને માસિક ન આવવું એ ખરેખર મોટી સમસ્યા છે? કૃપા કરીને કહો કે મારે શું કરવું જોઈએ?જવાબ.તમે અત્યારે જે પણ ઇતિહાસ શેર કર્યો છે તેના આધારે, મને નથી લાગતું કે તમે ગર્ભવતી છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *