સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?.
જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.
સવાલ.હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું. લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું.
જવાબ.લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.
સવાલ.હું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું?
જવાબ.દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય. જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.
સવાલ.મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું?
જવાબ.ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.
સવાલ.મારી ઉંમર 40 વર્ષ છે અને મારી પત્ની 36 વર્ષની છે. મને તાજેતરમાં જાણવા મળ્યું કે મારી પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું કારણ કે તે મારાથી સંતુષ્ટ નથી. મારી પત્ની કહે છે કે તેનો બોયફ્રેન્ડ ડિસ્ચાર્જ વિના બે કલાક સુધી સે@ક્સ કરી શકે છે, જ્યારે હું માત્ર બે કે ત્રણ મિનિટ જ રાખી શકું છું. મેં મારી પત્નીના બોયફ્રેન્ડને પૂછ્યું કે શું તે કોઈ દવા લે છે, તેણે ના પાડી. શું ડિસ્ચાર્જ વગર બે કલાક સુધી સે@ક્સ કરવું શક્ય છે? શું મારે કોઈ દવા લેવી જોઈએ?
જવાબ.તમારી પત્નીએ અનુભવમાં અતિશયોક્તિ કરી છે. તમારે સે@ક્સપર્ટને મળવું જોઈએ અને તેમની સાથે તમારી સમસ્યા વિશે વાત કરવી જોઈએ અને તેમની પાસેથી સલાહ લેવી જોઈએ.
સવાલ.હું 18 વર્ષનો છું. છેલ્લા બે-ત્રણ વર્ષથી મારું પેનિસ વધ્યું નથી. તે 3.5-4 છે. હું રોજ હસ્ત-મૈથુન કરતો હતો પણ હવે બંધ કરી દીધું છે. મને લાગે છે કે હું કોઈ રોગથી પીડિત છું. કૃપા કરીને સૂચવો.
જવાબ.તરુણાવસ્થા પછી શિશ્ન વધવાનું બંધ થઈ જાય છે. તમારી પાસે જે છે તેનાથી તમારે સંતુષ્ટ રહેવું પડશે. સે@ક્સપાર્ટ પર જાઓ અને તમારી ગેરસમજો દૂર કરો. તેમજ આ બાબતે તેમની પાસેથી માહિતી મેળવી વધુ સારી કામગીરી કરવા માટે.