લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

100 % પરીણામ આપે છે આ ઉપાય, એક એક વાળ કરી દે છે કાળા, જાણો આ ઉપાય વિશે.

Posted by

આ રેસીપી 101 ટકા પરિણામ આપે છે, દરેક સફેદ વાળ કાળા થઈ જાય છે,દરેકને કાળા મજબૂત વાળ ગમે છે, પછી તે છોકરો હોય કે છોકરી, દરેકની ઇચ્છા હોય છે કે તેના વાળ કાળા અને મજબૂત હોય કારણ કે જો વાળ કાળા અને મજબૂત હોય તો સૌંદર્ય વધારે પણ વધે છે પણ તે ના હોય તો પણ પોષક તત્ત્વોના અભાવને કારણે વાળ નબળા અને સફેદ થાય છે. વાળ નબળા અને સફેદ હોવાને કારણે સુંદરતા બગડે છે.

 

સફેદ અને ખરતા વાળની ​​સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો જુદા જુદા તેલનો ઉપયોગ કરે છે, પરંતુ તે તેલ વાળને નુકસાન નથી કરતા પરંતુ કારણ કે જુદા જુદા તેલના ઉપયોગથી વાળ વધુ ખરાબ થાય છે. અને વાળ પર આડઅસર થાય છે, તેથી વધુ અલગ તેલનો ઉપયોગ ક્યારેય નહીં કરો.

 

આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે તમારા વાળ કાળા અને મજબૂત બનાવશો, વાળને કાળા અને મજબૂત બનાવશો. આજે, અમે તમને તે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે લીમડાના પાનનું નામ છે. જો તમે પણ તમારા વાળને સફેદ અને મજબૂત બનાવવા માંગતા હોવ તો 25 લીમડાના લીમડાના પાનને તડકામાં સારી રીતે સૂકવી લો અને સૂકાયા પછી આ પાંદડાને મિક્સરમાં પીસી લો અને તેનો પાઉડર બનાવો.

 

લીમડાના પાનનો પાઉડર બનાવ્યા પછી, લીમડાના પાનનો પાઉડર 250 ગ્રામ નાળિયેર તેલમાં મિક્સ કરીને બંને ગરમ કરો. આ બંનેને ગરમ કર્યા પછી આ તેલને શીશીમાં ભરો અને આ તેલને તમારા વાળમાં દરરોજ રાત્રે રાત્રે લગાવો, 20 દિવસ સુધી દરરોજ આમ કરવાથી તમારા સફેદ વાળ કાળા અને મજબૂત બનશે.

 

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

 

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

 

બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

 

અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે.આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.

 

સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.
આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.

 

પ્રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે સફેદ વાળની સમસ્યા. વર્તમાન સમયમાં 18-19 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે. વારંવાર વાળમાં હેર કલર કરવામાં આવે તો વાળને નુકસાન પણ થાય છે. ધીરેધીરે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે.

 

સફેદ વાળની સમસ્યા તમને પણ સતાવતી હોય અને તમારા વાળના હાલ પણ અનેક ઉપાયોના પ્રયોગના કારણે બેહાલ થઈ ગયા હોય તો આ શરૂ કરો આ ઘરગથ્થુ હેર પેકનો ઉપયોગ. આ હેર પેક નિયમિત લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે. અહીં દર્શાવેલા હેર પેકમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી મુક્ત થઈ જાઓ સફેદ વાળની ચિંતામાંથી.

 

આમળાનો રસ વાળમાં લગાવવો. જો રસ મળી શકે તેમ ન હોય તો આમળાનો પાવડર લાવવો અને તેમાં દહીં ઉમેરી અને વાળમાં લગાવવું. આ હેર પેકને 30 મિનિટ માટે વાળમાં રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.નાળિયેરના તેલમાં અશ્વગંધા અને ભૃંગરાજનો પાવડર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો. 1 કલાક પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ લેવા. આ હેર પેક વાળ કાળા તો કરશે જ સાથે રૂક્ષ વાળને પણ સુવાંળા બનાવી દેશે.

 

ચણાના લોટમાં દહીં મીક્ષ કરી અને વાળમાં લગાવવું, આ પેક થોડા જ દિવસોમાં સફેદ વાળને પણ કાળા કરી દેશે.ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.જાસૂદના ફુલની પેસ્ટ બનાવો તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *