એક ઉંમર બાદ સે@ક્સ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા.
પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ સે@ક્સ્યુઅલ સ્ટેમિના વધારવા માટે કરી શકાય છે. દુનિયાભરમાં આ વસ્તુઓ પર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે જેમાં એ વાત સામે આવી છે કે તે તમારી સેક્સ ક્ષમતાને અનેક ગણી વધારી શકે છે. આ ફાયદાકારક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ છે જે તમારા જાતીય સંબંધને વધુ સારા બનાવવામાં ઉપયોગી થઈ શકે છે.
ચાલો લસણથી શરૂઆત કરીએ. નિષ્ણાતોના મતે, લસણમાં કામોત્તેજક ગુણ હોય છે, જે રક્ત પરિભ્રમણ અને જાતીય ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. પરંતુ વધુ પડતું લસણ ખાવાનું ટાળવું જોઈએ. લસણમાં એલિસિન હોય છે જે સે@ક્સ અંગોમાં લોહીનો પ્રવાહ વધારે છે. કામેચ્છા વધારવા માટે લસણની કેપ્સ્યુલનો ઉપયોગ કરવો જોઈએ.
આદુનું સેવન કરવાથી સે@ક્સ દરમિયાન ઉત્તેજના વધે છે. તેને રાત્રિભોજન સમયે ખાવું જોઈએ અથવા આદુની ચા પીવી જોઈએ. તેના સેવનથી હૃદયના ધબકારા વધે છે, લોહીનો પ્રવાહ વધે છે જેનાથી ઉત્તેજના વધે છે.
ભારતીય મસાલામાં કિંમતી એલચીનો ઉપયોગ કામવાસનાને ઉત્તેજિત કરે છે. તમે ઈલાયચીની જગ્યાએ ઈલાયચીની ચાનું સેવન પણ કરી શકો છો.
તુલસીનો ઉપયોગ ઉત્સાહની દવા તરીકે પણ કરવામાં આવે છે. ઇટાલીના કેટલાક ભાગોમાં તુલસીના ઝાડને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેનું સેવન કરવું જોઈએ અને જ્યારે તે આસપાસ હોય ત્યારે હોર્મોન્સ સક્રિય થાય છે.
મરચાંને કારણે વધેલો લોહીનો પ્રવાહ લોકોનો મૂડ બનાવવામાં ઉપયોગી છે. મરચું એન્ડોર્ફિન છોડે છે, જે તમને સારું લાગે છે. તેમજ લીલી શાકભાજીમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી શાક શરીરમાં હિસ્ટામાઈનનું સ્તર વધારે છે. નિષ્ણાતોના મતે હિસ્ટામાઈન લેવલને કારણે શરીરમાં ઉત્તેજના વધે છે.
આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સે@ક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સં@ભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.
જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.
મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની સે@ક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સે@ક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે